By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    15 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇરાને યુદ્ધપોત પરથી પહેલીવાર ફાયર કરી લાંબા અંતરના બેલેસ્ટિક મિસાઇલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઇરાને યુદ્ધપોત પરથી પહેલીવાર ફાયર કરી લાંબા અંતરના બેલેસ્ટિક મિસાઇલ

agragujaratnews
Last updated: 2024/02/15 at 12:03 PM
2 years ago
Share
ઇરાને યુદ્ધપોત પરથી પહેલીવાર ફાયર કરી લાંબા અંતરના બેલેસ્ટિક મિસાઇલ
SHARE

  • ઈરાનની નૌસૈનિકોની શક્તિ વધી: IRGC ચીફ હુસૈન સલામી
  • નૌકાદળના યુદ્ધાભ્યાસ દરમિયાન બે બેલેસ્ટિક મિસાઇલો છોડાઈ
  • ઇઝરાયેલના પામાચિમ એરબેઝ પર ઈરાન નૌસેનાનો હુમલો

ઈરાને મંગળવારે કહ્યું કે તેણે પહેલીવાર યુદ્ધ જહાજથી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે આ મિસાઈલો ઈરાનના બહુહેતુક ભારે યુદ્ધ જહાજ ‘શહીદ મહદવી’થી લોન્ચ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલ આ સૈન્ય અભ્યાસ પશ્ચિમી દેશોને ગુસ્સે કરશે, કારણ કે આ દેશો ઈરાનના મિસાઈલ પ્રોગ્રામ પર વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નૌકાદળના યુદ્ધાભ્યાસ દરમિયાન 1,700 કિલોમીટર (1,050 માઇલ) દૂર સુધીના લક્ષ્યો પર પ્રહાર કરવામાં સક્ષમ બે બેલેસ્ટિક મિસાઇલો લોન્ચરથી છોડવામાં આવી હતી. સરકારી ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે કે “IRGC એ પ્રથમ વખત ઓમાનના અખાતમાં બેલેસ્ટિક મિસાઇલો ફાયર કરી છે.”

ઈરાનની નૌસૈનિકોની શક્તિ વધી: સલામી

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, IRGC ચીફ હુસૈન સલામીએ કહ્યું કે IRGC એરોસ્પેસ ફોર્સ અને IRGC નેવીના સંયુક્ત સમર્થનથી, “યુદ્ધ જહાજ પરથી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ સફળતાપૂર્વક છોડવામાં આવી.” સલામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવી સિદ્ધિથી દેશની નૌકાદળની તાકાતમાં વધારો થયો છે. આપણા સમુદ્રમાં જતા જહાજો વિશ્વમાં ગમે ત્યાં તૈનાત થઈ શકે છે.

ઇઝરાયેલ એરબેઝ પર હુમલો

ઈરાનના સરકારી ટેલિવિઝનએ જણાવ્યું હતું કે લાંબા અંતરની મિસાઈલો ઉપરાંત, IRGCએ તેલ અવીવની દક્ષિણમાં ઈઝરાયેલના પામાચિમ એરબેઝ પર જમીનથી જમીન પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ ઈરાને ઈમાદ અને કાદરા બેલેસ્ટિક મિસાઈલો છોડી હતા જેમાં વિસ્ફોટક હથિયારો વધારવામાં આવ્યા છે.

જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડાઓ અનુસાર, ઇઝરાયલ-હમાસ યુદ્ધ તીવ્ર બન્યા બાદ ક્ષેત્રીય તણાવને જોતાં ઈરાને સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરના રોજ હમાસે અચાનક જ ઈઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા, જેના કારણે લગભગ 1,200 ઈઝરાયેલી નાગરિકોના મોત થયા હતા.

ઇઝરાયલે લીધી છે હમાસને ખતમ કરવાનો સંકલ્પ

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે અને ગાઝામાં સતત સૈન્ય હુમલાઓ કરી રહ્યું છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઈઝરાયેલના સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા 28,340 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
ગાંધીનગર

નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ

Editor By Editor 3 days ago
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?