By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    22 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામમંદિર માટે ધ્વજદંડ બનાવનારા વેપારી સાથે 6 કરોડની છેતરપિંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રામમંદિર માટે ધ્વજદંડ બનાવનારા વેપારી સાથે 6 કરોડની છેતરપિંડી

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:21 AM
2 years ago
Share
રામમંદિર માટે ધ્વજદંડ બનાવનારા વેપારી સાથે 6 કરોડની છેતરપિંડી
SHARE

  • ઘાટલોડિયાના વેપારીના બોગસ દસ્તાવેજોથી ઠગ ભાઈ-બહેને લોન લીધી
  • હપ્તા અટકતાં બેન્કકર્મી ઘરે આવ્યા ત્યારે ઘાટલોડિયાના વેપારીને ખબર પડી
  • વેપારીએ તપાસ કરતા મિલ્કતનું શેર સર્ટિફ્કિેટ પણ ખોટુ બનાવ્યુ હતુ

ઘાટલોડિયાના વેપારીની પ્રોપર્ટીના નિકોલના બે ઠગ ભાઇ-બહેને ખોટા કાગળો બનાવી દસ્તાવેજ કરીને બેન્કમાંથી રૂ. 5.90 કરોડની લોન મંજૂરી કરાવી લીધી હતી. જે બાદ વેપારીની મિલકત પર બેન્કના કર્મચારી આવ્યા ત્યારે ભાંડો ફૂટયો હતો. જે બાદ વેપારીએ તપાસ કરતા મિલ્કતનું શેર સર્ટિફ્કિેટ પણ ખોટુ બનાવ્યુ હતુ. આ અંગે વેપારીએ બંને ઠગ ભાઇ-બહેન સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરીયાદ નોધાવી છે. મહત્વનું છે કે, આ વેપારીએ અયોધ્યાના રામ મંદિર માટે ધ્વજદંડ બનાવ્યો હતો.

ઘાટલોડિયામાં રહેતા 61 વર્ષીય ભરતભાઈ મેવાડા ગોતામાં અંબિકા એન્જિનિયરિંગ વર્કસના નામે મંદિરોને લગતું કામકાજ કરે છે. જેમાં તેમણે આશ્રામરોડ પર લોકમાન્ય તિલક સોસાયટીનો એક અનએલોટેડ પ્લોટ વેચાણ રાખવાનો સોદો કર્યો હતો. સોસાયટીએ ભરતભાઈ મેવાડા અને તેમની પત્નીના નામે પ્લોટનો દસ્તાવેજ કરીને પ્લોટ સોંપી દીધો હતો. આ જગ્યાની દેખરેખ રાખવા તેમણે સિક્યુરિટી રાખી હતી. ગત જુલાઇ 2023માં સિક્યુરિટીએ કહ્યું હતું કે પ્રોપર્ટી ઉપર બેન્ક કર્મચારી આવ્યા હતા અને આ પ્રોપર્ટી મુકતાબેન ધનજીભાઇ ગોંડલિયાની છે તેમ પુછતા મેં તેમને ભરતભાઇની છે તેમ જણાવ્યુ હતુ. જે બાદ કર્મચારીએ આ પ્રોપર્ટી અમારી બેંકમાં મોર્ગેજમાં મુકી પીયૂષ ગોંડલિયા તથા મુકતાબેન ગોંડલીયાએ લોન લીધી છે. બાદમાં ભરતભાઇએ પ્રોપર્ટી કાર્ડ જોતા તેમાં તેમનું અને પત્નીનું નામ ચાલુ છે. ગત ઓગસ્ટ 2023ના બેંક ઓફ્ મહારાષ્ટ્રના કર્મચારીનો ફેન આવ્યો હતો અને કહ્યુ કે તમારી મિલકત ઉપર લીધેલ લોન બાબતે દૈનિક પેપરમાં પઝેશન નોટીસ આપેલ છે જે તમે જોઇ લેજો. જેથી તપાસ કરતા પિયુષે બેંકમાંથી લોન લીધેલ હોવાથી લોન પેટે રૂ. પાંચ કરોડથી વધુની રકમ ચુકવવાની બાકી હોવાનું અને આ લોનમાં મુકતાબેન ગોંડલિયા ગેરેન્ટેડ તરીકે હોવાનું સામે આવ્યુ હતું. બાદમાં ભરતભાઇએ તપાસ કરાવી ત્યારે પ્રોપર્ટી ઉપર મેળવેલ લોનના કામે રજુ થયેલ કાગળોની નકલો મેળવેલ, જેમાંથી મને ઇન્ડેક્ષની નકલ તથા સિમ્પલ મોર્ગેજ ડીડની નકલો આપતા જે જોતા પિયુષે બેંક ઓફ્ મહારાષ્ટ્ર અંધેરી ઇસ્ટ મુંબઇ શાખામાંથી 4.50 કરોડની ટર્મ લોન તથા 15 લાખની સી.સી.લોન અને અન્ય લોન મળી કુલ 5.90 કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી તપાસ કર્યા બાદ બંને ઠગ ભાઇ-બહેને ખોટા દસ્તાવેજ અને શેર સર્ટીફીકેટ બનાવી દસ્તાવેજ વેચાણ કરાવી કચેરીમાં રજૂ કરીને બારોબાર લોન લઇ લીધી હતી. આ અગે ભરતભાઇએ બંને ઠગ ભાઇ-બહેન સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરીયાદ નોધાવી છે.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજ ખાતે બી.કોમ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજ ખાતે બી.કોમ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

Editor By Editor 22 hours ago
આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.
વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો
 જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?