By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેલોમાં સબડતા કેદીઓમાં 12,766 હિદું, 3361 મુસ્લિમ, 74 શીખ અને 56 ખ્રિસ્તી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેલોમાં સબડતા કેદીઓમાં 12,766 હિદું, 3361 મુસ્લિમ, 74 શીખ અને 56 ખ્રિસ્તી

agragujaratnews
Last updated: 2023/12/06 at 12:02 PM
3 years ago
Share
જેલોમાં સબડતા કેદીઓમાં 12,766 હિદું, 3361 મુસ્લિમ, 74 શીખ અને 56 ખ્રિસ્તી
SHARE

  • ગુજરાતની જેલો હાઉસફૂલ : કેપેસિટી 14 હજાર, કેદી 16,611
  • ધો.10થી ઓછું ભણેલા 5703, ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા 2647
  • ગુજરાતની વિવિધ જેલોમાં કેદીઓની ક્ષમતા કરતાં વધુ કેદીઓ રખાયા છે

એનસીઆરબીએ વર્ષ 2022નો જેલના કેદીઓને લગતો રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટ પ્રમાણે 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ ગુજરાતમાં ચાર સેન્ટ્રલ જેલ, 11 ડિસ્ટ્રિક્ટ જેલ, 2 મહિલા જેલ સહિત કુલ 32 જેલ છે. ગુજરાતની વિવિધ જેલોમાં કેદીઓની ક્ષમતા કરતાં વધુ કેદીઓ રખાયા છે એટલે કે ઠાંસી ઠાંસીને ભરાયા છે, જેલમાં 14,065 કેદીઓને રાખી શકાય તેટલી ક્ષમતા છે, જોકે 16,611 કેદીઓ હાલમાં જેલમાં સબડી રહ્યા છે, આમ કુલ ક્ષમતા સામે 118 ટકા કેદી છે. ક્ષમતા સામે પુરુષ કેદીઓ 124 ટકા વધારે છે જ્યારે મહિલાઓ માટેની જેલ 49 ટકા ભરાયેલી છે. ગુજરાતની જેલોમાં 12,766 હિન્દુ, 3361 મુસ્લિમ, 74 શીખ અને 56 ખ્રિસ્તી કેદી છે.

ગુજરાતની જેલોમાં 4,936 પુરુષ અને 208 મહિલા અને 4 ટ્રાન્સજેન્ડર એમ કુલ 5148 સજા પામેલા જ્યારે 10,770 પુરુષ અને 359 મહિલા એમ કુલ 11,129 અન્ડર ટ્રાયલ કેદીઓ છે. ગુજરાતમાં 31 ટકા સજા પામેલા અને 67 ટકા અન્ડરટ્રાયલ કેદી છે. એનસીઆરબીના આ રિપોર્ટ પ્રમાણે, સજા પામેલા 5,148 કેદીઓમાં 984 અશિક્ષિત, ધોરણ 10થી ઓછું ભણેલા 2981, 858 કેદી ધો.10થી ઓછું ભણેલા 858, 196 ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા 42 જ્યારે 87 પોસ્ટ ગ્રેજ્યુએટ કેદી છે.

અન્ડર ટ્રાયલ કેદીઓમાં અશિક્ષિત 1863, ધો.10થી ઓછું ભણેલા 5703, ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા 2647, ગ્રેજ્યુએટ થયેલા 632, ડિપ્લોમા ડિગ્રી વાળા 169, પોસ્ટ ગ્રેજ્યએટ 115 કેદી છે.

સેન્ટ્રલ જેલ અને સ્પેશિયલ જેલમાં કેદી કેટલા?

ગુજરાતની ચાર સેન્ટ્રલ જેલમાં 7450 પુરુષ અને 290 મહિલા કેદી એમ કુલ 7740 કેદી રાખવાની ક્ષમતા છે, જેની સામે 9779 પુરુષ અને 178 મહિલા, 4 ટ્રાન્સજેન્ડર એમ કુલ 9,961 કેદીઓ સબડી રહ્યા છે. આ ઉપરાંત બે સ્પેશિયલ જેલમાં 600 પુરુષ અને 50 મહિલા કેદીની ક્ષમતા છે, જેની સામે 551 પુરુષ અને 13 મહિલા કેદી એમ 564 કેદીઓ જેલમાં છે.

34 મહિલા કેદીની સાથે 39 બાળકો

ગુજરાતની જેલમાં સજા પામેલા મહિલા કેદીની સંખ્યા 4 છે, જેમની સાથે 4 બાળકો છે, અન્ડર ટ્રાયલમાં 31 કેદી અને 35 બાળક છે. આમ કુલ 34 મહિલા કેદીની સાથે 39 બાળકો છે.

You Might Also Like

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગા સ્ટુડિયોનો પ્રારંભ
રાજકોટ

ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગા સ્ટુડિયોનો પ્રારંભ

Editor By Editor 4 days ago
ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો ​
રાજકોટ GTUના પૂર્વ કુલપતિના પૌત્રીનું ઓસ્ટ્રેલીયામાં સેવાકાર્ય
કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?