By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: RTOના ભ્રષ્ટાચારના કારણે ફિટનેસ સેન્ટર ખોલ્યા તો તેમાંય હવે ગેરરીતિઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

RTOના ભ્રષ્ટાચારના કારણે ફિટનેસ સેન્ટર ખોલ્યા તો તેમાંય હવે ગેરરીતિઓ

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:45 AM
2 years ago
Share
RTOના ભ્રષ્ટાચારના કારણે ફિટનેસ સેન્ટર ખોલ્યા તો તેમાંય હવે ગેરરીતિઓ
SHARE

  • રાજ્યના 16 સેન્ટરોનો ડેટા જ ગાયબ : રાજકીય દબાણથી મામલો સગેવગે
  • ઓનલાઇન કામગીરીમાં ગેરરીતિ અંગે કમિશનર કચેરીની નિંભર નિષ્ક્રિયતા
  • રાજકીય દબાણના લીધે પગલાં ભરાતા નહીં હોવાનું મનાય છે

રાજ્યની 37 આરટીઓમાં વાહન ફિટનેશની ચાલતી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના લીધે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ વાહન ફિટનેશના ખાનગી સેન્ટરો ખોલવા વાહનવ્યવહાર કમિશનર કચેરીએ મંજૂરી આપી હતી. પરંતુ ખાનગી ફિટનેશ સેન્ટરોમાં પણ ગેરરિતી થતી હોવાનું બહાર આવતા કમિશનરે તપાસ કરી સુનાવણી હાથધરી હતી. તપાસમાં બહાર આવેલી વિગત મુજબ રાજ્યમાં 16 ખાનગી ફિટનેશન સેન્ટરો દ્વારા વાહન ફિટનેશની કામગીરી કરી ઓનલાઇન ડેટા ચઢાવાના બદલે ગાયબ કરી દેવાતા અને વાહનને ફિટનેશન સેન્ટર પર બોલાવ્યા વગર જ ફિટનેશનું સર્ટિફિકેટ આપવા સહિતની ગેરરિતી ચાલતી હતી. જેનો રિપોર્ટ કમિશનર કચેરીને સોંપી દેવાયો છે. પરંતું હજી સુધી સેન્ટરો સામે પગલાં નહીં લેવાતા કમિશનર કચેરી સામે અનેક તર્કવિતર્ક સેવાઇ રહ્યા છે. રાજકીય દબાણના લીધે પગલાં ભરાતા નહીં હોવાનું મનાય છે.

આરટીઓમાં વાહન ફિટનેશ માટે ખાનગી વાહનને 15 વર્ષે ફિટનેશ સર્ટિફિકેટ મેળવાનું છે. જેમાં ટુવ્હીલરમાં રુપિયા એક હજાર પ્લસ 200 સર્ટિફિકેટના, કારમાં રુપિયા 5 હજાર પ્લસ 200 સર્ટિફિકેટના અને ઇમ્પોર્ટેડ કારમાં રુપિયા 40 હજાર પ્લસ 200 ફિટનેશ સર્ટિફિકેટનો ચાર્જ છે. જ્યારે કોમર્શીયલમાં ઓછામાં ઓછા રુપિયા 400 પ્લસ 200 થી લઇ વધુમાં વધુ 800 પ્લસ 200 ફિટનેશ સર્ટિફિકેટના કેટેગરી પ્રમાણે વસુલાય છે. કોમર્શીયલમાં આઠ વર્ષ સુધી દર બે વર્ષ અને પછી દર વર્ષે વાહનનું ફિટનેશન સર્ટિફિકેટ મેળવવું પડે છે. હાલ આરટીઓ અને ખાનગી ફિટનેશ સેન્ટર એમ બંને સ્થળોએ કામગીરી ચાલે છે. ફિટનેશ સેન્ટરના ભાવ વધુ છે. અગાઉ આરટીઓમાં ફિટનેશ સર્ટિફિકેટ માટે આવતા વાહન માલિકો પાસે વધારાના નાણાં ખંખેરવામાં આવતા હોવાના ઘણાં આક્ષેપ થયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે ફિટનેશ સેન્ટરોને વાહન ફિટનેશની કામગીરી સોંપવા પરિપત્ર કરતાં ગુજરાતમાં કોઇ પણ તપાસ કર્યા વગર સરકારને સારુ લગાડવા સૌથી વધુ 16 ખાનગી સેન્ટરોને વાહન ફિટનેશની કામગીરી માટે માન્યતા આપી હતી. પરંતુ ગણતરીના મહિનામાં જ ખાનગી ફિટનેશન સેન્ટરો પર લૂંટફાટ કરાતી હોવાની ફરિયાદો ઉચ્ચઅધિકારીઓને મળી હતી. એટલું જ નહીં ખાનગી સેન્ટરોને ડર ના હોય તેમ વાહનવ્યવહારના સર્વરમાં ફિટનેશ વાહનોના ડેટા સહિતની માહિતી જ ચઢાવવામાં આવતી નહતી. ફિટનેશ સેન્ટર પર વાહન ના આવે તો ઘેર બેઠા સર્ટિફિકેટ આપીને ટ્રક અને બસ સહિત કોમર્શીયલ વાહન માલિકો પાસે ગોંઠવણ કરી હજારો રુપિયા ખંખેરાતા હતાં. ગેરકાયદે કમાણીનો ધંધો શરુ કરી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અત્યાર સુધી ગેરરીતિના મામલામાં સાચી માહિતી બહાર આવ્યા પછી કમિશનર ત્વરિત પગલાં ભરીને નોટીસ આપતા હોવાનું મનાય છે. પરંતુ ગેરરિતી બહાર આવ્યા પછી પણ ખાનગી ફિટનેશન સેન્ટરો સામે પગલાં નહીં ભરાવાની ચર્ચાએ જોર પકડયું છે. રાજકીય દબાણના લીધે હવે ભીનું સંકેલાય તેવી શક્યતા છે.

કમિશનરની ટીમે જ સુનાવણી કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો

ખાનગી ફિટનેશ સેન્ટરો પર ચાલતી ગેરરિતીનો પર્દાફાશ થયા પછી વાહનવ્યવહાર કમિશનરની ટીમે જ સુનાવણી કરી હતી. જેમાં કેટલાક સેન્ટર માલિકોને બેવાર સુનાવણીમાં બોલાવ્યા હતાં.

આ પછી રિપોર્ટ તૈયાર કરાયો હતો અને રિપોર્ટ કમિશનર સમક્ષ મુકાયો છે. કમિશનર અને તેઓની ટીમે પારદર્શક કાર્યવાહી કરી હોવાનું મનાય છે. પરંતુ પગલાં નહીં ભરાતા કમિશનર વિવાદમાં આવ્યા છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor By Editor 4 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?