By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સી આર પાટીલ અને દર્શના જરદોશે 'શ્વેત પત્ર' બાબતે પત્રકાર પરિષદ યોજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સી આર પાટીલ અને દર્શના જરદોશે 'શ્વેત પત્ર' બાબતે પત્રકાર પરિષદ યોજી

agragujaratnews
Last updated: 2024/02/12 at 11:55 AM
3 years ago
Share
સી આર પાટીલ અને દર્શના જરદોશે 'શ્વેત પત્ર' બાબતે પત્રકાર પરિષદ યોજી
SHARE

  • યુપીએ સરકારમાં જે નુકસાન થયું તે સંકટને એનડીએ સરકારે પાર પાડ્યુ
  • UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી
  • UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષફળ રહી

સુરતમાં લોકસભામાં રજૂ થયેલ શ્વેત પત્ર બાબતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે પત્રકાર પરિષદ યોજી હતી. સી. આર. પાટીલે, કોંગ્રેસ શાસનની નાકામી દર્શાવી હતી અને મોદી સરકારમાં થયેલા કામો રજુ કર્યા હતાં. આ પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રી હર્ષ સંઘીવી, મંત્રી મુકેશ પટેલ સહિત ધારાસભ્યો તેમજ શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

એનડીએની સરકારે 54.9 હજાર કિલોમીટરના હાઈ-વે બનાવ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, 2004 થી 2014 સુધીમાં યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ નબળી પડી તેમાં શ્વેત પત્ર મુકવામાં આવ્યું છે. સરકારમાં જે નુકસાન થયું છે, તે સંકટને એનડીએ સરકારે મોદીજીના નેતૃત્વમાં પાર કર્યો છે. UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી હતી. UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષ્ફળ રહી છે. UPA સરકારમાં 5 વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી. NDA સરકારે આ તમામ સંકટ પાર કર્યા છે. મોદી સાહેબે દેશની કમાન સાંભળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ કટોકટીમાં હતી. એનડીએની સરકારે 2015 થી 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટરનો હાઇવે બનાવ્યા છે.

મોદી સરકારમાં સરેરાશ 20 કલાક વીજળી મળે છે

વધુમાં પાટીલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળી 12 કલાક મળતી હતી, હવે મોદી સરકારમાં સરેરાશ 20 કલાક વીજળી મળે છે. કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન 85.1 ટકા હતું. મોદી સરકારમાં 100 ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂરા કરવામાં આવ્યાં છે. મોદી સાહેબના સમયમાં રોડથી માંડીને જે અલગ-અલગ જરૂરિયાત પૂર્ણ થઈ તે અકલ્પનીય છે.

પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 લાખ લોકો જોડાયા

ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો છે, જેમાં એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર તામામ લોકસભા કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે. દેશ કે દુનિયાના કોઈપણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 લાખ લોકો એક સાથે જોડાય તેવું નથી બન્યું, આ માત્ર મોદીની લોકચાહના છે. 

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘તિરંગા યાત્રા’ યોજાઈ
ગુજરાત

અમરેલીમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘તિરંગા યાત્રા’ યોજાઈ

Editor By Editor 6 days ago
વોર્ડ નં.૧૪ના બંને પ્રોજેકટ સામે આંદોલન ઉગ્ર : કાલે ધરણા
ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે
૧૨૧ પ્રોજેક્ટની મંજૂરી, કરોડોની ગ્રાન્ટ અને પછી EDનો ધડાકો
રાજકોટ જિલ્લામાં લેવાયેલા 3૧ ફૂડના સેમ્પલ ફેઇલ, ૮ વેપારીઓના પરવાના રદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?