By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનગઢમાં આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સોનગઢમાં આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ

agragujaratnews
Last updated: 2024/01/19 at 8:35 AM
2 years ago
Share
સોનગઢમાં આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ
SHARE

  • 88 વર્ષ પહેલાં કાનજીસ્વામીએ સોનગઢને સાધનાભૂમિ બનાવી
  • 38 વર્ષ પછી મહોત્સવ, મુખ્યમંત્રી પધારશે
  • વિશ્વમા બીજા નંબરની બાહુબલી મુનિન્દ્રની પ્રતિમા સોનગઢમાં બિરાજમાન થશે

સિહોર તાલુકાના સોનગઢમા આવતીકાલ તા. 19 મીથી તા.26 મી સુધી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરાયુ છે. સોનગઢની આ પવિત્ર તપો ભૂમિમાં 38 વર્ષ પછી ફરીવખત દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા મહા મંગલકારી જિનબિંબોના આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મહોત્સવ દરમિયાન રાજકીય અને સમાજીક મહાનુભાવો આવશે. જે અંતર્ગત આગામી તા. 21મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોનગઢ કાર્યક્રમમાં હાજરી આપશે.જેના કારણે મુમુક્ષુ સમાજમા ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નોંધનિય છે કે, વિશ્વમા બીજા નંબરની બાહુબલી મુનિન્દ્રની પ્રતિમા સોનગઢમા બિરાજમાન થશે.

આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આવતીકાલ તા.19 જાન્યઆરી થી તા. 26 જાન્યુઆરી સુધી આયોજન થયું છે. જેના કારણે સમગ્ર મુમુક્ષુ સમાજમાં અનેરો ઉત્સાહ – આનંદ વર્તી રહ્યો છે. જેમાં ભારતભરમાંથી તેમજ વિદેશના અનેક દેશોમાંથી અંદાજિત 20 હજાર લોકો આ મહોત્સવમાં જોડાશે.

આ કાર્યક્રમ પ્રથમ દિવસ તા.19-1-2024ને શુક્રવારનાં રોજ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ધર્મધ્વજા રોહણ અને ઈન્દ્ર પ્રતિષ્ઠા ઈન્દ્ર શોભાયાત્રા અને ગુરુદેવનાં પ્રવચનથી થશે.

તા.20-1-2024ને શનિવારનાં રોજ ગર્ભ કલ્યાણક પૂર્વ ક્રિયા અંતર્ગત શાંતિ જાપ, જિનેદ્ર દેવ અભિષેક અને પુજન, ગુરુદેવનું પ્રવચન અને શ્રીયાગ મંડળ વિધાન કરાશે. તા.21-1-2024ને રવિવારનાં રોજ ગર્ભકલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં શાંતિ જાપ, જિનેન્દ્ર દેવ અભિષેક અને પુજન, સૌધર્મ ઈન્દ્રસભા, રાજા નાભીરાય રાજસભા, 16 સ્વપન ફળ પ્રદર્શન અને ગર્ભકલ્યાણ પુજન થશે.

તા.22-1-2024ને સોમવારે જન્મકલ્યાણક દિનમાં જન્મકલ્યાણક શોભાયાત્રા, જન્મ કલ્યાણ પૂજન, પાંડુકશિલા ઉપર જન્માભિષેક અને તાંડવ નૃત્ય યોજાશે. તા.23-1-2024ને મંગળવારના રોજ તપ કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવશે. જેમાં લોકાંતિક દેવ આગમન, પૂર્વભવ પ્રદર્શન, પાલખી માટે રાજા-દેવગણ સંવાદ, દીક્ષાવન યાત્રા, વૈરાગ્ય પ્રવચન, દીક્ષા ગ્રહણ વિધિ, કેશક્ષેપણ વિધી, તપ કલ્યાણ પૂજન કરવામાં આવશે.

તા.24-1-2024 બુધવારનાં રોજ જ્ઞાનકલ્યાણક દિન ઉજવણીમાં શ્રોયાંશકુમાર દ્વારા આહારદાન સંબંધે સ્વપનદર્શન, આહારદાન અને મુનિરાજ ભક્તિ યોજાશે. તા.25-1-2024ને ગુરૂવારનાં રોજ મોક્ષ કલ્યાણક દિન અંતર્ગત યોગ નિરોધ, નિર્વાણ પરિદ્રશ્ય, મોક્ષ કલ્યાણક પૂજન અને ભક્તિ, જિનબિંબ શોભાયાત્રા, જિનબિંબ સ્થાપના અને શાંતિ યજ્ઞ કરવામાં આવશે. તા.26-1-2024ને શુક્રવારનાં રોજ મુનીન્દ્ર બાહુબલી અંતર્ગદર્શન અને મહામસ્તકાભિષેક, પૂજન અને જિનબિંબની ભક્તિ કરવામાં આવશે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 3 days ago
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?