By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: એન્ટાર્કટિકા નજીક પહેલી વાર બર્ડ ફ્લૂ જોવા મળ્યો; બ્રિટિશ વૈજ્ઞાનિકોને વાઇરસ મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

એન્ટાર્કટિકા નજીક પહેલી વાર બર્ડ ફ્લૂ જોવા મળ્યો; બ્રિટિશ વૈજ્ઞાનિકોને વાઇરસ મળ્યો

agragujaratnews
Last updated: 2024/01/13 at 8:11 AM
2 years ago
Share
એન્ટાર્કટિકા નજીક પહેલી વાર બર્ડ ફ્લૂ જોવા મળ્યો; બ્રિટિશ વૈજ્ઞાનિકોને વાઇરસ મળ્યો
SHARE

  • ગયા વર્ષે યુરોપ, અમેરિકા, જાપાન અને દક્ષિણ અમેરિકામાં પ્રકોપ જોવા મળ્યો હતો
  • દક્ષિણ જોર્જિયા ટાપુ પર હાથી અને ફર સીલમાં રોગજનક એવિયન ઇન્ફ્લૂએન્ઝા જોવા મળ્યો
  • એન્ટાર્કટિકામાં પ્રથમ વાર જ સ્તનધારીઓમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે

એન્ટાર્કટિકામાં પ્રથમ વાર જ સ્તનધારીઓમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. આ કારણે આ ક્ષેત્રમાંની વન્ય જીવોની મોટી વસ્તી પર જોખમ ઊભું થયું હોવાનું બ્રિટનની એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સી (એપીએચએ)એ જણાવ્યું છે. એજન્સીએ કહ્યું કે એટલાન્ટિક ક્ષેત્રના દક્ષિણ જોર્જિયા ટાપુ પર હાથી અને ફર સીલમાં રોગજનક એવિયન ઇન્ફ્લૂએન્ઝા જોવા મળ્યો છે. એપીએચએ ગયા વર્ષે પહેલી વાર શંકાના આધારે આ ક્ષેત્રમાં સ્તનધારીઓમાં બર્ડ ફ્લૂનું પરીક્ષણ શરૂ કર્યું હતું. વૈજ્ઞાનિક ઇયાન બ્રાઉને કહ્યું કે એન્ટાર્કટિકા એક અનોખો અને ખાસ કરીને જૈવ વૈવિધ્ય ધરાવતો હોટસ્પોટ છે. તેથી આ ક્ષેત્રમાં સ્તનધારીઓમાં બીમારી ફેલાતી જોવી તે દુઃખદ છે. ગયા વર્ષે યુરોપ, અમેરિકા, જાપાન અને દક્ષિણ અમેરિકામાં એવિયન ફ્લૂનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ ફ્લૂના કારણે હજારો પક્ષીઓ અને સ્તનધારી જીવોનાં મૃત્યુ થયાં હતાં. તેના પ્રસારને અટકાવવા માટે લાખો જાનવરોને પણ મારી નાખવામાં આવ્યાં હતાં. જે બાબતે આજે પણ શંકા છે.

અમેરિકાના પ્રવાસી પક્ષીઓ એક કારણ હોઈ શકે

દક્ષિણ જોર્જિયાના ઉત્તર-પિૃમ તટના એક ટાપુ પર ઓક્ટોબરમાં પહેલી વાર એચપએન1ની શંકા થઈ હતી. કારણ કે ત્યાં ઘણાં બધાં બ્રાઉન સ્કુઆ પક્ષીઓનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ હાથી અને સીલ પણ મરવા લાગ્યાં હતાં. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, હાથી, ફર સીલ, બ્રાઉન સ્કુઆ, કેલ્પ ગલ્સના કરાયેલા ટેસ્ટ પણ પોઝિટિવ જોવા મળ્યા હતા.

ઓક્સફર્ડમાં નિપાહ વાઇરસની રસીનું માનવ પરીક્ષણ શરૂ

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે, તેણે મગજમાં સોજો લાવી દેનારા નિપાહ વાઇરસ સામે રક્ષણ આપતી પ્રાયોગિક રસીનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. આ વાઇરસનો ભારતના કેરળ અને એશિયામાં પ્રકોપ જોવા મળ્યો હતો.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાના પાનેલી ગામના ફુલઝર ડેમ પાસેથી રૂ.૧.૧૫ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
ગુજરાત

ઉપલેટાના પાનેલી ગામના ફુલઝર ડેમ પાસેથી રૂ.૧.૧૫ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ

Editor By Editor 18 hours ago
 મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
 અંજારના સતાપરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવતી કંપની ઝડપાઇ
 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?