By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    17 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બજેટમાં કોઇ મોટી જાહેરાત નહીં કરાય : સીતારામન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

બજેટમાં કોઇ મોટી જાહેરાત નહીં કરાય : સીતારામન

agragujaratnews
Last updated: 2023/12/08 at 11:57 AM
2 years ago
Share
બજેટમાં કોઇ મોટી જાહેરાત નહીં કરાય : સીતારામન
SHARE

  • ફેબ્રુઆરીમાં સરકાર માત્ર વોટ ઓન એકાઉન્ટ રજૂ કરશે
  • જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર 7.6 ટકા
  • બીજા ક્વાર્ટરમાં ભારતનો નોંધાયેલો વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે કહ્યું હતું કે આગામી એક ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનારા બજેટમાં કોઇ મોટી જાહેરાતો નહીં કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે તે પૂર્ણ બજેટ નહીં હોય બલકે વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનુદાન રહેશે. નાણાં પ્રધાને કહ્યું હતું કે આ સત્ય છે કે આગામી 1 ફેબ્રુઆરીના રોજ જે બજેટ જાહેર કરવામાં આવશે તે વોટ ઓન એકાઉન્ટ રહેશે કારણ કે તે સમયે અમે ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા હોઇશું તે કારણે સરકાર જે પણ બજેટ રજૂ કરશે તે નવી સરકારની રચના ન થાય ત્યાં સુધીના સરકારી ખર્ચાઓને પૂરા કરવા માટે રહેશે. સીતારામને CII ગ્લોબલ ઇકોનોમિક ફોરમમાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આગામી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ રજૂ કરવાનો સમય આવશે ત્યારે દેશ લોકસભા ચૂંટણીના મોડમાં રહેશે અને તે સમયે સરકાર પૂર્ણ કદનું બજેટ રજૂ નહીં કરે બલકે તે વોટ ઓન એકાઉન્ટ રહેશે. લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થાય તે બાદ જે નવી સરકાર આવશે તે પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે.

બેરોજગારી દરમાં મોટી પડતી જોવા મળી

દેશમાં રોજગારના મોરચે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યસભામાં આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં બેરોજગારીના દરમાં મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2017-18ની 17.8 ટકાની સરખામણીમાં દેશમાં બેરોજગારી દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે ઘટીને 10 ટકા જ રહી ગયો છે. નાણાં પ્રધાને વધુમાં ઉમેર્યુ હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13.5 કરોડ લોકો મલ્ટિ ડાયમેન્શનલ ગરીબીમાંથી બહાર નીકળ્યા છે.

બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી વધારે

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા જ નથી બલકે વર્તમાન નાણાં વર્ષના બીજા ક્વાર્ટરમાં તેનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે છે. નાણાં પ્રધાને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હેઠળ ભારતીય અર્થતંત્ર દ્વારા ભારે પ્રગતિ કરાઇ છે. દેશનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં દસમું સૌથી મોટું અર્થતંત્ર હતું જે વધીને 2023માં વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. જુલાઇ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર 7.6 ટકા રહ્યો હતો. બીજા ક્વાર્ટરમાં ભારતનો નોંધાયેલો વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો
ગીર સોમનાથ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Editor By Editor 3 days ago
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?