By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કૌશલ્ય વર્ધન કેન્દ્રના તાલીમાર્થીઓને ઘર આંગણે જ નોકરીની તક મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કૌશલ્ય વર્ધન કેન્દ્રના તાલીમાર્થીઓને ઘર આંગણે જ નોકરીની તક મળી

agragujaratnews
Last updated: 2024/02/09 at 11:46 AM
2 years ago
Share
કૌશલ્ય વર્ધન કેન્દ્રના તાલીમાર્થીઓને ઘર આંગણે જ નોકરીની તક મળી
SHARE

  • કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો ગુજરાતની કૉલેજો કરતા વધુ
  • કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ લેવામાં આદિવાસી યુવતીઓ અગ્રેસર
  • કૌશલ્ય વર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો 78 ટકા જેટલો છે

એકતાનગર ખાતે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલના વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને કારણે વધેલી પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સૃજનનું માધ્યમ બની છે. ખાસ કરીને આદિવાસી યુવાનો પણ કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવતા થાય એ માટે બનાવવામાં આવેલા એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવી ઘર આંગણે નોકરી કરતા થયા છે. એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનો પ્લેસમેન્ટ રેશિયો 78 ટકા જેટલો છે. આ રેશિયો ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજો કરતા અનેક ગણો વધારે છે. અહીં તાલીમ લે એટલે નોકરી પાક્કી જ એવું સમજવાનું ! ગ્રાંધી મલ્લીકાર્જુન રાઓ વારાલક્ષ્મી ફઉન્ડેશન ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી થઇ અને વર્ષ 2021માં અહીં એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. વારાલક્ષ્મી ફઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. તેમ એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદત અગ્રવાલે જણાવ્યું હતું.

એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે એકથી ત્રણ માસના ટૂંકા સમયગાળાના નવ કોર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં નર્મદા જિલ્લાના 151 ગામોના યુવાનોને તાલીમ આપવામાં આવી છે. જે પૈકી 90 ટકા તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે. અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં 55 ટકા યુવતીઓ અને 45 ટકા યુવાનો છે. એટલે કે, અહીંથી તાલીમ લઇ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે. એસઓયુ દ્વારા તાલીમાર્થીઓના પરિવહન માટે ત્રણ બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. એકતા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં 71 બેચને તાલીમ આપવામાં આવી છે. જેમાં 1501 જેટલા ઉમેદવારોને વિવિધ કોર્સની તાલીમ લીધી અને તે પૈકી 1173 તાલીમાર્થીઓને એસઓયુ પરિસરમાં જ નોકરી મળી છે. એ પ્રમાણ જોઇએ તો 78 ટકા તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળી છે. બાકીના તાલીમાર્થીઓ સ્વતંત્ર વ્યવસાયમાં જોડાયા છે. 70 જેટલી નેશનલ, મલ્ટિનેશનલ કંપનીઓમાં આ તાલીમાર્થીઓને નોકરી મળી છે.

રસપ્રદ બાબત તો એ છે કે, સ્ટારબક્સ જેવી બહુરાષ્ટ્રીય કંપનીની એક કોફી બનાવવા માટે પણ તેના મિશ્રાણની પદ્ધતિ શીખવી પડે છે. એસઓયુ પરિસરમાં આ કામ પણ આદિવાસી યુવાનો સારી રીતે શીખી ગયા છે અને ત્યાં કામ કરી રહ્યા છે. માતબર રકમનો પગાર પણ મેળવી રહ્યા છે.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી
અમદાવાદ

રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી

Editor By Editor 2 days ago
 મનપાનો સપાટો, એક સાથે છ રેસ્ટોરન્ટને માર્યા તાળા
ફિગર મેઇન્ટેનન્સ રાખવામાં યુવતીઓનો પોકેટ ખાલી થયા
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને વિભાજન થયેલી નવી DEO કચેરીનો પણ ચાર્જ સોંપાયો
ઉનાના કાજરડીમાં સાત માસથી ગુમ આધેડના હાડપીંજર મોટાબાપાની વાડીના કૂવામાંથી મળ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?