By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    18 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માતા-પિતાની છત્રછાયા છતાં પણ 1757 બાળકો ગુનાના માર્ગે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

માતા-પિતાની છત્રછાયા છતાં પણ 1757 બાળકો ગુનાના માર્ગે

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:45 AM
2 years ago
Share
માતા-પિતાની છત્રછાયા છતાં પણ 1757 બાળકો ગુનાના માર્ગે
SHARE

  • હત્યા, ડ્રગ્સ, દારૂ, ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનામાં સગીરોનો ઉપયોગ
  • રેસ ડ્રાઈવિંગના 54 કેસોમાં સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા
  • 2022માં આ આંકડો વધીને 433 કેસો પર પહોંચ્યો છે

રાજ્યમાં માતા પિતાની છત્રછાયા છતાં પણ 1757 બાળકો રસ્તો ભૂલી ગંભીર પ્રકારના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. હત્યા, ડ્રગ્સ, દારૂ, ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સગીરોનો ઉપયોગ રાજ્ય અને દેશની મોટી સમસ્યા બનતી જાય છે. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કાયદાના સંઘર્ષમાં આવતા સગીરોની સંખ્યામાં 2022માં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 31 હત્યા, સાઅપરાધ મનુષ્ય વધના 3, નુકશાનના 289, અપહરણના 22, તોફાનના 14, રેસ ડ્રાઈવિંગના 54, ધમકી આપવાના 221, પ્રોર્પટી મામલાના 489, ચોરી-ધાડ-બ્લેકમેઈલ-લૂંટના 485 સહિત જૂદા જૂદા 1558 ગુનાઈત કેસમાં 1772 સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે.રાજ્યમાં સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યાના આંકડા ઘટયા પણ અમદાવાદ શહેરમાં આંકડો વધ્યો છે.

માથાભારે સગીરોનો ઉપયોગ કરી ગુનાઈત કૃત્ય આચરવાની તેઓની યોજના પાર પાડી રહ્યા છે. તેની પાછળ હેતુ એવો છે કે, કાયદાના સંઘર્ષમાં આવતા સગીરની પોલીસ વધુ કડકાઈથી પૂછપરછ કરી શકતી નથી અને કેસ પણ મજબૂત બનતો નથી. આમ, પડદા પાછળના આરોપીઓની ગુનામાં સંડોવણી ના આવે તે માટે તેઓ સગીરો બાળકોનો ઉપયોગ કરી પોતાનો હેતુ પાર પાડી રહ્યા છે. રાજ્યમાં ચોરીના 370 અને ઘરફોડ ચોરીના 90 જેટલા કેસ, દારૂના 108 ઉપરાંત આર્મ્સ એક્ટ, પોક્સો, ધાર્મિક મુદ્દે અથડામણ, લોકોને ધમકી આપવી, ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, ફેક ડોક્યુમેન્ટ બનાવી ઠગાઈ તેમજ ફ્રોડ અને કોપી કેસ જેવા ગુનામાં 1774 સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે.

કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો પર 2020માં 1812 કેસ, 2021માં 1804 કેસ તેમજ 2022માં આ કેસ ઘટીને 1558 થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ગત વર્ષ 386 કેસમાં સગીર બાળકો કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. જો કે, 2022માં આ આંકડો વધીને 433 કેસો પર પહોંચ્યો છે. રાજ્યમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 1774 સગીરોમાંથી 1757 બાળકોનું પાલનપોષણ તેઓના માતા-પિતાની દેખરેખમાં, 15 સગીરો તેઓના ગાર્ડીયન સાથે રહેતાં અને બે સગીર ઘર વિહોણા હોવાનું જાહેર થયું છે. આમ, માતા-પિતાની દેખરેખ છતાં સગીરો રસ્તો ભૂલી કાયદાના સંઘર્ષમાં આવે તે ગંભીર બાબત છે. અમુત કિસ્સામાં માતા-પિતા દ્વારા સંતાનને આવા માર્ગે પર મોકલવામાં આવતા હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે. જો કે, કાયદાની મર્યાદાને કારણે સગીરોનો ઉપયોગ કરનાર આરોપીઓને છટકબારી મળી જતી હોય છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 7 days ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?