By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાઇસન્સની પરીક્ષા રદ થતાં 10 હજારને ધક્કો પડયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લાઇસન્સની પરીક્ષા રદ થતાં 10 હજારને ધક્કો પડયો

agragujaratnews
Last updated: 2023/12/13 at 10:47 AM
2 years ago
Share
લાઇસન્સની પરીક્ષા રદ થતાં 10 હજારને ધક્કો પડયો
SHARE

  • રાજ્યની 37 RTO અને 225 ITIમાં રોજની પાંચ-પાંચ હજાર એપોઇન્ટમેન્ટ
  • મંગળવારે રાજ્યભરમાં સર્વર શરૂ થઈ જ જશે તેવા અધિકારીઓના દાવા પોકળ
  • અરજદારોએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી પરેશાન થઈ રહ્યા છે

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાહનના લાઇસન્સની કામગીરી થતાં સારથિ સર્વરમાં ટેક્નિકલ એરર આવતાં સોમવાર બોપર પછી સમસ્યા સર્જાઈ હતી અને સર્વર બંધ થઈ ગયું હતું. જેની અસર મંગળવાર આખો દિવસ જોવા મળી હતી. સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચાં અને પાકાં લાઇસન્સના દસ હજારથી વધુ અરજદારોને પરત જવું પડયું હતું. અરજદારો સાથે આવેલા પરિવારજનો મળી કુલ 17 હજારથી વધુ લોકોને સીધી અસર થઈ હતી. વાહનવ્યવહાર કમિશરના ડરથી ઉચ્ચ અધિકારીઓ માહિતી આપવાથી દૂર રહે છે. હજી બુધવારે પણ સર્વર શરૂ થશે કે નહીં ? તેની વિભાગ તરફથી કોઇ જાહેરાત કરાઇ નથી.

વાહનવ્યવહાર વિભાગનું સારથિ સર્વર બંધ રહેવાના લીધે સમગ્ર ગુજરાતમાં આવેલી 37 આરટીઓ કચેરીમાં એક દિવસની વાહનના પાંચ હજાર ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી. આ અંગે પૂરતી જાણકારી નહીં હોવાના લીધે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા સવારથી વિવિધ આરટીઓમાં આવી પહોંચ્યા હતા, પરંતુ સ્થળ પર સર્વર બંધ હોવાનું જાણી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે લોકો હોબાળો મચાવે નહીં અને આરટીઓ કચેરીની આબરૂ સચવાય તે માટે અરજદારોને સ્થળ પર ઊભા રહેવા દીધા ન હતાં. અરજદારોએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી પરેશાન થઈ રહ્યા છે. સરકારે અધિકારીઓ પાસે જવાબ માગવો જોઇએ. બુધવારનું પણ નક્કી નથી. ડ્રાઇવીંગ ટેસ્ટ નહીં લેવાતા કાચા અને પાકાં લાઇસન્સની સમય મર્યાદા પૂરી થઇ ગઇ હોય તેવા અરજદારોને હવે બે હજાર સુધીનો ફરી ખર્ચ કરવો પડશે.

બીજી તરફ સર્વર ઠપના લીધે રાજ્યની 225 આઇટીઆઇ સંસ્થાઓમાં પણ એક દિવસની પાંચ હજાર એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી, જેમાં અમદાવાદની 13 ITI સંસ્થામાં અંદાજે 500 લોકોને પરત જવું પડયું હતું.

છેલ્લા દસ દિવસથી ડિજીટલ ઇન્ડિયાનું સર્વર બંધ રહેતા ઇ-વ્હિકલની સબસીડી અરજીઓ અટકી

ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી ડિજિટલ ઇન્ડિયાનું સર્વર ઠપ છે. જેના લીધે ઇ-વ્હીકલની સબસીડી માટેની અરજી થઇ શક્તી નથી. ટુવ્હીલરની સબસીડી બંધ કરી દેવાઇ છે. પરંતુ જે અરજીઓ પેન્ડિંગ છે, તેમાં રિવેટ થયેલી અરજીઓ અંતર્ગત પુરાવા આપવા સહિતની કામગીરી થઇ શકતી નથી. કાર ચાલકો તો અરજી જ કરી શકતા નથી. સર્વર કયારે શરૂ થશે, તેની માહિતી પણ અધિકારીઓ આપતા નથી. આ અંગે ગાંધીનગર સુધી ફરિયાદો પણ થઇ છે.

અરજદારોને આજે પરીક્ષા આપવા જતાં પહેલા સર્વરની માહિતી મેળવી લેવી નહીં તો ધક્કો પડશે

મંગળવારે આખો દિવસ સર્વર બંધ રહ્યું છે, આથી અરજદારોએ બુધવારે કાચાં કે પાકાં લાઇસન્સ માટે પરીક્ષા આપવા જતાં પહેલા સર્વર ચાલુ છે કે નહીં તેની માહિતી અચૂક મેળવી લેવી. માહિતી વગર આરટીઓ કે આઇટીઆઇ સંસ્થામાં પહોંચી જશો તો ધક્કો પડવાની પૂરી શક્યતા રહેશે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 2 days ago
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?