By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    10 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નાટો દેશોને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનું વિચિત્ર નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

નાટો દેશોને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનું વિચિત્ર નિવેદન

agragujaratnews
Last updated: 2024/02/11 at 9:50 PM
2 years ago
Share
નાટો દેશોને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનું વિચિત્ર નિવેદન
SHARE

  • દક્ષિણ કેરોલિનાના કોનવેમાં એક રેલી દરમિયાન આપ્યુ નિવેદન
  • ટ્રમ્પના નિવેદનોથી થઈ રહ્યો છે હોબાળો
  • ટ્રમ્પ હંમેશા નાટોના મોટા ટીકાકાર રહ્યા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, કે જો તેઓ આ વર્ષે સત્તામાં પાછા ફરે છે, તો તેઓ નાટો દેશો પર હુમલો કરવામાં રશિયાનું સમર્થન કરશે, જે પૈસા ચૂકવતા નથી. આ સાથે તેણે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટસને મોટા પાયા પર દેશની બહાર મોકલવાની વાત કરી છે. ટ્રમ્પના આ બે નિવેદનોને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે.

ટ્રમ્પ નાટોની ટીકા કરે છે

નાટો 31 દેશોનું સંગઠન છે, જેના સભ્ય દેશો અમેરિકા દ્વારા સુરક્ષિત છે. તેના બદલામાં તમામ દેશો અમેરિકાને નિશ્ચિત રકમ ચૂકવે છે. હવે ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશો સુરક્ષાના બદલામાં નિશ્ચિત રકમ ચૂકવી રહ્યા નથી તેઓ પર હુમલો કરવામાં તેઓ રશિયાને સમર્થન આપશે. યુક્રેન પણ નાટો સંગઠનનું સભ્ય છે, જેની સાથે રશિયા એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ લડી રહ્યું છે. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી, બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં યુક્રેનને ભારે નુકસાન થયું છે.

રાજકારણીઓએ ચિંતા વ્યક્ત કરી

ટ્રમ્પના આ નિવેદન પર ઘણા રાજનેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી. તે જ સમયે, કેટલાક નેતાઓનું માનવું છે, કે ટ્રમ્પ અવિચારી નિવેદનો આપી રહ્યા છે. અને આવું ક્યારેય બન્યું ન હોત. “એવું લાગે છે કે ટ્રમ્પ રશિયાને નાટો દેશો પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે,બીજી તરફ રૂઢિચુસ્ત ટીકાકાર એલિસા ફરહા ગ્રિફિને કહ્યું કે, ટ્રમ્પના શબ્દો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પસંદ આવ્યા હશે.

માઈગ્રન્ટસને લઈ વિવાદ

ટ્રમ્પે યુએસ-મેક્સિકો બોર્ડર પર ઘૂસણખોરીના મુદ્દાના ઉકેલ માટે લાવવામાં આવેલા બિલને નકારી કાઢવા પર પણ ખુશી વ્યક્ત કરી હતી. આ બિલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન લાવ્યા છે. વર્ષ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડેને ટ્રમ્પને હરાવ્યા હતા. ટ્રમ્પે વચન આપ્યું હતું કે, જો તેઓ આ વખતે રાષ્ટ્રપતિ બનશે તો તેઓ તેમના કાર્યકાળના પહેલા જ દિવસથી મોટા પાયા પર માઈગ્રન્ટસને દેશની બહાર મોકલવાનું શરૂ કરશે.ટ્રમ્પ વિરુદ્ધ અલગ-અલગ કોર્ટમાં 90થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં જો બિડેન સામે સારું પ્રદર્શન કરી રહ્યા છે. ટ્રમ્પ પર 2020ની ચૂંટણીના પરિણામોને પલટાવવાનો પ્રયાસ કરવાનો, રાષ્ટ્રપતિ પદ છોડવા છતાં ગુપ્ત સરકારી દસ્તાવેજો જાળવી રાખવા અને શારીરિક સંબંધો માટે મહિલાને ચૂકવણી કરવાનો આક્ષેપ છે.





You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
રાજકોટ

 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે

Editor By Editor 2 days ago
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?