By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહાનગરપાલિકામાં આસપાસના 23 ગામોનો સમાવેશ થવાની શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મહાનગરપાલિકામાં આસપાસના 23 ગામોનો સમાવેશ થવાની શક્યતા

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:48 AM
2 years ago
Share
મહાનગરપાલિકામાં આસપાસના 23 ગામોનો સમાવેશ થવાની શક્યતા
SHARE

  • ગ્રામ્ય પંથકોનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ થતા વેરા વધશે સામે સુવિધામાં પણ વધારો થશે
  • ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ વેરો ભરવો પડશે
  • સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાની અંદાજિત વસ્તી 3.60 લાખ

રાજય સરકારના વર્તમાન બજેટ સત્રમાં રાજયની 7 નગરપાલીકાને મહાનગરપાલીકા બનાવવાની જાહેરાત થઈ છે. જેમાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલીકાનો પણ સમાવેશ કરાયો છે. આ જાહેરાત બાદ હવે મહાનગરપાલીકામાં કયા કયા આસપાસના ગામોને ભેળવવામાં આવશે. તે અંગે અટકળો શરૂ થઈ છે. ત્યારે પાલીકાના આધારભુત સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ પાલીકાની હદથી 10 કીમી વિસ્તારમાં આવતા કુલ 23 ગામોને મહાનગરપાલીકામાં ભેળવવામાં આવનાર હોવાની શકયતા વર્તાઈ રહી છે. રાજયની 7 નગરપાલીકાની સાથે સુરેન્દ્રનગર-વઢવાણને પણ મહાનગરપાલીકા જાહેર કરાઈ છે. ત્યારે હવે મહાનગરપાલીકામાં સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકામાં પાલીકા વિસ્તાર ઉપરાંત આસપાસના કયા કયા ગામોનો સમાવેશ થાય છે તે અંગેની અટકળો શરૂ થઈ છે. ત્યારે આધારભુત સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ મહાનગરપાલીકાની જાહેરાત કરતા પહેલા સરકાર દ્વારા સાતેય નગરપાલીકા પાસે આ અંગેની માહીતી મંગાવી હતી. જેમાં આસપાસના કયા ગામોનો તેમાં સમાવેશ કરી શકાય, તે ગામોની વસ્તી, નગરપાલીકાની હદથી તે ગામનું અંતર સહિતની માહીતીનો સમાવેશ થતો હતો. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા દ્વારા 23 ગામોની યાદી રાજય સરકારમાં સુપ્રત કરાઈ હતી. હવે શહેરીજનો સરકાર તરફથી બહાર પડનાર નોટીફીકેશનની રાહ જોવાઈ રહી છે. જેમાં મહાનગરપાલીકામાં કેટલા ગામોનો સમાવેશ કરાય છે તેની સાચી માહીતી આવી શકે તેમ છે.સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા આસપાસ આવેલા ગામોમાં હાલ ગ્રામ પંચાયત છે. આ ગામોના લોકોને વાર્ષીક રૂપીયા 400થી 500નો જ વેરો આવે છે. પરંતુ આ ગામો મહાનગરપાલીકામાં ભળતા આ ગામોના લોકોને અંદાજે 3 થી 4 ગણો વેરો ભરવો પડશે તેવી સ્થીતી સર્જાય તેમ છે. બીજી તરફ શહેરમાં પણ વેરો વધી શકે છે. પરંતુ શહેરમાં વેરો વધારવો કે ન વધારવો તે આગામી મહાનગરપાલીકાની પ્રથમ બોડી નીર્ણય કરશે રિયલ એસ્ટેટને વેગ મળશે જાણીતા બીલ્ડર કે.સી.શાહે જણાવ્યુ કે, મહાનગર પાલીકા બનતા શહેરમાં હાઈરાઈઝ ઈમારતોની વધુ પરમીશન મળશે. જેથી લોકોને સસ્તા ભાવે ફલેટ મળશે. મહાનગરપાલીકા વિસ્તારમાં રોડ 36 થી 40 મીટર સુધીના પહોળા બનશે. એકંદરે મહાનગરપાલીકા બનતા રીયલ એસ્ટેટને વેગ મળશે.

મહાનગરપાલિકાથી વહીવટમાં શું ફેર પડે ?

રાજયમાં મહાનગરપાલીકા માટે ગુજરાત પ્રોવીઝનલ મ્યુનીસીપલ કોર્પેરેશન એકટ અમલમાં છે. મહાનગરપાલીકામાં કમીશ્નરને વધુ પાવર હોય છે. મહાનગરપાલીકામાં સ્ટેન્ડીંગ કમીટી પાસે વધુ સત્તા હોય છે. તે અસરકારકતાથી કામ કરી શકે છે. મહાનગરપાલીકામાં સેક્રેટરી, ઓડીટરની સ્વતંત્ર પોસ્ટ હોય છે. જે મેયર, સ્ટેન્ડીંગ કમીટી કે કમીશ્નરની અંડરમાં આવતા નથી.

શહેરના ઓજી વિસ્તારને ફાયદો થશે શહેરના આઉટ ગ્રોથ (ઓજી) વિસ્તાર ખાસ કરીને શહેરના રાજકોટ રોડ, રતનપર બાયપાસ, લીંબડી રોડ, ધ્રાંગધ્રા રોડ, અમદાવાદ રોડ, પાટડી રોડ પર નવી સોસાયટીના લોકોને રસ્તા, પાણી, લાઈટની કાયમ ફરિયાદો રહેતી હતી. તેનો અંત આવશે.

You Might Also Like

ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત

બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત

વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ગુજરાત

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

Editor By Editor 5 days ago
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?