By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad Cyber Crimeએ અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad Cyber Crimeએ અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ કરી

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:20 PM
3 years ago
Share
Ahmedabad Cyber Crimeએ અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ કરી
SHARE

  • અભદ્ર પોસ્ટ કરતા કોંગી નેતા હિતેન્દ્ર પિઠડીયાની ધરપકડ
  • રામ મંદિરના પૂજારીના નામે બનાવટી વીડિયો વાયરલ
  • હિતેન્દ્ર પિઠડીયા વિરુદ્ધ સાયબર ક્રાઇમે નોંધી ફરિયાદ

અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ થઇ છે. જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. ત્યારે અભદ્ર પોસ્ટ કરતા કોંગી નેતા હિતેન્દ્ર પિઠડીયાની ધરપકડ થતા અન્ય નેતાઓમાં ચર્ચા શરૂ થઇ છે. રામ મંદિરના પૂજારીના નામે બનાવટી વીડિયો વાયરલ કર્યો હતો.

હિતેન્દ્ર પિઠડીયા વિરુદ્ધ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી

હિતેન્દ્ર પિઠડીયા વિરુદ્ધ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે. તેમાં ખોટી પોસ્ટ બનાવવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ. સાયબર ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે. તેમાં રામ મંદિરના પુજારી હોવાનુ જણાવી બનાવટી વીડિયો વાયરલ કર્યો હતો. સાયબર ક્રાઇમે કોંગ્રેસના નેતાની ધરપકડ કરી છે. ધાર્મિક લોકોની લાગણી દુભાવવી, નામ ખરાબ કરવા માટે ખોટી પોસ્ટ બનાવવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ નેતાએ અભદ્ર પ્રકારની પોસ્ટ શેર કરી હતી

અગાઉ અમદાવાદ કોંગ્રેસના ઓબીસી ગ્રૂપમાં પ્રભારી કક્ષાના નેતાએ અભદ્ર પોસ્ટ મૂકતા વિવાદ છેડાયો હતો. આ ગ્રૂપમાં મહિલા નેતાઓ પણ હોવાથી પોસ્ટ કરનાર નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર કહેવા છતાં નેતાએ પોસ્ટ ડિલિટ ન કરતા તેમણે સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસના શિસ્ત સમિતિના અધ્યક્ષ નટવરસિંહ મહિડાને પણ રજૂઆત કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ અગાઉ પણ નેતાએ અભદ્ર પ્રકારની પોસ્ટ શેર કરી હતી. જેને તાત્કાલિક ડિલિટ કરાવવામાં આવી હતી.

You Might Also Like

ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ

રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત

પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ

Editor By Editor 4 days ago
 મેયરના વોર્ડમાં જ પેચવર્કની કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર, ભાજન નેતાનો આક્ષેપ
ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 
ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ
ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?