By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમેરિકા: ન્યૂયોર્કમાં એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં એક ભારતીયનું મોત, 17 ઘાયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અમેરિકા: ન્યૂયોર્કમાં એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં એક ભારતીયનું મોત, 17 ઘાયલ

agragujaratnews
Last updated: 2024/02/25 at 11:20 AM
2 years ago
Share
અમેરિકા: ન્યૂયોર્કમાં એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં એક ભારતીયનું મોત, 17 ઘાયલ
SHARE

  • લોકો જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી
  • ન્યૂયોર્કના હાર્લેમમાં છ માળની ઈમારતમાં લિથિયમ આયન બેટરીને લીધે આગ લાગી હતી
  • મૃતક ભારતીયની ફાઝિલ ખાન તરીકેની ઓળખ થઈ હતી

ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું હતું. આગ એટલી વિકરાળ હતી કે લોકો પોતાનો જીવ બચાવવા ઈમારત પરથી કૂદકો મારવા મજબૂર થયા હતા. આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો. આ આગમાં મૃતકની ઓળખ ફાઝીલ ખાન તરીકે થઈ છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે રવિવારે સવારે કહ્યું કે તેઓ પીડિતના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છે જેથી તેના મૃતદેહને ભારત પરત મોકલવામાં આવશે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે X પર લખ્યું, કે, “હાર્લેમ, એનવાયમાં એક કમનસીબ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. ન્યૂયોર્કમાં ભારત સ્વર્ગસ્થ ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છે. અમે ભારતને તેમના મોત બદલ વળતર માટે તમામ શક્ય સહાયતા આપવાનું ચાલુ રાખીએ છીએ,”

કોણ હતો ફાઝીલ ખાન?

પીડિત ફાઝીલ ખાન કોલંબિયા યુનિવર્સિટીની ટીચર્સ કોલેજ સ્થિત હેચિંગર રિપોર્ટમાં ડેટા રિપોર્ટર તરીકે કામ કરતો હતો. તેમના LinkedIn બાયો મુજબ, ખાન કોલંબિયા જર્નાલિઝમ સ્કૂલમાંથી સ્નાતક થયા જ્યાં તેમને સ્કૂલના ગ્લોબલ માઈગ્રેશન પ્રોજેક્ટ માટે પોસ્ટ-ગ્રેજ્યુએટ ફેલો તરીકે પણ પસંદ કરવામાં આવ્યા. તેણે 2018માં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં કોપી એડિટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે દિલ્હીમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ખાન-2020માં પોતાના શિક્ષણ માટે ન્યૂયોર્ક ગયો હતો.

ન્યૂયોર્કમાં આગની ભીષણ ઘટના

ન્યૂયોર્કના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લિથિયમ-આયન બેટરીને કારણે આગ ફાટી નીકળી હતી જેમાં હાર્લેમમાં સેન્ટ નિકોલસ પ્લેસ – છ માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં એક યુવકનું મૃત્યુ થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ત્રીજા માળે આગ લાગી હતી. 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં ચાર લોકોની હાલત ગંભીર છે.

ફાયર વિભાગના વડા જોન હોજન્સે જણાવ્યું હતું કે, “ત્રીજા માળે, જ્યાં આગ શરૂ થઈ હતી ત્યાં એપાર્ટમેન્ટનો એક દરવાજો ખુલ્લો હતો. આગ એટલી તીવ્ર હતી…જો તમે કલ્પના કરી શકો, તો તે દરવાજામાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી,” બચાવ કામગીરીના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ જીવલેણ ઘટનામાં બચી ગયેલા ઈમારતના રહેવાસીઓને બહાર કૂદી જવાની અથવા ફાયર એસ્કેપનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

આગની ભયાનકતાનું વર્ણન કરતાં, તેના પિતા સાથે બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું કે, “મારી પાસે જે છે તે – મારો ફોન, મારી ચાવીઓ અને આ વ્યક્તિ (તેના પિતા તરફ ઈશારો કરીને) હું બચી ગયો.”દરમિયાન, બિલ્ડિંગ વિભાગે ઘટનાને પગલે સંપૂર્ણ ખાલી કરવાનો આદેશ જારી કર્યો હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 1 day ago
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?