By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગિરિમથક સાપુતારામાં કાર પર ટ્રક પલટી અમદાવાદના એક પરિવારના ચારનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગિરિમથક સાપુતારામાં કાર પર ટ્રક પલટી અમદાવાદના એક પરિવારના ચારનાં મોત

agragujaratnews
Last updated: 2024/01/05 at 7:57 AM
2 years ago
Share
ગિરિમથક સાપુતારામાં કાર પર ટ્રક પલટી અમદાવાદના એક પરિવારના ચારનાં મોત
SHARE

  • મહારાષ્ટ્રથી લાકડાંનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રકે પલટી મારી
  • બે મહિલા, એક પુરુષ, એક બાળકનાં મોત, એક મહિલા ગંભીર હાલતમાં
  • ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વણઝાર થંભવાનું નામ લેતું નથી

ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વણઝાર થંભવાનું નામ લેતું નથી .ગુરુવારે સાંજે 4 વાગ્યે સાપુતારાથી અમદાવાદ જતી એક પ્રવાસી કાર પર મહારાષ્ટ્રથી લાકડા નો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક પલ્ટી જતા 2 મહિલા ,1 પુરુષ અને એક બાળક મળી કુલ 4 વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નિપજયાં હતાં ,જ્યારે એક મહિલા ને ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા સામગાહન સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યા મુજબ મૃતકોમાં પાલેજ,ગાંધીનગરના રહેવાસીઓ અમિતકુમાર પારસભાઈ રાજપૂત, પ્રિયંકા અમિતકુમાર રાજપૂત(ઉ.વ.28.), અનાયા અમિતકુમાર રાજપૂત(ઉ.વ.આશરે 2 વર્ષ), રમનબેનતાલુરવર ઠાકુર(ઉ.વ.80) (મુળ રહ.ઉદયભાનુપુર.તા.બાદલાપુરજિ.

જોનપુર,ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. જયારે મીરાબેન રામઆત્રય ઠાકુર((ઉ.વ.45, રહે.ગોરવા આઈટીઆઈ બરોડા)ને ગંભીર ઈજા થઈ છે. જયારે ટ્રકના ડ્રાઈવર દલપતભાઈ નારણભાઈ ખુમાણ(ઉ.વ.59 રહે.દેવડા વકરવાસ,ગોંડલ,રાજકોટ) અને ક્લિનરજયદીપભાઈ ધીરુભાઈ કોટડિયા(ઉ.વ.35દેવડા,ગોંડલ)ને નજીવી ઈજા થઈ છે.

ગુરુવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં સાપુતારાથી એક કિ.મી. ના અંતરે અમદાવાદ ગાંધીનગરની બ્લેક ક્રેટા ન GJ18 BM 0701 ને પુણેથી અમદાવાદ લાકડા નો જથ્થો ભરી જતી ટ્રક ન Gj 14 X 0786 ના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક આગળ ચાલતી ક્રેટા કાર પર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આજુબાજુના લોકો સહિત ક્રેઇન પણ આવી ચડતા અકસ્માતમાં ફ્સાયેલા પ્રવાસીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે તોતિંગ ટ્રક નીચે ચગદાયેલાયેલા પ્રવાસીઓને બહાર કાઢે તે પહેલાં ચાર જેટલા પ્રવાસીઓ નું મોત નિપજતા એરેરાટી ફેલાઈ હતી.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 4 days ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?