By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 day ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    4 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    5 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: બ્રિટનની વિપક્ષી પાર્ટીનો ભારતીયોને જોડવાનો કાર્યક્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

બ્રિટનની વિપક્ષી પાર્ટીનો ભારતીયોને જોડવાનો કાર્યક્રમ

agragujaratnews
Last updated: 2024/03/02 at 2:18 AM
2 years ago
Share
બ્રિટનની વિપક્ષી પાર્ટીનો ભારતીયોને જોડવાનો કાર્યક્રમ
SHARE

  • લેબર પાર્ટી દ્વારા લેબર ઇન્ડિયન્સ પહેલનો પ્રારંભ કરાયો
  • ભારત સાથે વાતચીતને મજબૂત કરવાના આશય સાથે નવો પ્રવાસી આઉટરિચ કાર્યક્રમ શરૂ કર્યો
  • લંડનમાં સંસદ ભવન પરિસરમાં લેબર ઇન્ડિયન્સ પહેલનો પ્રારંભ કર્યો

બ્રિટનમાં આ વર્ષના અંતે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી લેબર પાર્ટીએ સત્તા મેળવવા માટે બ્રિટિશ ભારતીયોને સાધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. લેબર પાર્ટીએ પ્રવાસી ભારતીયો સાથે જોડાવા માટે અને સત્તામાં આવ્યાના એક વર્ષમાં ભારત સાથે વાતચીતને મજબૂત કરવાના આશય સાથે નવો પ્રવાસી આઉટરિચ કાર્યક્રમ શરૂ કર્યો છે. લેબર પાર્ટીના વિદેશ મામલાના સચિવ ડેવિડ લેમીએ લંડનમાં સંસદ ભવન પરિસરમાં લેબર ઇન્ડિયન્સ પહેલનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે લેમીએ પોતાના તાજેતરના ભારત પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે લેબર પાર્ટી જો આગામી ચૂંટણીમાં જીત મેળવે તો ભારત-બ્રિટનની ભાગીદારીને નવી ઊંચાઇ પર લઇ જવાની પોતાની મહત્ત્વાકાંક્ષા પણ જણાવી હતી. ભારતને એક મહાશક્તિ ગણાવતા લેમીએ કહ્યું હતું કે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી પક્ષગત રાજકારણથી પર છે. તેમણે કહ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા, ઇનોવેશન, વૈજ્ઞાનિક, ઔદ્યોગિક આધાર અને મોટી વસતી સાથે ભારત એક મહાશક્તિ છે. આ વાતે જરાય શંકા નથી કે આ ભૂ-રાજકીય સમયમાં બ્રિટન માટે આ સમજવંુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ભારત દુનિયાની એક મહાશક્તિ છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
10% વળતરની લાલચે 11 રોકાણકારો સાથે 9.61 કરોડની છેતરપિંડી
રાજકોટ

10% વળતરની લાલચે 11 રોકાણકારો સાથે 9.61 કરોડની છેતરપિંડી

Editor By Editor 2 days ago
અમરેલીના ચાંદગઢમા ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો : ૯ શખ્સો ઝડપાયા
લોહાણા મહાપરિષદ ઝોન-4ની પ્રથમ કારોબારી બેઠક અમરેલી ખાતે યોજાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?