By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગગનયાનની મદદથી જ ચંદ્રસપાટી પરમાનવીને ઉતારવાની ઇસરોની યોજના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ગગનયાનની મદદથી જ ચંદ્રસપાટી પરમાનવીને ઉતારવાની ઇસરોની યોજના

agragujaratnews
Last updated: 2024/02/29 at 8:04 AM
2 years ago
Share
ગગનયાનની મદદથી જ ચંદ્રસપાટી પરમાનવીને ઉતારવાની ઇસરોની યોજના
SHARE

  • વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર માનવીને ઉતારવાની ઇસરોની યોજના
  • ગગનયાન સફળ રહેશે તો વર્ષ 2035 સુધીમાં ઊભું થશે સ્પેસ સ્ટેશન
  • મોદીએ તાલીમ લઇ રહેલા ચારેય અંતરિક્ષ યાત્રીને બેઝ લગાવીને તેમનું સન્માન કર્યું હતું

વડાપ્રધાન મોદી ગગનયાન મિશનમાં ભાગ લઇને અંતરિક્ષમાં સૌ પ્રથમ ઉડાન ભરનારા ચાર જવાનોના નામની મંગળવારે જાહેરાત કરી ચૂક્યા છે. થિરૂવનન્થપુરમ નજીકના થુંબા ખાતે વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીએ તાલીમ લઇ રહેલા ચારેય અંતરિક્ષ યાત્રીને બેઝ લગાવીને તેમનું સન્માન કર્યું હતું. આ ચાર પૈકી બેને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ ચારમાંથી એક જવાન અમેરિકી સ્પેસ મિશનમાં પણ ભાગ લેશે.

ગગનયાન તે ભારતનું સૌ પ્રથમ સમાનવ અંતરિક્ષ અભિયાન બની રહેશે. તે અભિયાન હેઠળ અંતરિક્ષ યાત્રીને પૃથ્વીથી 400 કિ.મી.ના અંતરે આવેલી કક્ષામાં મોકલવામાં આવશે. તેઓ ત્રણ દિવસ સ્પેસમાં રહેશે અને તે પછી તેમને હિંદ મહાસાગરમાં ઉતારવામાં આવશે. ઇસરો મિશનનું ટેસ્ટિંગ કરી ચૂક્યું છે. ગગનયાન મિશન વર્ષ 2025 સુધીમાં લોન્ચ થઇ શકે છે. ઇસરો આ વર્ષે એક રોબોટ મોકલીને વધુ એકવાર ટેસ્ટિંગ કરશે. ગયા વર્ષે થયેલા પરીક્ષણમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે રોકેટમાં કોઇક ખામી સર્જાય તો પણ અંતરિક્ષ યાત્રીને સુરક્ષિત બહાર કાઢી શકાય તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન અભિયાન તાલીમ માટે પસંદગી પામેલા ચારેય અધિકારીઓના નામોની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે ચારેય મનુષ્ય નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાને અંતરિક્ષમાં લઇ જનારી તાકાત છે. 40 વર્ષ પછી કોઇક ભારતીય અંતરિક્ષમાં જશે. ખાસ વાત એ છે કે આ વખતે રોકેટ અને કાઉન્ટડાઉન બંને આપણા હશે. ગગનયાન સફળ રહેશે તો અંતરિક્ષમાં મનુષ્યને પહોંચાડનારો ભારત ચોથો દેશ બની રહેશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન જ આ સફળતા મેળવી શક્યા છે.

કેટલો ખર્ચ થશે ?

અહેવાલમાં જણાવ્યા મુજબ અભિયાન પાછળ અંદાજે રૂપિયા 90 અબજ ખર્ચ થશે. ભારત આ પહેલાં ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવ પર મિશન ઉતારીને ઇતિહાસ રચી ચૂક્યું છે. ચંદ્રયાન 3 મિશન પાછળ રૂપિયા 615 કરોડ ખર્ચ થયા હતા. તે પછી ભારતે સૂર્ય તરફ આદિત્ય- એલ1 મિશન રવાના કર્યું. આ મિશન પણ સફળ રહ્યું છે. મિશન એલ-1 પોઇન્ટ સુધી પહોંચી ચૂક્યું છે. તે પોઇન્ટ પરથી તે સૂર્ય પર નજર રાખી રહ્યું છે. હવે ભારત ગગનયાનની તૈયારી કરી રહ્યું છે.

ભાવિ યોજના વિષે

ગગનયાન મિશન ઇસરો માટે વિજ્ઞાન ક્ષેત્રે મોટી છલાંગ સમાન બની રહેશે. મિશનને સફળતા મળશે તો ભારત વર્ષ 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન ખોલી દેશે. ગગનયાનની મદદથી ભારત વર્ષ 2040 સુધીમાં ચંદ્રની સપાટી પર માનવી પહોંચાડવાની યોજના ઘડી રહ્યું છે. નાસા પણ આર્ટેમિસ-2 મિશનની મદદથી અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર મોકલવાની યોજના ઘડી રહ્યું છે. આર્ટેમિસ-3 મિશનની મદદથી માનવી ચંદ્ર પર ડગ માંડશે. ગગનયાન મિશન માટે જે ચાર જવાનોની પસંદગી થઇ છે તે તમામ વાયુસેનામાં કમિશન્ડ અધિકારી છે. તેમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન રશિયામાં તાલીમ લઇ ચૂક્યા છે. તેઓ 3000 કિ.મી.ની ઉડાનનો અનુભવ ધરાવે છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
રાજકોટ

મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત

Editor By Editor 8 hours ago
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?