By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડભોઇમાં સી.સી.આઇ.એ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોની સૂત્રોચ્ચાર સાથે રેલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ડભોઇમાં સી.સી.આઇ.એ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોની સૂત્રોચ્ચાર સાથે રેલી

agragujaratnews
Last updated: 2024/02/08 at 12:24 PM
2 years ago
Share
ડભોઇમાં સી.સી.આઇ.એ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોની સૂત્રોચ્ચાર સાથે રેલી
SHARE

  • વેપારીની ફેવર કરતો અધિકારીનો વીડિયો વાઇરલ થતાં ખેડૂતોમાં આક્રોશ
  • સીસીઆઇના અધિકારી વેપારીને ફેવર કરતા હોય તો કડક કાર્યવાહીની માગ
  • ખરીદી બંધ કરાતા 1000 ઉપરાંત ખેડૂતોને અસર થશે

ડભોઇમાં CCI એ કપાસની ખરીદી અચાનક બંધ કરતા APMC ખાતે આજરોજ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. ત્યારબાદ રેલી સ્વરૂપે ભારે સુત્રચ્ચાર સાથે APMCનો વિરોધ કરી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોચાડવા પ્રાંત અધિકારી ને આવેદન સુપ્રત કર્યું હતું.

ગુજરાતમાં સીસીઆઈના નેજા હેઠળ રાજ્ય સરકાર દ્વારા કપાસ ની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં વડોદરાના ડભોઇ ખાતે પણ બી ગ્રેડ ના કપાસની CCI દ્વારા ખરીદી શરૂ કરાઈ હતી તેવામાં ગઈકાલે CCI ના અધિકારી દ્વારા વેપારીની ભલામણ કરતું એક વિડીયો વાયરલ થયો હતો. જેને લઇને ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. ત્યારબાદ સીસીઆઈના અધિકારીઓ દ્વારા આજથી કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને એપીએમસી ખાતે આજરોજ ડભોઇ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં રેલી સ્વરૂપે નીકળી નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને ડભોઇ તાલુકામાં તાત્કાલિક અસરથી ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવે સાથે સાથે સીસીઆઇના અધિકારી વેપારીને ફેવર કરતા હોય તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉચ્ચારી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખરીદી બંધ કરાતા 1000 ઉપરાંત ખેડૂતોને અસર થશે

ડભોઇ તાલુકાના ખેડૂતોના કપાસની ખરીદી અચાનક CCIએ બંધ કરતા મોટી સંખ્યામાં ખેડૂતોએ ડભોઇ APMC ખાતે એકત્ર થઇ સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી જઈ આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.

કપાસની ખરીદી બંધ કરતા તાલુકાના 1000 થી વધારે ખેડૂતોને અસર થશે ગઇકાલે ખેડૂતોએ CCI સેન્ટર વેગા ખાતે આવેલી શ્રીજી ફયબર મિલ ખાતે હલ્લાબોલ કરતા અચાનક આજરોજ થી કપાસની ખરીદી બંધ કરવામાં આવી ખેડુતોએ વેપારી ની ભલામણ કરતો CCI ના અધિકારી નો વિડિયો વાયરલ થતાં ખેડૂતો માં રોષ વ્યાપી ગયો હતો. જેથી ખેડુતો ગઈકાલે વિર્ફ્યા હતા ત્યાં ખરીદી આજરોજ બંધ કરતા તાલુકાના 1000 ઉપરાંત ખેડૂતોને અસર થશે.

APMCના સત્તાધીશો વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

પોતાનું દુઃખડું રડવા ખેડૂતો APMCના સત્તાધીશો પાસે જતા સંતોષ કારક અને ખેડૂત હીત ન જળવાય તેવા જવાબો ખેડૂતો ન મળતાં APMCથી સેવાસદન પ્રાંત અધિકારીને આવેદન આપવા નીકળેલી રેલીમાં ખેડૂતો એ APMCના સત્તાધિશો વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરતા દૂર કરો દૂર કરોના નારા લગાવ્યા હતા.

ધારાસભ્ય દ્વારા કપાસ ખરીદી શરૂ થાય તે માટે રજૂઆત

ડભોઇ સી.સી.આઇ કપાસ ખરીદી મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડીયાનાં અધિકારીઓ દ્વારા કપાસ ખરીદી શરૂ થાય તે માટે રજૂઆત કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા કરી કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને લખ્યો પત્ર ખરીદી બંધ થતા ખેડૂતોને મોટો આર્થિક નુકશાન થાય તેવી ભિતી ધારાસભ્ય એ સી.સી આઇ દ્વારા કપાસ ખરીદી પુનઃ શરૂ કરવા કરી પત્રમાં રજૂઆત પત્રમાં સી.સી.આઇ ખરીદી માં મનમાની ચલાવતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા પણ રજૂઆત કરી છે

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
રાજકોટ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Editor By Editor 6 days ago
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?