By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    22 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રાંગધ્રામાં તળાવની જેમ ખારું પાણી ભરી હવામાં ફેંકતા પ્રદૂષણ ફેલાવાનો ભય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રાંગધ્રામાં તળાવની જેમ ખારું પાણી ભરી હવામાં ફેંકતા પ્રદૂષણ ફેલાવાનો ભય

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:24 AM
2 years ago
Share
ધ્રાંગધ્રામાં તળાવની જેમ ખારું પાણી ભરી હવામાં ફેંકતા પ્રદૂષણ ફેલાવાનો ભય
SHARE

  • ઇવેપોરેશન સિસ્ટમથી નિકાલ માટે દરખાસ્ત આવી હતી, વિઝિટ બાકી છે : GPCB અધિકારી
  • ફેક્ટરીના ખારા પાણીનો પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરી યોગ્ય રીતે નિકાલ ના કરાતો હોવાની રાવ
  • પાણી રણમાં પહોંચાડવાનું હોય છે : GPCB


ધ્રાંગધ્રામાં એક ફેકટરીના ખારા પાણીને શહેરની બાજુમાં જ તળાવની જેમ ભરીને ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવાના બદલે અમુક પાણી ઇવેપોરેશન સીસ્ટમથી હવામાં ફેંકતા હોવાથી પ્રદૂષણ થવાનો ભય દેખાતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર એશિયાની સૌથી જુની મોટી ડી.સી.ડબલ્યુ ફેકટરી ધ્રાંગધ્રામાં આવેલી છે. આ ફેકટરી દ્વારા મીઠાનું ખારૂ પાણી છોડવા મામલે કે રણમાં જતી લાઇન લીકેજ, એમોનીયા લીકેજ જેવી અનેક બાબતોમાં વિવાદમાં ચમકી હતી. હમણા જ ઇન્કમટેક્ષની ટીમ દ્વારા મોટી રેડ પણ થઇ હતી. એવામાં હાલ ડીસીડબલ્યુ ફેકટરી દ્વારા શહેરના આંબેડકરનગર વિસ્તારની બિલકુલ અડીને મોટા તળાવ ભરેલા હોય એવા ખારા પાણીનો સંગ્રહ શરૂ કરી હાલ ચાર ઇવેપોરેશન (હવામાં મોટા ટર્બાઇન દ્વારા પાણી ફેંકવુ) સીસ્ટમ પણ શરૂ કરાઇ છે. પહેલા આ ફેકટરીના કારણે આજુબાજુની જમીન પણ ખારાશ યુકત થઇ ગઇ છે. ત્યારે હાલ ખારા પાણીને હવામાં ફેંકવાનું શરૂ કરાતા હવામાં પ્રદૂષણ ફેલાઇ શકે એવો ડર દેખાતા આજુબાજુના રહીશોના આરોગ્યને પણ નુકશાન થઇ શકે છે. આ ગંભીર બાબતને લઇને કેમીકલ ફેકટરી દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસે આ સીસ્ટમ શરૂ કરવા માટે મંજૂરી લીધી છે કે કેમ? એની સામે પણ સવાલ ઉભા થઇ રહયા છે. GPCB ના અધિકારી ફાલ્ગુનભાઇ મોદીએ જણાવેલ કે ડીસીડબલ્યુ ફેકટરીનું પાણી રણમાં પહોચાડવાનુ હોય છે પરંતુ અમુક ટકા પાણીના નિકાલ માટે ઇવેપોરેશન મારફત ફેકટરી દ્વારા દરખાસ્ત કરાઇ છે. હજી અમારી વિઝીટ કરવાની બાકી છે.

શહેરની હદમાં જ ખારા પાણીનું તળાવ

મોટાભાગે કેમીકલ ફેકટરીમાંથી નિકળતા ખારા કે કેમીકલયુકત પાણીને પ્રોેસેસ કરી સીધો નિકાલ કરવાનો હોય છે. પરંતુ અત્રેની ફેકટરીમાંથી નીકળતા ખારા પાણીનો શહેરની બાજુમાં જ તળાવ જેવી જગ્યામાં સંગ્રહ કર્યા બાદ અલગ-અલગ પ્રકારે નિકાલ કરે છે. પરંતુ આ પાણી સતત તળાવની જેમ ભરેલુ જ રહે છે, તો આવા ખારા પાણીનો સંગ્રહ શહેરમાં કરી શકાય ? એની સામે પણ શંકા સેવાઇ રહી છે.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત
ગાંધીનગર

બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત

Editor By Editor 3 days ago
રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ
દરિયાઇ પ્રવાસન સ્થળોના વિકાસથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?