By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    9 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંકશનનો આજે બીજો દિવસ 'વનતારા'ની મુલાકાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંકશનનો આજે બીજો દિવસ 'વનતારા'ની મુલાકાત

agragujaratnews
Last updated: 2024/03/02 at 10:42 AM
2 years ago
Share
અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંકશનનો આજે બીજો દિવસ 'વનતારા'ની મુલાકાત
SHARE

  • આજે મેલા રૂજ અને વાઈલ્ડ લાઈફ વોક માં પહોંચશે
  • દેશ-વિદેશના ક્રિકેટરો, બિઝનેસમેનો હાજર રહ્યા
  • બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર્સ જામનગરના આંગણે પધાર્યા

ત્રણ દિવસની અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમનીનો આજે બીજો દિવસ છે. જેમાં આજે અગાઉ જ રિલાયન્સ ઈન્સ્ટ્રીઝ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોગ્રામ અનુસાર, આજે મહેમાનો દ્વારા વાઈલ્ડ લાઈફ વોક કરવામાં આવશે જેમાં વનતારાની મુલાકાત લેશે. આ સાથે જ મહેમાનોને ‘મેલા રૂજ’માં લઈ જવામાં આવશે. આ દરમિયાન વિશેષ મહેમાનો સાઉથ એશિયન ડ્રેસ કોડમાં હાજરી આપશે.

રિહાનાએ પ્રથમ દિવસને યાદગાર બનાવ્યો

જામનગરમાં શુક્રવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટની શરૂઆત થઈ છે. જેમાં મુકેશ અંબાણીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જે સાથે જ કાર્યક્રમમાં આતંરરાષ્ટ્રીય સ્તાર રિહાનાએ પરફોમન્સ આપ્યો હતો. જેમાં અંબાણી પરિવાર સહિત તમામ હાજર મહેમાનોએ મજા માણી હતી.

આ પછી આજે વહેલી સવારે રિહાના જામનગરથી અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. તેમજ રિહાનાએ પહેલી વખત ભારતમાં પરફોમન્સ આપ્યો છે અને જેના સાથે જ જતા સમયે તેમણે કહ્યું હતું કે, તેઓને ભારત સાથે ખુબ પ્રેમ છે અને હજુ પણ ભારત આવવાની ઈચ્છા છે. આ તેનો બેસ્ટ શો છે. રિહાનાના આ પરફોર્મન્સને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

મહેમાનોની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે

જ્યારે આજે બીજી દિવસના વિવિધ કાર્યક્રમમાં બોલીવુડ થી વિશ્વભરના દિગ્ગજો હાજરી આપશે. આ માટે ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, કિરણ પોલાર્ડ, ડ્વેન બ્રાવો, રાશિદ ખાન, સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન સહિતનાઓ પરિવાર સાથે જામનગરમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત બોલીવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી, શાહરૂખ ખાન, અજય દેવગણ, અનિલ કપૂર, સલમાન ખાન, આમિર ખાન, અર્જુન કપૂર, જ્હોન અબ્રાહમ, રિતેષ દેશમુખ, એક્ટ્રેસ દિશા પટણી, જેનેલિયા, અનિસ્સા મલ્હોત્રા અને અરમાન જૈન, અનુ મલિક, એટલી કુમાર અને તેની પત્ની ક્રિષ્નાપ્રિયા સહિતનાઓ પણ જામનગરમાં કાર્યક્રમ માટે પહોંચ્યા છે.

તેમજ વિશ્વભરના દિગ્ગજો પણ જામનગરમાં હાજર છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા, બિલ ગેટ્સ, દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ, DLFના ચેરમેન કેપી સિંહ, બિઝનેસમેન સવજી ધોળકિયા તેમજ સુહેલ શેઠ, માર્ક ઝકરબર્ગ, અમેરિકન સિંગર જે બ્રાઉન અને સોન્ગ રાઇટર એડમ બ્લેકસ્ટોન, મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સહિત દેશ-વિદેશના અનેક મહેમાનો જામનગરના આંગણે પધાર્યા છે. તેમજ આજે પણ વિવિધ સ્ટાર્સના ડાન્સ પરફોમન્સ જોવા મળી શકે છે. 

You Might Also Like

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત

જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો

અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો
રાજકોટ

સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો

Editor By Editor 1 day ago
સુરેન્દ્રનગરમાં અમૂલના નામે ચાલતો નકલી ઘીનનો કાળો કારોબાર ઝડપાયો
વિંછીયાના મોટી લાખાવાડમાં બાંધકામ કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી
 સત્તા માટે રાજયમાં ૧૫મીએ ખેલાયેલા ખેલ લોકશાહી માટે ઘાતક : ઇટાલિયા
સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?