By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    22 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ, ચાર વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ, ચાર વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:29 AM
2 years ago
Share
સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ, ચાર વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ
SHARE

  • ઈડર પુરવઠા મામલતદારે ફરિયાદ નોંધાવ્યા બાદ વેપારીઓમાં ફફડાટ
  • પુરવઠા વિભાગ દ્વારા રૂ.34.24 લાખનું અનાજ અને રૂ.5લાખની આઈસર સીઝ કરાઈ
  • ફરીયાદ નોંધાયા બાદ પોલીસે કૌભાંડમાં સામેલ ચારેય વેપારીઓને ઝડપી દીધા છે

બનાસકાંઠા જિલ્લામાંથી કેટલોક સરકારી અનાજનો જથ્થો ગેરકાયદે રીતે સાબરકાંઠાના ઈડર સ્થિત જુના માર્કેટયાર્ડના કેટલાક વેપારીઓએ લીધા બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને સોમવારે તપાસનો ધમધમાટ શરૂ થયા બાદ મોડેથી જુના માર્કેટયાર્ડના ચાર પેઢીના માલિકો વિરુદ્ધ ઈડર પુરવઠા વિભાગના મામલતદારી આવશ્યક ચીજવસ્તુ ધારાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી થોડાક દિવસ અગાઉ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતો ફોર્ટીફાઈડ ચોખા તથા ઘઉં અને ચણાનો જથ્થો સરકારના નિયમનો ભંગ કરીને કેટલાક બીલો અધુરી વિગતો સાથે રજુ કર્યા હોવાનું બહાર આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને તેના ભાગરૂપે ગાંધીનગરથી પુરવઠા વિભાગના અધિકારીઓ હિંમતનગરની કેટલીક પેઢીઓની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટરના આદેશથી પુરવઠા મામલતદાર ઈડર વી.આર.જોષી દ્વારા મોડી સાંજે ઈડરના જુના માર્કેટયાર્ડ સ્થિત પેઢીના ચાર માલિકો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી. તો બીજી તરફ મંગળવારે પણ ગાંધીનગરથી પુરવઠા વિભાગના કેટલાક અધિકારીઓ ઈડર આવ્યા હતા અને કેટલીક વિગતો મેળવ્યા બાદ તેઓ ચુપચાપ રવાના થઈ ગયા હતા. જોકે ફરીયાદ નોંધાયા બાદ ઈડર પોલીસે કૌભાંડમાં સામેલ ચારેય વેપારીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. પુરવઠા વિભાગે કેટલો જથ્થો સીઝ કર્યો

સરકારી અનાજનો શંકાસ્પદ પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે તેમાં અંદાજે રૂ.13.04 લાખના પર,180 કિલો ગ્રામ ચોખા, રૂ.20.16 લાખનો 1,00,800 કિલો ગ્રામ ઘઉં, રૂ.1,04,472ની કિંમતના 2089.450 કિલો ગ્રામ ચણા અને રૂ.5 લાખની આઈસર નંબર જીજે.05એટી.2810 અને આઈસર નં.જીજે.09ઝેડ.4760 મળીને અંદાજે રૂ.39,24,988 નો મુદ્દામાલ પુરવઠા વિભાગે પકડી સીઝ કરવામાં આવ્યો છે. કોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ

સહકાર ટ્રેડીંગ, જુના માર્કેટયાર્ડ ઈડરના માલિક મેમણ મહંમદએઝાઝ સફીભાઈ (રહે.ગંભીરપુરા)

શાહ રતનલાલ પન્નાલાલ, દુકાન નં.96ના માલિક શાહ મુકેશભાઈ રતનલાલ (રહે.શ્રીનગર, ઈડર)

ભારત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, દુકાન નં.39-40ના માલિક જાવેદહુસૈન હાજી ઉસ્માનભાઈ (રહે.અમનપાર્ક સોસાયટી, ઈડર)

નેશનલ ટ્રેડર્સ, દુકાન નં.76ના માલિક મેમણ જાવેદભાઈ હનીફભાઈ (રહે.ઈડર)

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 લોધીકામાં ગૌચર જમીન કૌભાંડમાં ભાજપ નેતાના મનસૂબા પર કલેકટરે મારી બ્રેક
રાજકોટ

 લોધીકામાં ગૌચર જમીન કૌભાંડમાં ભાજપ નેતાના મનસૂબા પર કલેકટરે મારી બ્રેક

Editor By Editor 2 days ago
સહાયક અને મદદનીશ શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પની તારીખો જાહેર
પડધરી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત
BIS વૈશ્વિક બજારમાં ભારતીય વિશ્વસનીયતાનું મહત્વનું પ્રમાણપત્ર
ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?