By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિંગાપોરમાં પોતાનો પાવર બતાવશે IAF, ‘સારંગ’ ટીમની તનતોડ મહેનત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

સિંગાપોરમાં પોતાનો પાવર બતાવશે IAF, ‘સારંગ’ ટીમની તનતોડ મહેનત

agragujaratnews
Last updated: 2024/02/25 at 5:15 AM
2 years ago
Share
સિંગાપોરમાં પોતાનો પાવર બતાવશે IAF, ‘સારંગ’ ટીમની તનતોડ મહેનત
SHARE

  • સિંગાપોર એર-શૉ 2024માં સારંગ ટીમ સાહસનું પ્રદર્શન કરશે
  • દિલધડક કરતબોથી સિંગાપોરના દર્શકો રહી જશે અવાક
  • સારંગ એરોબેટિક્સ ટીમમાં 5 ધ્રુવ હેલિકોટર સાથે 71 સભ્યોની ટીમ 

સિંગાપોરના આકાશમાં ભારતની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ પોતાના કરતબો બતાવશે. આ હેલિકોપ્ટર હવામાં એવા એવા કારનામાં કરશે કે જોઈને દર્શકો ચોંકી જશે તે ચોક્કસ છે. ભારતીય વાયુસેના (IAF)ની સારંગ એરોબેટિક્સ ટીમ સિંગાપોરમાં પોતાના સાહસનું પ્રદર્શન કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આગામી સપ્તાહે આયોજિત થનાર સિંગાપોર એર-શૉ 2024માં પોતાના શાનદાર ‘એરોબેટિક્સ’ એટલે કે હવાઈ કરતબોનું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

50થી વધુ દેશો લેશે ભાગ

આયોજકોના જણાવ્યા પ્રમાણે ચાંગી પ્રદર્શની કેન્દ્ર ખાતે 20 થી 25 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પાંચ દિવસીય એર-શૉમાં 50થી વધુ દેશો અને વિસ્તારોની 1000થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ ગ્રાન્ડ એર-શૉમાં સારંગ હેલિકોપ્ટર પ્રદર્શની ટીમના 71 કર્મચારીઓની એક ટીમ પાંચ એડવાન્સ લાઇટવેટ હેલિકોપ્ટર (ALH) ‘ધ્રુવ’ની સાથે સામેલ થશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરાયેલ અને અનુમાનિત ‘ધ્રુવ’ હેલિકોપ્ટર તમામ પ્રકારના હવામાનમાં કામ કરવાની સાથે સાથે અનેક પ્રકારના મિશનમાં કાર્ય કરવા માટે સક્ષમ છે.

સિંગાપોર આવીને સન્માનિત અનુભવી રહી છે ટીમ

સારંગ ટીમના જનસંપર્ક અધિકારી (PRO) અને ગુપ કેપ્ટન આશિષ મોઘે શુક્રવારે કહ્યું છે કે, સારંગની ટીમી દુનિયાના સૌથી મોટા એર-શૉમાંના એકમાં ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરવા માટે સિંગાપોર આવીને ખૂબ જ સન્માનિત અનુભવ કરી રહી છે. 71 સભ્યોની ટીમ શાનદાર પ્રદર્શન કરવા માટે ખાસ્સી મહેનત કરી રહી છે.

12 ફેબ્રુઆરીના રોજ પહોંચી હતી ટીમ

જણાવી દઈએ કે, ભારતીય વાયુ સેના (IAF)ની સારંગ એરોબેટિક્સ ટીમ 12 ફેબ્રુઆરીના રોજ સિંગાપોર પહોંચી ગઈ હતી. અહી મંગળવાર અને બુધવારના રોજ ટીમે પ્રેક્ટિસ પ્રદર્શન કર્યું હતું. ખાસ વાત તો એ છે કે આ ટીમનો પહેલું ઇન્ટરનેશનલ પ્રદર્શન વર્ષ 2004માં સિંગાપોરમાં જ એશિયન એરોસ્પેસ એર-શૉમાં થયું હતું.

સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયાસ

ભારત અને સિંગાપોર વચ્ચે ગાઢ સાંસ્કૃતિક અને રક્ષા સંબંધો પર પ્રકાશ પાડતા કેપ્ટન મોઘે જણાવ્યું કે, ‘અમે આ સંબંધોને વધુ મજબૂત કરવા અને આ સમૃદ્ધ શહેરના નાગરિકોના દિલ જીતવા માટે આવ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે સારંગના પડકારજનક યુદ્ધાભ્યાસ ડોલ્ફિન લિપ, ક્રોસ ઓવર બ્રેક, ડબલ એરો ક્રોસ, મેષ, લેવલ ક્રોસ, સારંગ હાર્ટ અને સારંગ સ્પ્લિટ છે. મોઘે કહ્યું કે દુનિયભરમાં માત્ર ગણતરીના જ હેલિકોપ્ટર એવા છે જે પ્રદર્શન ટીમમાં જોવા મળશે. આ બાબત જ સારંગ એરોબેટિક્સ ટીમને અન્ય કરતાં અલગ તારવે છે.

2003માં થઈ હતી ટીમની સ્થાપના

સારંગ વાયુસેનાની હેલિકોપ્ટર એર ડિસ્પ્લે ટીમ છે, જેમાં પાંચ રિવાઇઝ્ડ HAL ધ્રુવ હેલિકોપ્ટર સામેલ છે, જેમને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટીમની સ્થાપના ઓકટોબર 2003માં થઈ હતી. તેનું પહેલી પ્રદર્શન 2004માં સિંગાપોરમાં એશિયન એરોસ્પેસ શૉમાં થયું હતું.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા
મોરબી

મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા

Editor By Editor 2 days ago
યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા
મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો સાથે યોગદિવસની ઉજવણી
પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી
ભ્રષ્ટાચારના પિલ્લર નબળા થયા: કરોડોના ખર્ચ નિર્માણાધીન વધુ એક બ્રિજ તોડી પડાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?