ગુજરાતન્યૂઝ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સિધ્ધપુર શ્રી અરવડેશ્ર્વર મંદિર શિખર પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ Last updated: 2024/02/06 at 3:36 PM 3 years ago Share SHARE શ્રી અરવડેશ્ર્વર મહાદેવ મંદિરના નવનિર્મિત ભવ્ય મંદિરના શિખર પ્રતિષ્ઠા પ્રસંગમાં પધારવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને શ્રી અરવડેશ્વર મહાદેવના શિખર પ્રતિષ્ઠા સમિતીના સભ્યોએ ટ્રસ્ટના શિરમોર અને પ્રખર વિદ્વાન પૂ. વિક્રમભાઈ પંચોલીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ. આ પ્રસંગે મનિષભાઈ શેઠ, અવિનાશભાઈ પરીખ, રશ્મીનભાઈ દવે, મહેશભાઈ ઠાકર, હરેશભાઈ ઠાકર (ચકાભાઈ), કૌશલભાઈ જોષી, અતુલભાઈ રાવલ, સૌરભ ભટ્ટ સહીતના સભ્યો જોડાયા હતા. You Might Also Like શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો માંગરોળ માનખેત્રા મુકામે ખેડૂત સંમેલન યોજાયું જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News રાજકોટ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ By Editor 23 hours ago સોનામાં ઉછાળો, ચાંદીમાં ધમાકો; મોંઘા ક્રૂડ વચ્ચે શેરબજાર પર દબાણ જેતપુર નજીક વ્રજ વાટિકા હોટેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો : ૯ શખ્સો ઝડપાયા રાજકોટ મનપા દ્વારા ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.૭માં મચ્છરજન્ય રોગ નિયંત્રણની સઘન કામગીરી જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ - Advertisement -