By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    15 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આઝાદીના 75 વર્ષે ઘરઆંગણે પાણી આવતા વાડિયાની મહિલાઓમાં ખુશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આઝાદીના 75 વર્ષે ઘરઆંગણે પાણી આવતા વાડિયાની મહિલાઓમાં ખુશી

agragujaratnews
Last updated: 2023/12/15 at 12:05 PM
2 years ago
Share
આઝાદીના 75 વર્ષે ઘરઆંગણે પાણી આવતા વાડિયાની મહિલાઓમાં ખુશી
SHARE

  • વાડિયાની વૃદ્ધા માતાએ ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, ઘરમાં ટીપું પાણી નથી
  • મહિલાઓમાં સામાજિક વ્યવસ્થા જોઈ તંત્રે જનતા ફાઉન્ડેશનનો આભાર માન્યો
  • થરાદનું વાડિયા ગામ દેહવિક્રયના બદનામી અને કલંકભર્યા વ્યવસાયથી દેશમાં જાણીતું

થરાદનું વાડિયા ગામ દેહવિક્રયના બદનામી અને કલંકભર્યા વ્યવસાયથી દેશમાં જાણીતું હતું. જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ વાડિયાની મહિલાઓને-દીકરીઓને દેહવ્યાપારમાંથી બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરાયા હતા પરંતુ વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ કે કોઈ રાજકીય આગેવાન વાડિયા ગામનું નામ લેવા માગતા ન હતા અને વાડિયા ગામમાં જવા માટે કોઈ તૈયાર ન હતું. તેના કારણે વાડિયા ગામ તમામ વિકાસના કામોથી અને સરકારની યોજનાઓથી વંચિત રહી ગયું હતું. ત્યારે થરાદ તાલુકાના સેવાભાવી અને જનતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શારદાબેન ભાટીએ વાડિયા ગામને સુધારવાનું બીડું ઝડપ્યું હતું. વાડિયા ગામની બહેનોને સંકલનમાં રાખીને ધીરે ધીરે વહીવટી તંત્ર દ્વારા વાડિયા ગામનો વિકાસ આગળ વધારવાના પ્રયાસો કર્યા હતા. જેમાં આઝાદીના 75 વર્ષ થવા છતાં વાડિયા ગામમાં પીવાનું પાણીની સુવિધા ન હતી ત્યારે વાડિયા ગામના લોકોને રોજનું ટેન્કર અને પાણીની બોટલો પૈસા ખર્ચીને લાવવી પડતી હતી. મહિલાઓને દૂર- દૂરથી પીવાનું પાણી ઉપાડીને લાવવામાં આવતું અને બાજુના ગામમાંથી પાઈપલાઇન નાખવામાં આવી તો એ અંદરો -અંદરની કિનાખોરીના કારણે પાઇપલાઇનમાં ભંગાણ કરાતું હતું ત્યારે શારદાબેન ભાટીએ વહીવટી તંત્ર ગાંધીનગર અને બનાસકાંઠા તંત્ર પાસે વાડિયા ગામની બોર બનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા આખરે વાડિયા ગામમાં બોર બનાવવાની મંજૂરી આપી હતી. ઘરના આંગણે મહિલાઓને પાણી મળવા લાગ્યું જેમાં વાડિયા ગામમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, થરાદ એસડીએમ તુષારભાઈ જાની, મામલતદાર કે. એચ. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આબંલિયાની ઉપસ્થિતિમાં બોરનું કામ ચાલુ કરાયું છે. જો કે, આ બાબતે અગાઉ પણ વાડિયા ગામના ગ્રામજનો સાથે તેમની મળતી સુવિધા અંગે વાર્તાલાપ કર્યો હતો તે સમયે એક વૃદ્ધા માતાએ ધ્રુજતા અવાજે કહ્યું હતું કે, ઘરમાં ટીપું પાણી નથી ગામમાં પાણી આવે એવી સુવિધા કરી દે ત્યારે 75 વર્ષ બાદ ઘર આંગણે પાણી આવતા મહિલાઓ ખુશીના આંસું જોવા મળ્યા હતા.

હવે પાણીનો બોર બનવાથી મહિલાઓ પશુપાલન તરફ્ વળશે

વાડિયા ગામની સોનલબેન રમેશભાઈ સરણીયાએ જણાવ્યું હતું કે, વાડિયા ગામ પાણીની સુવિધાથી વંચિત હોવાથી લોકોને પીવાનું પાણી પણ મળતું ન હતું અને લોકો પશુને પાણી ક્યાંથી પીવડાવે તે મોટી સમસ્યા હતી આથી વાડિયા ગામમાં પશુપાલન બિલકુલ હતું નહીં પરંતુ જનતા ફાઉન્ડેશન અને શારદાબેનના અથાગ પ્રયત્નોથી જે પાણીનો બોર બનાવવામાં આવ્યો છે તેના કારણે વાડિયાની મહિલાઓ પશુપાલન તરફ વળશે.

બે હજાર વિધવા પેન્શન મળતી અને પાણીના ટેન્કરના બે હજાર ચૂકવવા પડતા । વાડિયા ગામની વિધવા ભીખીબેન બચુભાઈ સરણીયાએ જણાવ્યું હતું કે, અમારે કેટલા વર્ષોથી ગામમાં પીવાનું કે નાહવાનું પાણી આવતું ન હતું. જેને લઈને અમારે ટેન્કર લાવવું પડતું હતું જેના રૂ.2000 લેતા અને જે ટેન્કર 15 દિવસ જ ચાલતું મહિનામાં બે ટેન્કર લાવવા પડતા હોય છે અને અમને વિધવા પેન્શન 2000 જે મળે છે તે પણ પાણીના ટેન્કરમાં ખર્ચાઈ જતા હતા પરંતુ શારદાબેને રાત દિવસ કરીને બોર બનાવવામાં મદદરૂપ થયા જેના કારણે હવે અમારી પેન્શનની રકમ પણ બચશે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 14 hours ago
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?