By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    24 hours ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરોઢે આંશિક ઠંડી વચ્ચે ધુમ્મસની ઘેરાબંધી : ખેડૂતોમાં ચિંતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પરોઢે આંશિક ઠંડી વચ્ચે ધુમ્મસની ઘેરાબંધી : ખેડૂતોમાં ચિંતા

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:01 PM
3 years ago
Share
પરોઢે આંશિક ઠંડી વચ્ચે ધુમ્મસની ઘેરાબંધી : ખેડૂતોમાં ચિંતા
SHARE

  • રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો મિશ્રા દોરથી જનજીવન પ્રભાવિત
  • ઘુમ્મસને લઇને કમોસમી વરસાદ થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પ્રગટી
  • વાદળછાયી સ્થિતિ વચ્ચે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી દર્શાવી

ચરોતર પ્રદેશમા બુધવારે સવારથી વાતાવરણમા એકાએક પલ્ટો આવ્યા બાદ આકાશમા વાદળોની સંતાકુકડી રચાવા સાથે રાત્રિથી માંડીને વહેલી પરોઢ સુધી ઠંડી વચ્ચે ધુમ્મસની ઘેરાબંધી, દિવસે આંશિક ગરમીને લઇને રહીશોમા વાયરલ ડીસીઝ સહિત સ્વાસ્થ્ય સમસ્યાઓ વકરી છે. જયારે વાદળોની ઘેરાબંધી, ઘુમ્મસને લઇને કમોસમી વરસાદ થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પ્રગટી છે. મીટીરીયોલોજી વિભાગે 21 ફેબ્રુઆરીથી આણંદ-ખેડા જિલ્લા સહિત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમા હવામાન પલ્ટા, વાદળછાયી સ્થિતિ વચ્ચે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી દર્શાવી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ-લઘુત્તમ ઉષ્ણતામાનમાં વધારાને લઇને ઠંડીમા નોધપાત્ર ઘટાડો સર્જાઇને તેનુ સ્થાન આંશિક ગરમીએ લીધુ છે. જોકે હવામાન વિભાગનની આગાહી અનુસાર બુધવારે પરોઢથી ચરોતરના આકાશમા ધુમ્મસછાયા માહોલ વચ્ચે વાદળોની આવનજાવન રચાતા જનજીવન ઉપર હવામાન પલ્ટાની અસરો વર્તાઇ રહી છે. વાદળીયા માહોલ તેમજ ઠંડી વધવાની શક્યતાઓ વચ્ચે માવઠુ થવાની દહેશતે ધરતીપુત્રોને પુનઃ એક વખત ચિંતા ઘેરી વળી છે.

હાલમાં શિયાળુ વાવેતર પુર્ણતાની અવસ્થાએ હોઇ સંભવિત કમોસમી વરસાદ અને વાતાવરણ પલ્ટાની સ્થિતિએ ખેતીપાકમાં નુકશાન થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.

સુર્યોદય ટાણે વાદળછાયુ વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો

શિયાળાની ઋતુ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સવારથી સામાન્ય ગરમીનો માહોલ જોવા મળતો હતો. બુધવારે સવારે વાદળછાયુ વાતાવરણ સાથે સામાન્ય ઠંડીનો ચમકારો વાતાવરણમાં જોવા મળયો હતો.સવારના સમયે ઠંડો પવન ફુકાતો હોઈ વાતાવરણ સામન્ય ઠંડુ જોવા મળયુ હતુ. જોકે દિવસભર વાતાવરણ સામાન્ય રહ્યું હતુ.

You Might Also Like

TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ

 હેલ્થ ઓપરેશન! હાઇ-વેની હોટેલો-રેસ્ટોરન્ટ રડારમાં

 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ

 વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 UGC દ્વારા 3૨ બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર, ગુજરાતમાં તમામ માન્યતાવાળી
રાષ્ટ્રિય

 UGC દ્વારા 3૨ બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર, ગુજરાતમાં તમામ માન્યતાવાળી

Editor By Editor 21 hours ago
 ભાજપમાં જ્ઞાતિ આધારિત બળવાનો પડકાર
મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો
 રાજકોટ રેલવે ડિવિઝનના ૭૭૪ કર્મચારીઓ ગરીબી રેખા હેઠળ
સુરેન્દ્રનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા, રોયલ્ટી પાસની તપાસમાં ગેરરીતિઓ પોલીસ દ્વારા લાખોનો મુદામાલ જપ્ત કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?