By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્યારે રમાશે IPLની પ્રથમ મેચ? સામે આવી તારીખ, ફાઇનલ મેચને લઇને અપડેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ક્યારે રમાશે IPLની પ્રથમ મેચ? સામે આવી તારીખ, ફાઇનલ મેચને લઇને અપડેટ

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:16 PM
2 years ago
Share
ક્યારે રમાશે IPLની પ્રથમ મેચ? સામે આવી તારીખ, ફાઇનલ મેચને લઇને અપડેટ
SHARE

  • આગામી 22 માર્ચથી શરૂ થઈ શકે છે IPL
  • IPL 17ના સ્થળ પર પણ સસ્પેન્સ
  • મહિલા ઓક્શનર ખેલાડીઓ માટે બોલી લગાવશે

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 17મી સીઝનની હરાજી 19મી ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ હરાજીના એક દિવસ પહેલા ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખ અને ફાઈનલ મેચ સાથે જોડાયેલ એક રિપોર્ટ સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ IPL 2024 માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ શકે છે.

IPL 17 ક્યારે શરૂ થશે?

હરાજી પહેલા એક અહેવાલ આવ્યો હતો કે IPL 2024 આગામી 22 માર્ચથી શરૂ થઈ શકે છે. જ્યારે ફાઈનલ મેચ મેના અંતમાં રમાઈ શકે છે. જો કે હજુ આ અંતિમ તારીખ નથી. IPL 17ના સ્થળ પર પણ સસ્પેન્સ છે. કારણ કે દેશમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ ક્યાં આયોજિત કરવામાં આવશે તેના પર ચિત્ર હજુ સ્પષ્ટ નથી.

પ્રથમ વખત વિદેશમાં યોજાશે IPLનું ઓક્શન

IPL 2024 માટે પ્રથમ વખત વિદેશમાં હરાજી યોજાવા જઈ રહી છે. આ હરાજી દુબઈના કોકા-કોલા એરેના ખાતે યોજાવાની છે. આ હરાજી માટે 333 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. જ્યારે આમાંથી માત્ર મહત્તમ 77 બિડની પુષ્ટિ કરવામાં આવશે. અગાઉ, 2008 થી 2023 સુધી, કોઈપણ સીઝન માટે વિદેશમાં હરાજી કરવામાં આવી ન હતી.

IPL ઓક્શનર પણ બદલાયા

IPL હરાજીમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે મહિલા ઓક્શનર ખેલાડીઓ માટે બોલી લગાવશે. આ પહેલા, તમને હ્યુજીસ એડમીડ્સ યાદ હશે જે ઘણીવાર ખેલાડીઓ માટે બોલી લગાવતા હતા. 2021માં 15મી સીઝનની હરાજી દરમિયાન પણ તે સ્ટેજ પર પડી ગયા હતા. પરંતુ આ વખતે તેમની જગ્યા મલ્લિકા સાગરે લીધી હોવાના અહેવાલ છે. મલ્લિકા વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની હરાજીમાં આ પહેલા બે વખત આ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

BCCIએ IPL 2024 માટે વિન્ડો નક્કી કરી

એક અહેવાલ અનુસાર BCCIએ IPL 2024 માટે વિન્ડો નક્કી કરી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ સાથે વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે પણ માહિતી સામે આવી છે. જોશ હેઝલવુડને બાદ કરતાં મોટાભાગના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPL માટે ઉપલબ્ધ રહેશે. ઓસ્ટ્રેલિયાની સાથે દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પણ આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે.

બાંગ્લાદેશના ખેલાડીઓ તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામ IPL 2024માં ભાગ લઈ શકશે નહીં. આ બંને ખેલાડીઓના નામ પણ હરાજીમાં સામેલ કરવામાં આવશે નહીં. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ, ક્રિકેટ દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ ક્રિકેટ અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પણ BCCIને કહ્યું છે કે તેમના ખેલાડીઓ સમગ્ર IPL સીઝન માટે ઉપલબ્ધ રહેશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 1 hour ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?