By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    16 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચરોતરમાંથી પસાર થતા ને.હા. પર વાહનોની સલામતી સામે મીંડું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચરોતરમાંથી પસાર થતા ને.હા. પર વાહનોની સલામતી સામે મીંડું

agragujaratnews
Last updated: 2024/02/28 at 11:38 AM
2 years ago
Share
ચરોતરમાંથી પસાર થતા ને.હા. પર વાહનોની સલામતી સામે મીંડું
SHARE

  • માર્ગ ઠેરઠેર છીંડાના કારણે નોંધારા બન્યા
  • ઢોરને લઈ જવા માટે રસ્તાના ડિવાઈડર 5227થી વધુ છીંડા
  • ડિવાઈડરના છીંડામાં અને રસ્તા પર ઢોર પસાર થતા અકસ્માતનો ખતરો

રોજના સેંકડો વાહનોથી ધમધમતા અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર હવે વાહનોની સલામતિના નામે મીંડુ છે. નેશનલ હાઈવેના ડિવાડર પરની વાડના છોડ ઉખડી ગયા છે. હકીકતમાં છોડ ઉખડી ગયા છે, કે પછી ઢોર લઈ જવા માટે તેને ઈરાદાપૂર્વક ઉખાડી નાંખવામાં આવ્યા છે, તે તપાસનો વિષય છે. પણ વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાનો ટોલ ટેક્ષ ઉઘરાવ્યા પછી સલામતિ સામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્ધારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.

ફક્ત ચરોતરમાંથી જ પસાર થતા નેશનલ હાઈવે પર જોઈએ તો મીડલના ડિવાઈડર પર 27થી પણ વધુ જુદી જુદી જગ્યાએથી છોડ ઉખડી જવાથી રસ્તો ખુલ્લો થઈ ગયો છે. રોજેરોજ આ જગ્યાનો ઉપયોગ પશુઓને રસ્તો ક્રોસ કરાવવા માટે થાય છે. આ સમયે જે તે જગ્યાએ વાહનો અટકાવવા પડે છે, અથવા તેની ગતિ ધીમી પાડવી પડે છે. એટલું જ નહીં ગંભીર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ વાનને પણ અટકવું પડે છે, અથવા ગતિ સાવ ધીમી પાડવી પડે છે. જેના કારણે દર્દીને જાન ગુમાવવાનું પણ જોખમ રહેલું છે.

 નેશનલ હાઈવે ઓથોરિટી દ્ધારા વાહનચાલકો પાસેથી મોં માગ્યો ટોલ વસૂલ્યા પછી પણ હાઈવેના ડિવાઈડર ઠેરઠેર છીંડાના કારણે વાહનોમાં મુસાફરી કરતા નાગરિકોની સલામતિ જોખમાય છે. નેશનલ હાઈવે પરથી રોજેરોજ અવરજવર કરતા વાહનચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા છ માસ ઉપરાંતથી ડિવાઈડર પરના છોડ ઉખડી ગયા છે.

નડિયાદ નજીક પીપલગથી ગુતાલ અને આણંદને જોડતા નેશનલ હાઈવે પર જ્યાં ડિવાઈડર પર છીંડા છે, ત્યાંથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત કલેક્ટર તથા પોલીસ સહિતના અન્ય લાગતા વળગતા અધિકારીઓ પસાર થાય છે, અને ઘણીવાર તેમની નજર સામેથી જ આ છીંડાવાળી જગ્યાઓમાંથી ઢોરને આખો રસ્તો ક્રોસ કરાવવામાં આવે છે. આમ છતાં જાણે કશું દેખાતું જ ન હોય અથવા પોતાની કોઈ જવાબદારી ન હોય તેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

તંત્રની આવી ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે પરથી મુસાફરી કરતા વાહનોને હવે ભગવાનને ભરોસે પસાર થવું પડે એવી નોબત આવી છે.

વાહનચાલકો ટોલટેક્સ પણ ચૂકવે, જે ટેક્સ ભરતા નથી તેમના પાપે અસલામતી પણ સહન કરે !

ચરોતરમાં વાસદ અને ખેડા નજીક તથા અન્ય જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવે છે. આમ છતાં વાહનોની સુવિધા માટે કોઈ અસરકારક પગલાં ભરવામાં ને.હા. ઓથોરિટી ઘોર નિષ્કાળજી દાખવી રહી છે. તેની આવી નિષ્કાળજીના કારણે ચિખોદરા, રાવળાપુરા, ભૂમેલ, ગુતાલ તથા પીપગલગ સહિત અન્ય જગ્યાએ આ હાઈવે માર્ગ પરથી ઢોર લાવવામાં આવે છે. છતાં આવા ઢોર માલિકો સામે તંત્ર આંખ આડા કાન કરીને તેમને છાવરે છે, અને ટોલ ટેક્ષ ચૂકવતા વાહનો સામે અસાલમતી ઊભી કરે છે.

ઢોરના કારણે ભૂતકાળમાં પીપલગ પાસે અકસ્માત સર્જાયો હતો, હવે તંત્ર ફરી આવા અકસ્માતની રાહ જુએ છે !

હાઈવે પરના છીંડા પરથી ઢોરની અવરજવરના કારણે ભૂતકાળમાં પીપલગ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અત્યારે પણ ઘણીવાર આવી સ્થિતિ સર્જાતી માંડ માંડ બચે છે. તેથી ને.હા. પર ઢોરની અવરજવર સદંતર બંધ કરાવવી જોઈએ. આમ છતાં જો કોઈ ઢોર નજરે પડે તો તેના માટે ને.હા. ઓથોરિટીના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. જો કોઈ અસરકારક પગલાં નહીં ભરાય તો હજુ પણ આ માર્ગ પર ગંભીર અકસ્માત થવાનું અને તંત્રના પાપે કોઈને જાન ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં !

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 7 days ago
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?