By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    23 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અફઘાન ટીમનો સફાયો ભારતનો ટાર્ગેટ, કુલદીપ અને અવેશને તકની સંભાવના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

અફઘાન ટીમનો સફાયો ભારતનો ટાર્ગેટ, કુલદીપ અને અવેશને તકની સંભાવના

agragujaratnews
Last updated: 2024/01/19 at 7:50 AM
2 years ago
Share
અફઘાન ટીમનો સફાયો ભારતનો ટાર્ગેટ, કુલદીપ અને અવેશને તકની સંભાવના
SHARE

  • આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ
  • ભારત બોલિંગ આક્રમણમાં ફેરફાર કરશે
  • સાંજે 7:00 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે

શ્રેણી પોતાના નામે કરી ચૂકેલી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે બુધવારે રમાનારી ત્રીજી અને અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં પોતાની રિધમને જાળવી રાખીને પ્રવાસી ટીમને ક્વીન સ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયેલો ભારતીય સુકાની રોહિત શર્મા મોટી ઇનિંગ રમવા માટે આતુર રહેશે. જૂન મહિનામાં રમાનારા વર્લ્ડ કપ પહેલાં ભારતની આ છેલ્લી ટી20 મેચ છે. મોહાલી અને ઇન્દોરમાં મળેલા વિજય બાદ ટીમ મેનેજમેન્ટ હરીફ ટીમને હળવાશથી લેવાના કોઈ મૂડમાં નથી. બંને મેચમાં પ્રથમ બોલથી જ આક્રમણ કરવાની ભારતની રણનીતિ સફળ રહી છે. આ મુકાબલો સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે.

ભારત અત્યાર સુધી ટી20માં છેલ્લી ઓવરમાં આક્રમક બેટિંગ કરવાની નીતિ અપનાવતું હતું પરંતુહવે બેટ્સમેન પ્રથમ બોલથી જ આક્રમક રમી રહ્યા છે જેનું શિવમ દૂબે અને વિરાટ કોહલીએ શાનદાર ઉદાહરણ આપ્યું હતું. કોહલી અગાઉ સ્પિનર્સ સામે ધીમે રમતો હતો પરંતુ હવે તે બોલને સતત બાઉન્ડ્રી બહાર મોકલવાનો પ્રયાસ કરે છે. દૂબે ગયા વર્ષે ડબલિનમાં આયરલેન્ડ સામેની શ્રેણી માટે ત્રણ વર્ષ બાદ ટીમમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ તે એશિયન ગેમ્સમાં રમ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટીમમાં તેને સ્થાન મળ્યું નહોતું. અફઘાનિસ્તાન સામે તેણે આક્રમક બે અડધી સદી ફટકારી હતી. ઓપનર જયસ્વાલે પણ એક અડધી સદી નોંધાવી હતી.

રોહિત હજુ સુધી શ્રેણીમાં ખાતું ખોલી શક્યો નથી. પ્રથમ મેચમાં ગિલ સાથેની ભૂલના કારણે તે રનઆઉટ થયો હતો. બીજી મેચમાં તે ફારૂકીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જોકે મેનેજમેન્ટ રોહિતના કંગાળ ફોર્મથી ચિંતિત નથી પરંતુ છેલ્લી મેચમાં મોટી ઇનિંગની આશા રાખવામાં આવશે. આ મેચમાં કદાચ બેટિંગમાં ફેરફાર નહીં થાય પરંતુ કુલદીપ યાદવ અને અવેશ ખાનને તક મળી શકે છે. કુલદીપને રવિ બિશ્નોઈ અથવા વોશિંગ્ટન સુંદરના સ્થાને તથા અવેશને મુકેશ કુમારના સ્થાને રમાડવામાં આવી શકે છે. વિકેટકીપર જિતેશ શર્માને આરામ અપાશે તો તેનું સ્થાન સંજુ સેમસનને આપવામાં આવશે.

અફઘાનિસ્તાન પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલાં ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ પાસેથી વધારે સારા પ્રદર્શનની આશા રાખશે. પ્રવાસી ટીમને તેના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનની ખોટ પડી હતી જે સર્જરી બાદની રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હોવાના કારણે આ શ્રેણીમાં રમી રહ્યો નથી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor By Editor 4 days ago
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?