By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    11 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM મોદીએ UAEમાં કહ્યુ,"ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત"
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM મોદીએ UAEમાં કહ્યુ,"ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત"

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:37 AM
2 years ago
Share
PM મોદીએ UAEમાં કહ્યુ,"ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત"
SHARE

  • UAEમાં UPI RuPay કાર્ડ સેવા થશે શરૂ
  • UPI સેવા જીવન કાર્ડ નામથી થશે શરૂ
  • UAE ને તેની પોતાની સ્થાનિક કાર્ડ સિસ્ટમ બનાવવામાં મદદ મળી શકશે

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસની મુલાકાતે અબુધાબી પહોંચેલા મોદીએ કહ્યું કે, ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે. તે તમે બધા જાણો છો. સમગ્ર વિશ્વમાં ડિજિટલ ઈન્ડિયાના વખાણ થઈ રહ્યા છે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, UAEમાં રહેતા તમારા બધાને પણ આનો લાભ મળે.PM મોદીએ અબુ ધાબીમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા ભારતમાં ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આજે ડિજિટલ ઈન્ડિયા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. આ દરમિયાન PM મોદીએ UAEના પ્રેસિડેન્ટ નાહયાન સાથે મળીને UPI RuPay કાર્ડ સેવા શરૂ કરી.

ભારતમા ડિજિટલ ક્રાંતિ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસની મુલાકાતે અબુધાબી પહોંચેલા મોદીએ કહ્યું કે, ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે તે તમે બધા જાણો છો. સમગ્ર વિશ્વમાં ડિજિટલ ઈન્ડિયાના વખાણ થઈ રહ્યા છે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે યુએઈમાં રહેતા તમારા બધાને પણ આનો લાભ મળે. UAEમાં ટૂંક સમયમાં UPI સેવા શરૂ થવા જઈ રહી છે, જેનું નામ છે જીવન કાર્ડ.PM મોદી એ કહ્યું કે, અમે અમારું રુપી કાર્ડ UAE સાથે શેર કર્યું છે. આનાથી UAE ને તેની પોતાની સ્થાનિક કાર્ડ સિસ્ટમ બનાવવામાં મદદ મળી છે.

UAE સાથે દ્વિપક્ષીય રોકાણ કરાર

મોદીએ કહ્યું કે UPI ટૂંક સમયમાં UAEમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. આ સાથે, UAE અને ભારતમાં ખાતાઓ વચ્ચે એકીકૃત રીતે ચૂકવણી કરવામાં આવશે. આની મદદથી તમે ભારતમાં તમારા પરિવારના સભ્યોને સરળતાથી પૈસા મોકલી શકશો.પીએમ મોદીએ UAEના પ્રમુખ નાહયાન સાથેની વાતચીતમાં કહ્યું કે આનંદની વાત છે કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. મને લાગે છે કે G20 દેશો માટે તે એક મોટી વાત હશે કે ભારત અને UAE મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યા છે.

ગયા વર્ષે કરાર થયો હતો

UAE લિન્કેજના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IIP) સાથે ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અંગે ગયા વર્ષે જુલાઈમાં કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર પર ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ અને સેન્ટ્રલ બેંક ઓફ UAE (CBUAE)ના ગવર્નર ખાલિદ મોહમ્મદ બાલામાએ હસ્તાક્ષર કર્યા હતા.

કયા દેશોમાં UPI ઉપલબ્ધ છે

તમને જણાવી દઈએ કે, આ પહેલા સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ UPI સેવા શરૂ કરવામાં આવી હતી. આધુનિક ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં ઘણા દેશોએ UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. UAE ઉપરાંત ફ્રાન્સ, મોરેશિયસ, શ્રીલંકા, સિંગાપોર, ભૂતાન અને નેપાળમાં પણ UPI શરૂ કરવામાં આવ્યું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ

Editor By Editor 6 days ago
3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
 ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?