By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ -BDO ચાલુ મીટીંગે બાખડ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ -BDO ચાલુ મીટીંગે બાખડ્યા

agragujaratnews
Last updated: 2024/02/10 at 9:28 AM
2 years ago
Share
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ -BDO ચાલુ મીટીંગે બાખડ્યા
SHARE

  • જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધ સિંહ ચૌહાણ વચ્ચે ઝપાઝપી
  • BDO અધિકારી પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો પણ આરોપ
  • આ બેઠકમાં મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભા સિંહ પણ હાજર હતા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક સમાચારે ચર્ચા જમાવી છે. તમાશાને તેડુ ન હોય તેમ આ વાત પણ ચારેબાજુ ફેલાઇ ગઇ છે. બે સરકારી બાબુઓ ચાલુ મીટીંગમાં બાખડી પડ્યા અને જીભાજોડી એટલી વધી ગઇ કે એક બીજા પર મારા-મારી કરવા લાગ્યા એ પણ કોઇ સામાન્ય કર્મચારીઓ નહી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) અનિરુદ્ધ સિંહ ચૌહાણ વચ્ચે ઝપાઝપી થઈ હતી. BDO અધિકારી પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો પણ આરોપ છે. શુક્રવારે સવારે 10 વાગ્યાના સુમારે જિલ્લા મેજીસ્ટ્રેટ કેમ્પ ઓફિસમાં સરકારની પ્રાથમિક યોજનાઓ અંગે બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભા સિંહ પણ હાજર હતા. આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ અધિકારીઓ પાસેથી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામોની માહિતી લઈ રહ્યા હતા

આ દરમિયાન જિલ્લા મેજીસ્ટ્રેટ તમામ અધિકારીઓ પાસેથી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામોની માહિતી લઈ રહ્યા હતા. આ સાથે કામોમાં સુધારો કરવા અથવા ઝડપી બનાવવા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તમામ અધિકારીઓ પોતાના વિસ્તારના વિકાસ કામોની એક પછી એક માહિતી આપતા હતા. આ દરમિયાન બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધસિંહ ચૌહાણનો વારોઆવ્યો હતો.બીડીઓ અનિરુદ્ધસિંહ ચૌહાણે તેમના વિકાસ બ્લોકમાં થયેલા કામોની માહિતી આપી હતી. એફઆઈઆરમાં ઉલ્લેખિત વસ્તુઓ સિવાય, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ડીએમએ મીટિંગમાં પેપર વેટ ફેંક્યું ત્યારે બીડીઓએ પણ તેમને લાત મારી હતી.

ખંડૌલીના ADO પંચાયતે BDO વિરુદ્ધ રકાબગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો 

આ દરમિયાન ડીએમએ પૂછ્યું કે નાગલા કાલી ઉજરાઈ રોડ પર પાણી ભરાવાની સમસ્યા કેમ ખતમ નથી થઈ રહી. ત્યાં તળાવ બનાવવા માટે કયા પ્રકારનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે અંગે વિસ્તારના લોકો ચિંતિત છે. આનાથી ઉશ્કેરાઈને બીડીઓએ કહ્યું, શું હું બધું કામ કરી લઈશ? અને પછી અન્ય સવાલોના જવાબ આપવાને બદલે તેણે ડીએમને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. ખંડૌલીના ADO પંચાયતે BDO વિરુદ્ધ રકાબગંજ પોલીસ સ્ટેશનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ગેરવર્તનનો કેસ દાખલ કર્યો છે.

બીડીઓની ધરપકડના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડીએમએ આ ઘટના અંગે સરકારને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી. DCP સિટી સૂરજ રાયે કહ્યું કે ADO પંચાયત દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે BDO વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીડીઓની ધરપકડના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીડીઓ દ્વારા તેમની કેમ્પ ઓફિસમાં ડીએમ સાથે ગેરવર્તણૂકની ઘટના થોડી જ વારમાં સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગઈ હતી.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
રાજકોટ

જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી

Editor By Editor 4 days ago
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?