By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: યમનના પીએમ માઈન બર્ખાસ્ત, સઉદી અરબના આ નેતા બન્યા પ્રધાનમંત્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

યમનના પીએમ માઈન બર્ખાસ્ત, સઉદી અરબના આ નેતા બન્યા પ્રધાનમંત્રી

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:42 AM
2 years ago
Share
યમનના પીએમ માઈન બર્ખાસ્ત, સઉદી અરબના આ નેતા બન્યા પ્રધાનમંત્રી
SHARE

  • સોમવારે પીએમ માઈન અબ્દુલ મલિક સઈદને બર્ખાસ્ત કરાયા
  • તેઓ 2018થી યમનના પીએમ રહ્યા હતા
  • વિદેશમંત્રી અહમદ અવદ બિન મુબારકને નવા પીએમ બનાવાયા

યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ પરિષદે સોમવારે એક પગલું લીધું અને તેમાં પીએમ માઈન અબ્દુલ મલિક સઈદને બર્ખાસ્ત કરી દીધા છે. તેઓ 2018થી યમનના પીએમ રહ્યા હતા. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યમન રાષ્ટ્રપતિ પરિષદે હાલમાં વિદેશમંત્રી અહમદ અવદ બિન મુબારકને દેશના પીએમ નિયુક્ત કર્યા છે. બિન મુબારક સઉદી અરબની ઘણી નજીક છે.

ફેરબદલનું કારણ સામે આવ્યું નથી

રાષ્ટ્રપતિ પરિષદે આ ફેરબદલનું કારણ જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે યમન 2014થી જ ગૃહયુદ્ધમાં ફસાયું છે જ્યારે ઈરાન સમર્થિત વિદ્રોહીઓ જેને હૂતી નામથી ઓળખવામાં આવે છે તેણે રાજધાની સના અને ઉત્તરના મોટાભાગ પર કબ્જો કરી લીધો હતો. ત્યારે સઉદી અરબના નેતૃત્વના સૈન્ય ગઠબંધને યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો અને 2015થી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સત્તામાં લાવવાની કોશિશ કરવા માટે વિદ્રોહી જૂથ હૂતી સાથે લડી રહ્યું છે.

એક દશકાથી ગૃહ યુદ્ધમાં ફસાયું છે યમન

લગભગ એક દશકથી ચાલી રહેલા આ ગૃહ યુદ્ધે પહેલાથી જ સૌથી ગરીબ અરબ દેશ યમનને વધારે તબાહ કરી દીધું છે. હૂતી હુમલાવરો અને નાગરિકો સહિત 150000થી વધુ લોકોના મોત થયા છે. હાલમાં હૂતી અને સઉદી અરબની વચ્ચે વાતચીત થઈ છે. તેનો હેતુ યમનમાં ગૃહ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. બંને પક્ષોએ કહ્યું કે તેઓએ સંઘર્ષ વિરામને માટે સકારાત્મક ચર્ચા કરી છે. હૂતી- સઉદી વાર્તા યમનમાં ચાલી રહેલા સંઘર્ષનું રાજકીય સમાધાન શોધવાના વ્યાપક પ્રયાસોનો ભાગ રહી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછીથી શાંતિ પ્રયાસોમાં બાધા આવી છે. હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં શિપિંગ માર્ગમાં હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે લાલ સાગરમાં તેમની કાર્યવાહી ફિલિસ્તીન અને હમાસની સામે ઈઝરાયેલના સૈન્ય અભિયાનની પ્રતિક્રિયા છે. ઉલ્લેખનીય છે કે હૂતીની જેમ હમાસ પણ ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠન છે. લાલ સાગરમાં વ્યાપારિક જહાજ પર હૂતીના હુમલાને અમેરિકા અને બ્રિટનના યમનમાં વિદ્રોહીઓના કબ્જા વાળા વિસ્તારો પર એરસ્ટ્રાઈક શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. 

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો
ગુજરાત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Editor By Editor 3 days ago
ભારત સેવક સમાજની વનીકરણ ઝુંબેશમાં ફિલ્મ વિવેચક અમૃત ગંગરના હસ્તે વૃક્ષારોપણ
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
 વરસાદ ખેંચાતા ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા સરકારનો નિર્ણય
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?