By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    25 minutes ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નીતિશ લાલુને કહેશે બાયબાય, ભાજપે બીછાવી લાલજાજમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાષ્ટ્રિય

નીતિશ લાલુને કહેશે બાયબાય, ભાજપે બીછાવી લાલજાજમ

agragujaratnews
Last updated: 2024/01/27 at 8:11 PM
2 years ago
Share
નીતિશ લાલુને કહેશે બાયબાય, ભાજપે બીછાવી લાલજાજમ
SHARE

નીતિશ બેક ટુ પેવેલિયન(NDA)માં આવી સરકાર રચવા કરશે દાવો, સરકારના વડા પણ નીતિશકુમાર જ રહે તેવી સમજૂતી

લોકસભાની ચૂંટણી પૂર્વે બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવા જઇ રહી છે. નીતીશકુમાર તેનુ રાજકીય અસ્તિત્વ જોખમાય નહીં એ માટે ગમે ત્યારે લાલુપ્રસાદને લાત મારીને ભાજપનો સાથ આપે તેવા સમીકરણો ગોઠવાઇ રહ્યા છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA ૨૦૨૦ની ફોર્મ્‍યુલા પર ફરીથી સરકાર બનાવે તેવી શકયતા છે. આ સરકારના વડા પણ નીતિશ કુમાર જ હશે. જો આ ઉથલપાથલ થશે તો મહાગઠબંધના ખીચડી જૂથને મોટો ફટકો પડશે તેમા પણ શંકાને કોઇ સ્થાન નથી.

રાજ્‍યમાં વર્તમાન રાજકીય ઉથલપાથલ વચ્‍ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે શનિવારે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્‍યો, વિધાન પરિષદ અને અન્‍ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્‍યમંત્રી તેજસ્‍વી પ્રસાદ યાદવે આ બેઠક બોલાવી છે. કોંગ્રેસ ધારાસભ્‍ય દળની બેઠક પણ યોજાવાની છે. પ્રદેશ કાર્યાલયમાં ભાજપની બેઠક યોજાશે.

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્‍વપૂર્ણ સાબિત થવાનો છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે બિહારમાં આજે મહાગઠબંધનની સરકાર ગમે ત્‍યારે પડી શકે છે. માત્ર મુખ્‍યમંત્રી નીતિશ કુમારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગઈકાલે નીતીશ કુમાર રાજભવન પહોંચ્‍યા હતા, પરંતુ નાયબ મુખ્‍યમંત્રી તેજસ્‍વી યાદવ પહોંચ્‍યા ન હતા. જે બાદ અટકળોએ વધુ જોર પકડ્યુ હતું. તે જ સમયે, ૨૬ જાન્‍યુઆરીએ એક કાર્યક્રમમાં નીતિશ કુમાર અને તેજસ્‍વી યાદવ વચ્‍ચે અંતર પણ જોવા મળ્‍યું હતું. એક તસવીર વાયરલ થઈ છે જેમાં બંને એકબીજાથી ૫ ફૂટના અંતરે ઉભા જોવા મળી રહ્યા છે.

અત્‍યાર સુધીના સંકેતો અનુસાર, નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફરશે અને પછી સીએમ બનશે તે લગભગ નિશ્‍ચિત જણાય છે. આરજેડી-કોંગ્રેસ દ્વારા નીતિશ કુમારને મનાવવાનો છેલ્લી ઘડીનો પ્રયાસ સફળ થયો ન હતો. ભાજપ નીતિશ કુમારની એનડીએમાં વાપસી માટે સૈદ્ધાંતિક રીતે તૈયાર હોય તેવું લાગે છે પરંતુ તેની ઔપચારિકતાઓ પૂર્ણ કરતા પહેલા તમામ પાસાઓ વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગે છે. આવી સ્‍થિતિમાં આરજેડી અને જેડીયુએ શનિવારથી રવિવાર સુધી પટનામાં પોતપોતાના પક્ષોની મહત્‍વપૂર્ણ બેઠક બોલાવી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ભાજપનું કેન્‍દ્રીય નેતૃત્‍વ NDAમાં JDUની વાપસી માટે તૈયાર છે પરંતુ સરકાર બનાવવાની ઉતાવળમાં નથી. વાસ્‍તવમાં, સરકાર બનાવતા પહેલા, ભાજપ ખાતરી કરવા માંગે છે કે ભાજપનું માનવું છે કે નીતિશ કુમારના I.N.D.I.A. મહાગઠબંધનથી અલગ થવાથી તેને બિહારમાં રાજકીય લાભ કરતાં વધુ વર્ણનાત્‍મક લાભ મળ્‍યો છે.

શનિવારે આજે બિહારમાં ભાજપની રાજ્‍ય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. સવારથી જ ભાજપમાં બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. ભાજપના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ ભાજપ નેતા અમિતભાઇ શાહને તમામ ઘટનાક્રમ વિશે જણાવ્‍યું. બિહાર બીજેપીના જે નેતાઓ પહેલા નીતિશને નિશાન બનાવતા હતા, તેમના સૂર પણ હવે બદલાઈ ગયા છે.

You Might Also Like

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
રાજકોટ

31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ

Editor By Editor 5 days ago
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?