By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કબુતરબાજી કેસમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપ્સ મોકલવામાં આવી હોવાનો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કબુતરબાજી કેસમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપ્સ મોકલવામાં આવી હોવાનો ખુલાસો

agragujaratnews
Last updated: 2024/01/14 at 1:44 AM
2 years ago
Share
કબુતરબાજી કેસમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપ્સ મોકલવામાં આવી હોવાનો ખુલાસો
SHARE

  • ગુજરાત, દિલ્હી સહિતના એજન્ટોના નામ ખુલ્યા
  • પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી
  • ડિસેમ્બરમાં 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યાનો ખુલાસો
ફ્રાન્સમાં કબુતરબાજી મામલે મોટો ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં વિવિધ વિગતો સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત, દિલ્હી સહિતના એજન્ટોના નામ ખુલ્યા છે. તેમજ પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. જેમાં અમેરિકામાં વકીલો અને એજન્ટો સાથે સાંઠગાંઠ હોવાની વિગતો સામે આવી રહી છે.
આ અંગેની માહિતીમાં એવું પણ સામે આવી રહ્યું છેકે, એક વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓ કબૂતરબાજીથી અમેરિકા પહોંચ્યા છે. જેમાં તેમના વિવિધ બોગ્સ દસ્તાવેજોથી લઈ બોર્ડર ક્રોસ કરવા માટેના એજન્ટો સુધીની વિગતો સીઆઈડી ક્રાઈમ સામે આવી રહી છે. આ દરમિયાન જાણવા મળ્યું છેકે, પંજાબીઓ માટેની કબુતરબાજીની નવી મોડસ ઓપરેન્ડીનો તમામ લોકો ઉપયોગ કરી રહ્યા છે.
એટલું જ નહીં તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છેકે, ડિસેમ્બરમાં જ કબુતરબાજીની 3 ટ્રીપ્સ કરી હોવાનો ખુલાસો થયો છે. જેમાં ડિસેમ્બરમાં જ 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યાનો ખુલાસો થયો છે. આ વચ્ચે એજન્ટો વ્યક્તિદીઠ 60 થી 80 લાખ રૂપિયામાં લોકોને મોકલવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.
જ્યારે આ અંગેની તપાસ દરમિયાન એજન્ટ ભાર્ગવ દરજીના નામનો ખુલાસો સામે આવી રહ્યું છે. અમદાવાદમાં રાણીપમાં એજન્ટ ભાર્ગવ દરજીના ઘરે પહોંચ્યું સંદેશ ન્યૂઝ ત્યારે ભાર્ગવ છેલ્લા કેટલાક સમયથી ઘરે ન હોવાનું ખૂલ્યું છે. જેની સાથે જ હાલ ભાર્ગવ દરજી પોલીસ ચોપડે ફરાર છે જ્યારે CIDએ ભાર્ગવ દરજીના ઘરે તપાસ કરી હતી.
આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ તરફથી 14 એજન્ટના નામો પણ સામે આવી રહ્યા છે. જેમાં
  1. જોગીન્દર ઉર્ફે જગ્ગી પાજી – દિલ્હી
  2. જોગીન્દરસિંગ માનસરામ -દિલ્હી
  3. સલીમ દુબઈ – દુબઈ
  4. સેમ પાજી – દિલ્હી
  5. ચંદ્રેશ પટેલ – 27, રસના પાર્ક સોસાયટી દેતરોજ રોડ, કોટનજીનની સામે, ગામ કડી જી. મહેસાણા
  6. કિરણ જયંતિભાઈ પટેલ -ગામ સલદી તા. મહેસાણા
  7. ભાર્ગવ રાજેન્દ્રભાઈ દરજી – 18, સત્વ હોમ્સ, આશ્રય નાઈટ-૧૦ ફ્લેટની પાછળ ખોડીયાર મંદિર પાસે ન્યુ રાણીપ -અમદાવાદ
  8. સંદીપ જયંતિભાઈ પટેલ – મકાન નંબર-વસંત વિહાર, પંચવટી કલોલ, જી. ગાંધીનગર
  9. રાજ પંચાલ – મુંબઈ
  10. પિયુષ ભાઈ બારોટ – 26, વખારિયા નગર વિભાગ-2 કલોલ ગાંધીનગર
  11. અર્પિતસિંહ ઉર્ફે માઈકલ દિલીપસિંહ ઝાલા – પ્રજાપતી વાસની પાછળ રાજપુતવાસ, કલોલ, ગાંધીનગર
  12. રાજાભાઈ – મુંબઈ
  13. બિરેન ગીરીશભાઈ પટેલ – 21, અક્ષરપાર્ક સોસાયટી બોરીસણા રોડ, કલોલ, ગાંધીનગર
  14. જયેશ ભાઈ પટેલ – વલસાડ

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
રાજકોટ

રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા

Editor By Editor 3 days ago
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?