By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    16 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરોગ્ય મંત્રાલયની શરૂઆત, દેશભરની 1165 હોસ્પિટલોમાં ટ્રેનિંગ અપાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

આરોગ્ય મંત્રાલયની શરૂઆત, દેશભરની 1165 હોસ્પિટલોમાં ટ્રેનિંગ અપાશે

agragujaratnews
Last updated: 2023/12/06 at 12:00 PM
2 years ago
Share
આરોગ્ય મંત્રાલયની શરૂઆત, દેશભરની 1165 હોસ્પિટલોમાં ટ્રેનિંગ અપાશે
SHARE

  • મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગ કોલેજમાં ટ્રેનિંગ અપાશે
  • એક જ દિવસમાં 10 લાખથી વધુ લોકોને CPR ટ્રેનિંગ
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કાર્યક્રમની કરાવી શરૂઆત

દેશભરમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશભરની 1165 હોસ્પિટલોમાં CPR ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે. દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની શરૂઆત કરાવી છે.

એક તરફ કોરોના પછી દેશભરમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે આરોગ્ય મંત્રાલય દ્વારા લોકોને હાર્ટ એટેક દરમિયાન તાત્કાલિક CPR ટ્રેનિગ મળી રહે તે માટે નવીન શરૂઆત કરવામાં આવી છે. આ માટે દેશભરની 1165 હોસ્પિટલોમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

જેના માટે દેશની તમામ મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગ કોલેજમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમજ એક જ દિવસમાં 10 લાખથી વધુ લોકોને CPR ટ્રેનિંગ આપવામાં આવશે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, CPR તાલીમ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે. જેના કારણેસામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવીને લોકોના જીવ બચાવી શકાય છે. આ માટે તાલીમ કાર્યક્રમમાં 20 લાખ સામાન્ય લોકોએ નોંધણી કરાવી છે.

નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકનું દેશભરમાં સંખ્યા વધી છે. જેમાં CPR આપવાથી કેટલાંક કિસ્સાઓમાં લોકોના જીવ બચાવી શકાય છે. આ વચ્ચે CPR ના કારણે લોકો પોતાના પરિવારની તેમજ અન્ય લોકોના પણ જીવ બચાવી શકે છે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેશભરમાં કાર્યક્રમ શરૂ કર્યો છે.

શું હોય છે CPR

સામાન્ય રીતે અચાનક કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેકના કિસ્સામાં, અમારા પરિવારમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યારે આપણે હુમલો કરીએ છીએ ત્યારે આ આપણે સૌ પ્રથમ કરીએ છીએ. પરંતુ, જ્યારે દર્દી ત્યાં જાય છે ત્યારે તેની સાથે શું કરવામાં આવે છે જેનાથી તેનો શ્વાસ પાછો આવવાની શક્યતા વધી જાય છે. તે એક વસ્તુ છે CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. જો તમારી સાથે ક્યારેય આવું થાય, તો તમે પ્રાથમિક સારવાર તરીકે CPR આપી શકો છો. 

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
રાજકોટ

 BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો

Editor By Editor 6 days ago
 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી
ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?