By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'દુઆઓમેં યાદ રખના'નું સ્ટેટસ મૂકી જામનગરમાં 16વર્ષના સગીરનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

'દુઆઓમેં યાદ રખના'નું સ્ટેટસ મૂકી જામનગરમાં 16વર્ષના સગીરનો આપઘાત

agragujaratnews
Last updated: 2023/12/06 at 12:02 PM
3 years ago
Share
'દુઆઓમેં યાદ રખના'નું સ્ટેટસ મૂકી જામનગરમાં 16વર્ષના સગીરનો આપઘાત
SHARE

  • જામનગર શહેરમાં ચકચાર
  • 16 વર્ષીય સગીરે જીવન ટૂંકાવ્યું
  • મિત્રોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કર્યાનો ખુલાસો

જામનગરના 16 વર્ષના તરૂણે 30-11-23ના રોજ *દુઆઓમે યાદ રખનાના* ગીતનું સ્ટેટસ અપલોડ કરી વિજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં હુમલો કરનાર શખ્સો તેના પુત્ર પાસે પૈસા માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

જામનગરમાં રહેતા એક 16 વર્ષના તરૂણે તેના ઉપર થયેલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાની પાસેથી વારંવાર રૂપિયાની માંગણી થતી હોવાથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યો છું એમ કહી આપઘાત કર્યો હતો. મહત્વનું છે કે આ મામલે જાણકારી અનુસાર તરૂણે વિજરખી ડેમમાં ઝંપલાવી પોતાની જીંદગીનો અંત આણી દીધો હતો. મૃતકના માતાએ આ અંગે વીડિયો ઉતારી વાયરલ કરનાર સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમા ચાર દિવસ પહેલા એક સગીર યુવકે સોશિયલ મીડિયામાં રીલ બનાવી જામનગરના વિજરખી ડેમમાં આપઘાત કર્યો હોવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાની પોલીસે દ્વારા ઝીણવટપૂર્વકની તપાસ ધરાતા ચોંકાવનારી વિગતો સામે આવી. જેમાં તેમના મિત્રોના ત્રાસના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આ સમગ્ર મામલે અમુક લોકોની અટકાયત કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ મહારાજા સોસાયટીમાં રહેતા સુલતાનાબેન અબ્બાઅલી કેરૂનનામની મહિલાએ પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના પુત્ર અબ્દુલ કાદીરને તોફીક ઉર્ફે ભાણેજ ખીરા અને કામીલ ખેરાણી તથા આ શખ્સોના મિત્રોએ માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી વાયરલ કરેલ હતો. આ વીડિયો આરોપી તોફિક ખીરા પાસે હોય જે ડિલિટ કરવા માટે તે મૃતક પાસે અવાર-નવાર રૂપિયાની માંગણી કરતો હતો.

બીજી બાજુ યુવકના આ ત્રાસને લીધે અબ્દુલ કાદીરે કંટાળી જઇ સતત ટેન્શનમાં રહેતો હોવાથી અને ફરી વખત આરોપીઓ તેને માર મારશે તેવો ભય રહેતો હોવાથી અબ્દુલ કાદીરે વિજરખી ડેમ પાસે થઇ પોતાના મોબાઇલમાં અચ્છા ચલતા હું દુવાઓ મેં યાદ રખના ગીત સાથેનો વીડિયો બનાવ્યો હતો અને વોટસએપમાં સ્ટેટસ તરીકે અપલોડ કરી મોબાઇલ ત્યાં રેઢો મૂકી વિજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. પોલીસે મૃતક તરૂણની માતા સુલતાનાબેનની ફરિયાદના આધારે તોફીક ઉર્ફે ભાણેજ ખીરા અને કામીલ ખેરાણી તથા આ બન્ને શખ્સના મિત્રો વિરૂદ્ધ આઇપીસી કલમ 305 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે અને આ બનાવમાં મૃતક યુવકના મિત્રો કે જેઓ પણ સગીર છે તેની પોલીસ દ્વારા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ

રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત

પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ
રાજકોટ

 મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ

Editor By Editor 2 days ago
 અંજારના સતાપરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવતી કંપની ઝડપાઇ
કટોકટી એ ભારતના લોકતંત્રના ઈતિહાસનો એક કાળો–કલંકિત અઘ્યાય હતો : ધારાસભ્ય ઉદય કાનગડ
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?