By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભૂકંપના આંચકાથી ચીનમાં તબાહી,જમીનદોસ્ત થયા અનેક ઘર, 111 લોકોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભૂકંપના આંચકાથી ચીનમાં તબાહી,જમીનદોસ્ત થયા અનેક ઘર, 111 લોકોના મોત

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:15 PM
3 years ago
Share
ભૂકંપના આંચકાથી ચીનમાં તબાહી,જમીનદોસ્ત થયા અનેક ઘર, 111 લોકોના મોત
SHARE

  • ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં અનુભવાયા ઝટકા
  • 200થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર
  • મોતનો આંક 111 થયાની મળી જાણકારી

ઉત્તર પશ્ચિમી ચીનના ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ભૂકંપથી મોતનો આંક 111ને પાર થયો છે. રિપોર્ટ અનુસાર, જોરદાર ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર પડોશી પ્રાંત કિંઘાઈના હૈડોંગ શહેરમાં પણ નવ લોકો માર્યા ગયા અને 124 ઘાયલ થયા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે. રાષ્ટ્રપતિના નિર્દેશ મુજબ, અસરગ્રસ્ત લોકોનું યોગ્ય પુનર્વસન અને લોકોનું સલામત બચાવ, જેમાં મોટા પાયે શોધ અને બચાવ કામગીરીનો સમાવેશ થાય છે, તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ધરતીકંપને કારણે નુકસાન

ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે જોરદાર ભૂકંપના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે. આ ઉપરાંત અનેક મકાનોને ઘણું નુકસાન થયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા અને રસ્તાઓ પર ભાગવા લાગ્યા હતા. સોમવારે ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં આવેલા મજબૂત ભૂકંપ પછી, બચાવ કામગીરી મંગળવાર (19 ડિસેમ્બર) ની વહેલી સવાર સુધી ચાલુ રહી.

યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા ભૂકંપની તીવ્રતા 5.9 અને સિન્હુઆ દ્વારા 6.2 માપવામાં આવી હતી. કિંઘાઈ પ્રાંતની સરહદ નજીક ગાંસુ પ્રાંતમાં સ્થિત, અહેવાલો જણાવે છે કે ભૂકંપના કારણે કેટલાક સ્થાનિક ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પડતી છત અને અન્ય કાટમાળ જોઈ શકાય છે.

 ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ

USGS અનુસાર ભૂકંપ સોમવારે સ્થાનિક સમય અનુસાર 11:59 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, શરૂઆતમાં 6.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ઝિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ પછી તરત જ સત્તાવાળાઓએ કટોકટીની પ્રતિક્રિયા શરૂ કરી હતી અને બચાવ કાર્યકરોને ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા હતા. યુએસજીએસના રિપોર્ટ અનુસાર, ભૂકંપ ગાંસુ પ્રાંતની રાજધાની લેન્ઝોઉથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અનુભવાયો હતો. આ પછી ઘણા નાના આંચકા આવ્યા. જોકે ચીનમાં ધરતીકંપ અસામાન્ય નથી. અગાઉ ઓગસ્ટમાં પૂર્વ ચીનમાં 5.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં 23 લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. આ ભૂકંપની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં તેની તીવ્રતા 5.8ની નોંધાઈ હતી. 

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેર મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી’ રસોઇ બેઠક યોજાઇ
રાજકોટ

શહેર મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી’ રસોઇ બેઠક યોજાઇ

Editor By Editor 2 days ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
રાજકોટમાં દર ૧૫ મિનિટે યોગા સેન્ટરનો પ્રારંભ
ડો.શ્યામા પ્રસાદ મુખરજી એટલે સંકલ્પ, સંઘર્ષ અને બલિદાનની અવિસ્મરણીય ગાથા : ઉદય કાનગડ
 પાવાગઢ ડુંગર પર પથ્થર પડતા સાત યાત્રિકો દટાયા, બેના મોત, પાંચ ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?