By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    4 hours ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: લખતર તાલુકા ગ્રામ્યની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષનો કારાવાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લખતર તાલુકા ગ્રામ્યની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષનો કારાવાસ

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:51 AM
3 years ago
Share
લખતર તાલુકા ગ્રામ્યની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષનો કારાવાસ
SHARE

  • 2016માં સગીરાને સુરેન્દ્રનગરમાં બોલાવી ભગાડી ગયો
  • તરણેતરના મેળામાં બન્નેની આંખ મળી ગયા
  • સગીરા બહેનપણીના ફોનથી વાત કરતી હતી

લખતર તાલુકાના એક નાના એવા ગામમાં રહેતા પરીવારની સગીર દિકરી તરણેતરના મેળામાં ગઈ હતી. આ સમયે તેને મૂળી તાલુકાના ટીકર ગામે રહેતા ગીરીશ સોલંકી સાથે મુલાકાત થઈ હતી. બન્ને એક જ જ્ઞાતિના હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને સગીરા તેની બહેનપણીના ફોનમાંથી અવારનવાર ગીરીશ પ્રેમજીભાઈ સોલંકી સાથે વાત કરતી હતી. ગત તા. 17-9-2016ના રોજ ગીરીશે ફોન કરી સુરેન્દ્રનગરની પતરાવાળી હોટેલ પાસે બોલાવી હતી અને ત્યાંથી ગીરીશ સગીરાને ભગાડીને લઈ ગયો હતો. જેમાં ટ્રેનમાં અમદાવાદ લઈ જઈ અલગ-અલગ હોટલમાં પત્ની તરીકેની ઓળખ આપી રોકાયા હતા અને સગીરાની મરજી વિરૂધ્ધ તેણીની સાથે ગીરીશ સોલંકીએ દુષ્કર્મ આચર્યુ હતુ.

સગીરાના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરી હોવાની જાણ થતા ગીરીશે 10 દિવસ પછી સગીરાને તેના ઘરે જતા રહેવાનું કહ્યુ હતુ. જેમાં સગીરા ઘરે પરત આવતા સમગ્ર હકિકત પરિવારજનોને વર્ણવતા ગત તા. 27-9-2016ના રોજ લખતર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી. સભાણીની દલીલો અને બન્ને પક્ષે મૌખીક અને દસ્તાવેજી પુરાવા સાંભળી સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એ.આર.દેસાઈએ આરોપી ગીરીશ સોલંકીને 10 વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો તે દંડ ન ભરે તો વધુ 7 માસની સજાનો પણ હુકમ કરાયો છે. જયારે આ કેસના અન્ય આરોપી વિરમગામના નાની ધોરીમાં રહેતા કમા માવજીભાઈ પરમારને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ
ગીર સોમનાથ

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

Editor By Editor 4 hours ago
ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
સિકયુરિટી એજન્સીઓની તપાસ કરવા રાજયના પોલીસ વડા મલિકનો આદેશ
રાજકોટ જિલ્લામાં લેવાયેલા 3૧ ફૂડના સેમ્પલ ફેઇલ, ૮ વેપારીઓના પરવાના રદ
ચોમાસું અડધું વીત્યું છતાં રાજકોટ કોરૂધાકોર: સિઝનનો માત્ર ૧૫ ઇંચ વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?