By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૧૫ રાજ્યોના ૧.૪૦ લાખ યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષા પેપરલીક કાંડના બન્યા છે ભોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાષ્ટ્રિય

૧૫ રાજ્યોના ૧.૪૦ લાખ યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષા પેપરલીક કાંડના બન્યા છે ભોગ

agragujaratnews
Last updated: 2024/02/07 at 7:36 PM
2 years ago
Share
૧૫ રાજ્યોના ૧.૪૦ લાખ યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષા પેપરલીક કાંડના બન્યા છે ભોગ
SHARE

છેલ્લા પાંચ વર્ષનો ચોંકાવનારો સતાવાર આંકડો : ગુજરાતના ૬ લાખ લોકોનું ભાવી પેપરલીકમાં રોળાયુ છે

સ્પર્ધાત્મક પરીક્ષાના પીપરલીક કાંડે માત્ર ગુજરાત જ નહીં પણ છેલ્લા ૫ વર્ષમાં દેશના ૧૫ રાજ્યોની અંદર ૧ કરોડ ૪૦ લાખ બેરોજગાર શિક્ષીત યુવાનોની જીંદગી રોળી નાંખી હોવાનો એક સતાવાર ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમા ગુજરાતના ૬ લાખ શિક્ષિત બેરોજગારો પણ પેપરકાંડનો ભોગ બનેલા છે.

છેલ્લા પાંચ વર્ષમાં પરીક્ષાના પેપર લીક થવાના કિસ્‍સાઓ પર નજર કરીએ તો સ્‍પષ્ટ થાય છે કે આખો દેશ આ રોગથી પીડિત છે. ઉત્તરમાં જમ્‍મુ અને કાશ્‍મીરથી લઈને દક્ષિણમાં કર્ણાટક અને તેલંગાણા, પૂર્વમાં આસામથી કર્ણાટક અને પશ્ચિમમા મહારાષ્‍ટ્ર સુધી તેમજ દેશ આખામાં જેને વિકાસના રોલ મોડલ તરીકે ઉપસાવવામા આવ્યુ છે તેવા ગુજરાત સહિત દેશના ૧૫ રાજ્યમાં સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરલીક કાંડની આગે દઝાળી છે.

છેલ્લા પાંચ વર્ષમાં, દેશભરના ૧૫ રાજ્‍યોમાં લગભગ ૧ કરોડ ૪૦ લાખ અરજદારોની કારકિર્દી આ પેપાલ લીક કેસનો શિકાર બની છે. ઘણા કિસ્‍સાઓમાં, આ ઉમેદવારોની રાહ બે થી ત્રણ વર્ષથી વધુ હતી. ઘણા કિસ્‍સામાં આ રાહ બે વર્ષ પછી પણ ચાલુ છે. તમામ રાજ્‍યોમાં પેપર લીક થવાની પદ્ધતિઓ અલગ-અલગ રહી છે. આસામમાં પરીક્ષા શરૂ થયાની થોડી મિનિટોમાં જ પ્રશ્‍ન પત્ર વોટ્‍સએપ પર વાયરલ થઈ ગયું હતું. તે જ સમયે, રાજસ્‍થાનમાં, રાજ્‍યના એક કર્મચારીએ કથિત રીતે સરકારી ઓફિસમાંથી કાગળની ચોરી કરી હતી. મધ્‍યપ્રદેશ પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી મુંબઈમાં પરીક્ષાનું સંચાલન કરતી ખાનગી કંપનીના સર્વરને હેક કરવામાં સફળ રહ્યો હતો, જ્‍યારે મહારાષ્‍ટ્રમાં એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર પેપર લીકનો દાવો કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો.

જવાબદારી ખૂટે છેઃ ઘણા કેસોમાં માત્ર તપાસ ચાલુ છેઃ તેલંગાણા સ્‍ટેટ પબ્‍લિક સર્વિસ કમિશન દ્વારા એકાઉન્‍ટ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ એક્‍ઝિકયુટિવ ઓફિસર માટે જાન્‍યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૩માં લેવામાં આવેલી ત્રણ રદ કરાયેલી પરીક્ષાઓમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પેપર રદ થવાથી ૨.૫ લાખ ઉમેદવારોને અસર થઈ હતી. આ ઉપરાંત, ડિસેમ્‍બર ૨૦૨૩માં તેલંગાણા વિધાનસભા ચૂંટણીને કારણે પુનઃપરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. હાલમાં ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.

હરિયાણામાં, ગયા વર્ષે ૧૫ જાન્‍યુઆરીએ, રાજ્‍ય જાહેર સેવા આયોગ દ્વારા પેપર લીકની શંકાના આધારે ૩૮૩ પશુચિકિત્‍સકોની ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલમાં, આ મામલામાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી અને ન તો પરીક્ષા ફરીથી શેડ્‍યૂલ કરવામાં આવી છે.

ગુજરાતમાં નવેમ્‍બર ૨૦૧૯માં ક્‍લાર્ક અને ઓફિસ આસિસ્‍ટન્‍ટની લગભગ ૪,૦૦૦ જગ્‍યાઓ માટે લગભગ ૬ લાખ ઉમેદવારોએ ભરતી પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થયા પછી, રાહ બે વર્ષથી વધુ સમય સુધી ચાલી. ગુજરાત સબઓર્ડિનેટ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડે એપ્રિલ ૨૦૨૨માં પુનઃપરીક્ષા હાથ ધરી હતી.

 

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા
રાજકોટ

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

Editor By Editor 3 days ago
આચાર્યના પુત્રનું ધો.૧૦ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજીત મેગા રકતદાન કેમ્પમાં ૨૦૦ બોટલ એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?