By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઊજવાશે, કોણે કરી હતી શરુઆત?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઊજવાશે, કોણે કરી હતી શરુઆત?

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:26 AM
2 years ago
Share
આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઊજવાશે, કોણે કરી હતી શરુઆત?
SHARE

  • દરવર્ષે ભારતમાં 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઊજવાય
  • ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિએ મતદાતા દિવસની શરુઆત કરી
  • નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવાય તે અંગે પ્રોત્સાહિત કરે છે

આજે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દેશભરમાં ઘણાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. મતદાતાની સમગ્ર જવાબદારી ભારતના ચૂંટણી પંચની છે, જે સમગ્ર દેશમાં લોકોને મતદાન અંગે જાગૃત કરે છે. ભારતમાં દરવર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિએ મતદાતા દિવસની શરુઆત કરી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2011માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની શરુઆત કરી હતી. દર વર્ષે ઊજવાતા રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ જુદી – જુદી રાખવામાં આવે છે તો આ વરસની મતદાતા થીમ નથિંગ લાઈક વોટિંગ, વોટ ફોર શ્યોર નામ આપવામાં આવ્યું છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી, ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ દેશમાં બંધારણ અમલમાં આવ્યું હતું. પહેલા આ દિવસને માત્ર યાદ કરવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2011થી તેને એક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2011માં 25 જાન્યુઆરીએ પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી, રાષ્ટ્રીય મતદાર દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય

આ દિવસ ઉજવવાનો શું છે મુખ્ય ઉદ્દેશ એ છે કે, નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવવાય અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે. દેશના મતદારોને સમર્પિત, રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ મતદારો, ખાસ કરીને નવા યુવા મતદારોની નોંધણીની સુવિધા માટે પણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે અલગ અલગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે અને પ્રથમ વખત મતદારોને તેમના મતદાર ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવે છે. યુવાનો માટે ઘણી જગ્યાએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. ભારત 14મો રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ રાજ્યો અને જિલ્લાઓમાં તૈયારીઓ કરી લીધી છે.

કોણ મત આપી શકે?

કોઈપણ ભારતીય નાગરિક કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. જો કે, મત આપવા માટે, ભારતના ચૂંટણી પંચની નાગરિક મતદાર યાદીમાં નોંધણી કરાવવી જરૂરી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે. વેરિફિકેશન પછી, ચૂંટણી પંચ દ્વારા સંબંધિતોને મતદાર ઓળખ કાર્ડ આપવામાં આવે છે. મતદાર ઓળખ કાર્ડ મેળવવું એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે.

દર વર્ષે ભારતને જુદા-જુદા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે, આ ઉપરાંત દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ કરવામાં આવે છે. આગામી કેટલાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
રાજકોટ

રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત

Editor By Editor 5 days ago
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?