By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    8 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: PI તરલ ભટ્ટના દુબઈના બુકીઓ સાથે કનેક્શન જાણવા પેનડ્રાઈવની શોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

PI તરલ ભટ્ટના દુબઈના બુકીઓ સાથે કનેક્શન જાણવા પેનડ્રાઈવની શોધ

agragujaratnews
Last updated: 2024/02/04 at 12:54 PM
2 years ago
Share
PI તરલ ભટ્ટના દુબઈના બુકીઓ સાથે કનેક્શન જાણવા પેનડ્રાઈવની શોધ
SHARE

  • આરોપી PI ભટ્ટના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
  • ATSએ આરોપી PIની કડક તપાસ હાથ ધરી
  • ગઈકાલે 4 કલાક સુધી SOGમાં તપાસનો દોર ચાલ્યો

જુનાગઢનો ચકચારી પોલીસ તોડકાંડ કેસમાં આરોપી PI ભટ્ટના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ATS એ આરોપી PI ની કડક તપાસ હાથ ધરી છે. તેમાં ગઈકાલે 4 કલાક સુધી SOGમાં તપાસનો દોર ચાલ્યો હતો. તપાસ માટે તમામ સાહિત્યોની તપાસ કરવામાં આવી છે. ATS એ તમામ જરૂરી પૂરાવાઓ એકત્ર કરવાની કામગીરી કરી છે.

આરોપી PI ભટ્ટને સાથે રાખી તમામ તપાસ કરાઈ

આરોપી PI ભટ્ટને સાથે રાખી તમામ તપાસ કરાઈ છે. એકાઉન્ટની માહિતી છૂપાવેલી પેનડ્રાઈવની શોધ કરાઈ છે. મોબાઈલ અને પેનડ્રાઈવનો ડેટા પોલીસ માટે મહત્વનો છે. PI તરલ ભટ્ટ વોટ્સઅપ કોલિંગનો ઉપયોગ કરતો હતો. વોટ્સઅપ કોલિંગ કરેલા નંબરની પણ ચકાસણી કરાશે. ATSની પૂછતાછમાં PI ભટ્ટ સાથ ન આપતો હોવાનો આરોપ છે. દુબઈ સાથેના બુકીઓના કનેક્શનની તપાસ હાથ ધરાશે. તેમજ PI તરલ ભટ્ટે જે પોલીસ કર્મચારી સાથે કામ કર્યુ તે જ તપાસ કરશે.

ઈ-ગેમિંગના નાણાની હેરફેર માટેના અકાઉન્ટ ફ્રીઝ કરી રકમ માંગતા

ઈ-ગેમિંગના નાણાની હેરફેર માટેના અકાઉન્ટ ફ્રીઝ કરી રકમ માંગતા હતા. એકાઉન્ટમાં કુલ રકમના 40 થી 50 ટકા રકમની માંગ કરાતી હતી. મળતી માહિતી અનુસાર, જુનાગઢ પોલીસ તોડકાંડ કેસમાં ATSએ આરોપી PI તરલ ભટ્ટને લઈને જુનાગઢથી રવાના થઈ હતી. જેમાં 4 કલાકની તપાસ બાદ એસઓજી ઓફિસ માટે એટીએસ ટીમ રવાના થઈ હતી અને જુનાગઢમાં એટીએસની ટીમે એસઓજી ઓફિસમાં 2 કલાકથી વધુ સમય સુધી તપાસ કરી. સમગ્ર મામલે એટીએસ દ્વારા પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે. એટીએસ તોડકાંડ મામલે સાહિત્ય તથા કોમ્પ્યુટર સહિતના સાધનોનો મુદ્દામાલ કબ્જે કરી શકે છે. આ મામલે વધુ પુરાવા એકત્ર કરવામાં હજુ પણ વધુ સમય લાગી શકે એમ છે. તોડકાંડના આરોપી માસ્ટર માઈન્ડ તરલ ભટ્ટને તપાસ દરમિયાન સાથે રખાયો હતો.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત
રાજકોટ

વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત

Editor By Editor 3 days ago
રાજકોટ કોર્ટમાં વકીલોનો ઉગ્ર વિરોધ: બે જજની કોર્ટના બહિષ્કારથી ન્યાયિક કામગીરી ઠપ્પ
સ્વ.વિમલભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન
પાટીદાર ચોકમાં બાંધકામ સાઇટ પર વીજ કરંટ લાગતાં બે મજૂરના મોત
સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?