By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    24 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેરમાં 10 એરિયામાં ઝૂંપડાંને બદલે પાકાં મકાન બનાવી અપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

શહેરમાં 10 એરિયામાં ઝૂંપડાંને બદલે પાકાં મકાન બનાવી અપાયા

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:26 AM
2 years ago
Share
શહેરમાં 10 એરિયામાં ઝૂંપડાંને બદલે પાકાં મકાન બનાવી અપાયા
SHARE

  • ડેવલપર્સને કુલ 3,13,764 ચો.મી.ના TDRનો લાભ મળ્યો
  • ફ્ક્ત 10 સ્લમ પોકેટ ડેવલપ થવાને કારણે પોલિસીમાં સુધારા કરાશે
  • ઝુંપડપટ્ટીની સામે ગરીબો માટે બે રૂમ રસોડાનાં પાકા મકાન આપવામાં આવે છે

AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝૂંપડાવાસીઓને પાકાં મકાનો આપવા અને ઝૂંપડપટ્ટી એરિયાને ડેવલપ કરવા માટેની પોલિસી 2010માં અમલમાં મૂકવામાં આવી છે અને અત્યાર સુધીમાં 10 એરિયામાં સ્લમ વિસ્તારો ડેવલપ કરાયા છે. સ્લમ ડેવલપ કરનાર ડેવલપર્સને અન્ય વિસ્તારોમાં ટ્રાન્સફર ઓર ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) આપવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3,13,764 ચો.મી. એરિયાના TDRનો લાભ અપાયો છે. ઉલ્લેખનીય છેકે, આ યોજના અમલમાં મુક્યાને 10-15 વર્ષ થઇ ગાયાં છતાં શહેરમાં અત્યાર સુધીમાં ફ્ક્ત 10 સ્લમ પોકેટ ડેવલપ થઇ શક્યા છે. આ સ્કીમને ધાર્યા મુજબ સફળતા નહીં મળવાને કારણે વધુને વધુ ડેવલપર્સ આગળ આવે તે માટે યોજનામાં સુધારા વધારા કરવા માટે મ્યુનિ. સત્તાધીશો વિચારણા કરી રહ્યા હોવાનુ જાણવા મળે છે.

AMC દ્વારા સ્લમ વિસ્તારોમાં ઝુંપડા ત્યાં પાકા મકાન બનાવી આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મ્યુનિ. દ્વારા જે તે સ્લમનાં ડેવલપમેન્ટ માટે બીડ મંગાવવામાં આવે છે અને તેમાં સફ્ળ થનારા ડેવલપર્સ દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતાં નાગરિકોને મકાન ભાડુ અને ઘરવખરી ખસેડવાની રકમ આપવામાં આવે છે અને ઝુંપડપટ્ટીને તોડી પાડીને તેની જગ્યાએ ગરીબો માટે બે રૂમ રસોડાનાં પાકા મકાન બનાવી આપવામાં આવે છે. ખાનગી સોસાયટીઓ અને હાઉસીંગબોર્ડનાં આવાસમાં રિડેવલપમેન્ટ સ્કીમમાં નાગરિકો અને ડેવલપર્સ બન્નેને લાભ થતો હોવાથી તે વધુ સફળ થાય છે. પરંતુ સ્લમ પોકેટ ડેવલપ કરી આપવામાં ડેવલપર્સને તત્કાળ અને દેખીતો લાભ મળતો ન હોવાથી તેમને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિ. દ્વારા TDR આપવાની યોજના અમલમાં મુકેલી છે. સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અમુક જ ડેવલપર્સને રસ છે તેમજ તેમને પણ ચોક્કસ વિસ્તાર અને રોડ સાઇડની સ્લમ વસાહતોને ડેવલપ કરવામાં રસ હોય તે સ્વભાવિક છે. પરંતુ મ્યુનિ. સત્તાધીશો શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે વધુને વધુ ડેવલપર્સ આગળ આવે તેવા હેતુથી સ્લમ પોલીસીમાં સુધારા વધારા કરવા સક્રિય વિચારણા કરી રહ્યાં છે.

કયા સ્લમ પોકેટ ડેવલપ થયા

ભીખા દેવાનો વંડો, અમરાઇવાડી, કૈલાશનગર, સાબરમતી, ભીલવાસનાં છાપરા, દાણીલીમડા, સલાટનગરનાં છાપરા, ખોખરા, અબુજી કુવાનાં છાપરા, આંબાવાડી, તલાવડીનાં છાપરા, અમરાઇવાડી, લખુડી તળાવનાં છાપરા, નવરંગપુરા, ભુવાજીનાં છાપરા, ખોખરા, સંજયનગરનાં છાપરા, બાપુનગર, મંગલનાં છાપરા, વાસણા.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
રાજકોટ

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

Editor By Editor 21 hours ago
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?