By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાટણમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાટણમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત

agragujaratnews
Last updated: 2024/02/16 at 12:02 PM
2 years ago
Share
પાટણમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત
SHARE

  • ચાણસ્માના ઘરમોડા પાટિયા પાસે અકસ્માત
  • ભમરા કરડતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો
  • ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે અથડાઇ

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમજ આજે બપોરે થયેલા અકસ્માતમાં પાણ ત્રણ લોકો મોતને ભેટ્યા છે. આ વચ્ચે સવારે પણ એક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે સાથે જ પાટણમાં અકસ્માતમાં કુલ છ લોકોના મોત અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ અંગેની માહિતી અનુસાર, ચાણસ્મા-હારીજ માર્ગ પર બપોરે 2:30 વાગ્યા આસપાસ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન બાઈક ચાલક, કાર ચાલક અને કારમાં સવાર યુવતી એમ ત્રણના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે કાર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા થયા છે.

ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક અલ્ટો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. જે પછી 108 દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બનાવવાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સહિતી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેના સાથે જ કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તો મૃતકોનું પંચનામું કરી તેમની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોના નામ

  • પટેલ મનોજભાઇ હેમરાજભાઇ (ઉવ.45. કાર ચાલક)
  • પટેલ વિશ્વાબેન કનુભાઇ (ઉવ.22. કારમાં સવાર યુવતી)
  • ઠાકોર રામાજી વાઘાજી (ઉવ.50. બાઇક ચાલક)

કારમાં સવાર ઇજાગ્રસ્તોના નામ

  • પટેલ અંજનાબેન કનુભાઇ (ઉવ.42)
  • પટેલ ધ્રૃવાંગ કનુભાઇ (ઉવ.18)
  • પટેલ શિવાન્યા કનુભાઇ (ઉવ.07)

સવારે અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

હારીજના દાંતરવાડા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ત્રણના મોત થયા છે તથા પાંચ લોકો ઘાયલ થયા હતા. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્તા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘના લોકોને અજાણ્યા આઈસર ટ્રકે ટક્કર મારી છે. તેમાં ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે મોત થતા માહોલ ગમગીન બન્યો છે.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘાની રાહ
રાજકોટ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘાની રાહ

Editor By Editor 5 days ago
એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું
મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત
કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું
MCXમાં સોનું-ચાંદીમાં ઘટાડો, ક્રૂડ ઓઈલ નબળું; ડોલર સામે રૂપિયો દબાણમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?