By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    21 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મરિયમ ઔરંગઝેબના નિવેદનથી પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મરિયમ ઔરંગઝેબના નિવેદનથી પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું

agragujaratnews
Last updated: 2024/02/19 at 11:49 AM
2 years ago
Share
મરિયમ ઔરંગઝેબના નિવેદનથી પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું
SHARE

  • ‘ઈમરાન ખાનનું શિરચ્છેદ કરવું જોઈતું હતું : મરિયમ ઔરંગઝેબ
  • પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ પણ સરકાર બની શકી નથી
  • પીએમએલ-એન નેતા મરિયમ ઔરંગઝેબનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે

મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે 2014માં ઈમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈના સભ્યોનું માથું કાપી નાખવું જોઈતું હતું. મરિયમ ઔરંગઝેબ ખુલ્લેઆમ કહી રહી છે કે ઈમરાન ખાન અને પીટીઆઈના લોકોનું 2014માં માથું કાપી નાખવું જોઈતું હતું. ઈમરાન ખાન સરકારમાં આવશે તો અદિયાલા જેલમાં કેવી રીતે સુરક્ષિત રહેશે?

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ પણ સરકાર બની શકી નથી. ઈમરાન ખાનની પાર્ટીના અપક્ષ ઉમેદવારો આ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન પીએમએલ-એન નેતા મરિયમ ઔરંગઝેબનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના કારણે પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે.

મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે 2014માં ઈમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈના સભ્યોનું માથું કાપી નાખવું જોઈતું હતું. મરિયમ ઔરંગઝેબ ખુલ્લેઆમ કહી રહી છે કે ઈમરાન ખાન અને પીટીઆઈના લોકોનું 2014માં માથું કાપી નાખવું જોઈતું હતું. ઈમરાન ખાન સરકારમાં આવશે તો અદિયાલા જેલમાં કેવી રીતે સુરક્ષિત રહેશે?

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં આ દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. શનિવારે રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે આરોપ લગાવ્યો કે 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીના પરિણામો તેમની નજર હેઠળ ‘હેરાફેરી’ કરવામાં આવ્યા હતા. લિયાકત અલીએ કહ્યું કે હું આ બધી ગેરરીતિની જવાબદારી લઈ રહ્યો છું, તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર અને સુપ્રીમ કોર્ટના એક ટોચના જજ પણ આ હેરાફેરીમાં સામેલ છે. તેમણે કહ્યું કે 70 થી 80 હજાર મતોથી આગળ ચાલતા અપક્ષ ઉમેદવારો હેરાફેરીથી પરાસ્ત થયા છે.

લિયાકત અલીએ કહ્યું કે તેઓ તેમના “પોસ્ટ અને જોબ” પરથી રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેઓ 2024ની ચૂંટણીમાં છેડછાડ જેવા ગંભીર ગુનામાં સામેલ હતા. આ અંગે તેમણે પત્ર પણ લખ્યો છે. આ પત્ર પંજાબના ગવર્નર હાજી ગુલામ અલી, વચગાળાના પ્રાંતીય મુખ્યમંત્રી મોહસિન નકવી અને પ્રાંતીય મુખ્ય સચિવને સંબોધવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની ચૂંટણીમાં ધાંધલ ધમાલ પર ઈમરાન ખાનની બહેન અલીમા ખાનુમે કહ્યું હતું કે તેઓએ (PML-N) લોકોનો જનાદેશ ચોરી લીધો છે. ઘણા પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ તેમના પર ચૂંટણીમાં જાણી જોઈને હરાવવાનો આરોપ લગાવ્યો હતો. અલીમા ખાનુમે કહ્યું કે જ્યારે વોટનો તફાવત 80 હજાર છે તો તેની ભરપાઈ કેવી રીતે થશે? 80 હજાર મતપત્રો લાવીને બોક્સમાં મૂકી શકાતા નથી, જેથી તેની ભરપાઈ કરવા સંબંધિત ઉમેદવારના ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ
જૂનાગઢ

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

Editor By Editor 3 days ago
 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ
3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?