By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજે બાલિકોઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આજે બાલિકોઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:58 AM
2 years ago
Share
આજે બાલિકોઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે
SHARE

  • મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરાયું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહેશે હાજર
  • રાજનીતિમા મહિલાઓની ભાગીદારી એ સમયની માંગ

બાલિકોઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે. જેમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહેશે. તથા વિધાનસભા અધ્યક્ષ, ભાનુબેન બાબરીયા પણ હાજર રહેશે.

રાજનીતિમા મહિલાઓની ભાગીદારી એ સમયની માંગ

આજે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ રહી છે. જેમાં બાલિકોઓ દ્રારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે. વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરાયુ છે. મહિલા અનામતની જોગવાઈ ભારત સરકારે કરી છે. રાજનીતિમા મહિલાઓની ભાગીદારી એ સમયની માંગ છે. લોકશાહી અને સંસદીય પ્રણાલી બધા સુધી પહોચે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

એક દીકરી વિરોધ પક્ષના નેતાની ભૂમિકા ભજવશે

રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત તેજસ્વીની બાલિકા વિધાનસભામાં ભાગ લેવા માટે રમત ગમત ક્ષેત્રે આગવી સિધ્ધિઓ મેળવનાર મહેસાણા જિલ્લાની ચાર દીકરીઓની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભાનું સંચાલન તેજસ્વી બાલિકાઓ કરનાર છે. જેમાં મહેસાણા જિલ્લાની એક દીકરી વિરોધ પક્ષના નેતા તરીકેનો હોદ્દો સંભાળશે. દીકરીઓ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે અને તેમજ નેતૃત્વ વિકાસમાં સહયોગી બને તે માટે વિધાસભાના સંપૂર્ણ સંચાલનની જવાબદારી તેમને સોંપવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમના ઉપલક્ષ્યમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોફી વીથ કલેકટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર એમ.નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓ સાથે સંવાદ કરી લોકશાહી વ્યવસ્થા, વિધાનસભા, લોકસભા, પંચાયતી રાજ અને સરકારી પ્રણાલી વિશે ચર્ચા હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી મેઘાબેન ગોસ્વામી, રમત ગમત ક્ષેત્રે વિશેષ સિધ્ધિ હાંસલ કરનાર પ્રિશા વિનોદકુમાર પ્રજાપતિ, પરી સુરેશભાઈ પટેલ અને દિશા વિષ્ણુભાઈ પટેલ ઉપરાંત કચેરીનાં કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

You Might Also Like

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 3 days ago
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?