By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેડૂતો માટે આત્મનિર્ભર તિલહન અભિયાન, નેનો-DAPનો વિસ્તાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ખેડૂતો માટે આત્મનિર્ભર તિલહન અભિયાન, નેનો-DAPનો વિસ્તાર

agragujaratnews
Last updated: 2024/02/02 at 10:59 AM
2 years ago
Share
ખેડૂતો માટે આત્મનિર્ભર તિલહન અભિયાન, નેનો-DAPનો વિસ્તાર
SHARE

  • વચગાળાના બજેટમાં કૃષિ કિસાન કલ્યાણ મંત્રાલય માટે 1.27 લાખ કરોડની ફાળવણી
  • ખેડૂતોને દેશ અને દુનિયા માટે અન્ન પેદા કરવામાં મદદ કરવા માટે સહાયતા
  • નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું

નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટના કેન્દ્રમાં યુવાન, મહિલાઓ અને ખેડૂતો રહ્યા હતા. અન્ય ક્ષેત્રોની જેમ જ કૃષિ સેક્ટર માટે પણ બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલાં રજૂ થયેલા વચગાળાના બજેટમાં સરકારે ગ્રામીણ વિકાસ પર ભાર આપ્યો છે. નાણાપ્રધાને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ખેડૂતો આપણા અન્નદાતા છે. પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દર વર્ષે સીમાંત એ નાના ખેડૂતો સહિત દેશના 11.8 કરોડ ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય સહાયતા પ્રદાન કરવામાં આવે છે. પીએમ પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો અપાયો છે. અનેક અન્ય કાર્યક્રમો ઉપરાંત આ ઉપાયોની મદદથી અન્નદાતાને દેશ અને સમગ્ર દુનિયા માટે અનાજ પેદા કરવામાં મદદ કરવા માટે સહાયતા અપાઈ રહી છે. ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટે 1,361 માર્કેટ્સને ઇન્ટિગ્રેટેડ કરી નાખી છે અને તેમાં ત્રણ લાખ કરોડના મૂલ્યનો વેપાર થઈ રહ્યો છે અને 1.8 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર સમાવેશી, સંતુલિત, ઉચ્ચતર સંવૃદ્ધિ અને ઉત્પાદકતા તરફ આગળ વધી રહ્યું છે. તેમને કૃષક કેન્દ્રિત નીતિઓ લાવીને ખેડૂતોને તેમની આવકમાં સહાયતા આપીને કિંમત અને વીમાના માધ્યમથી રિસ્ક કવરેજ આપી, સ્ટાર્ટ-અપના માધ્યમથી ટેક્નોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને સુગમ કરાયા છે.

કૃષિ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત

  • સરકાર પાકની કાપણી બાદની ગતિવિધિઓમાં ખાનગી અને જાહેર રોકાણને પ્રોત્સાહન આપશે.
  • તમામ કૃષિ-જળવાયુ ક્ષેત્રોમાં નેનો-ડીએપીના ઉપયોગનો વિસ્તાર કરવામાં આવશે.
  • તેલીબિયાંના ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર તિલહન અભિયાન શરૂ કરાશે.
  •  ડેરી વિકાસ માટે વ્યાપક કાર્યક્રમ તૈયાર કરાશે.
  • જળ આધારિત કૃષિ ઉત્પાદકતા વધારવા, નિકાસને બમણી કરવા અને વધારે રોજગાર સર્જનની તકો પેદા કરવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના અમલીકરણને આગળ વધારવામાં આવશે.
  • પાંચ ઇન્ટિગ્રેટેડ એક્કા પાર્ક સ્થાપિત કરાશે.

ગત બજેટમાં ખેડૂતોને શું મળ્યું હતું?

વર્ષ 2023-24 માટેના બજેટમાં કૃષિ સેક્ટર માટે ઘણી જાહેરાતો કરી હતી. સરકારે 2023-24 માટે ખેડૂતોને 20 લાખ કરોડ સુધીનું ઋણ આપવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત જાડા અનાજને પ્રોત્સાહન આપવા માટે શ્રી અન્ન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ લોક અધોસંરચનાના નિર્માણની જાહેરાત થઈ હતી. ખેડૂતો માટે એગ્રિકલ્ચર એક્સિલેટર ફંડ બનાવવાની પણ જાહેરાત થઈ હતી જેથી કરીને સેક્ટરમાં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપી શકાય. સાથે જ મત્સ્ય પાલન તેમજ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાની વાત કહેવાઈ.

You Might Also Like

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનાર ૪ સિંહો મોડી રાત્રે પાંજરે પુરાયા
ગુજરાત

રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનાર ૪ સિંહો મોડી રાત્રે પાંજરે પુરાયા

Editor By Editor 3 days ago
હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો
ભારત સેવક સમાજની વનીકરણ ઝુંબેશમાં ફિલ્મ વિવેચક અમૃત ગંગરના હસ્તે વૃક્ષારોપણ
ગોંડલમાં આંગડિયા પેઢીના માલિક સાથે 14 વર્ષથી નોકરી કરતા મેનેજરની 2.31 કરોડની ઠગાઇ
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?