By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાહબાઝના પ્રધાનમંત્રી બનતા જ નેશનલ એસેમ્બલી ‘ભારતના જયઘોષ’થી ગુંજી ઉઠી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

શાહબાઝના પ્રધાનમંત્રી બનતા જ નેશનલ એસેમ્બલી ‘ભારતના જયઘોષ’થી ગુંજી ઉઠી

agragujaratnews
Last updated: 2024/03/05 at 10:17 PM
2 years ago
Share
શાહબાઝના પ્રધાનમંત્રી બનતા જ નેશનલ એસેમ્બલી ‘ભારતના જયઘોષ’થી ગુંજી ઉઠી
SHARE

  • નવી સરકાર બાદ વિભાગોની ફાળવણીને લઈને વિપક્ષના પ્રહાર
  • પીટીઆઈ નેતા ગૌહર ખાને પીએમ શાહબાઝ પર ઠાલવ્યો આક્રોશ
  • નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતાએ કર્યા ભારતના વખાણ 

પાકિસ્તાનમાં નવી સરકારની રચના થઈ ચૂકી છે. શાહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવામાં સફળ થયા છે. સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર પણ શરૂ થઈ ગયું છે. તો, પીટીઆઈ નેતા ગૌહર ખાને પીએમ શાહબાઝ પર ગુસ્સો ઠાલવ્યો છે અને પાડોશી દેશ ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે.

વાસ્તવમાં, વિભાગોની વહેંચણી દરમિયાન બધાને ખુશ કરવા માટે શાહબાઝે કેટલાક વિભાગોમાં વધારો કર્યો હતો અને વહેંચણી કરી હતી. આ મુદ્દે ગૌહર ખાને વર્તમાન સરકાર પર ગુસ્સો ઠાલવતાં કડક શબ્દોમાં ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થા બનાવવા અને ચલાવવા માટે આપણે ભારત પાસેથી શીખવાની જરૂર છે.

પીટીઆઇ નેતાએ કહ્યું કે શરીફ પરિવારનું એકમાત્ર લક્ષ્ય પોતાનું પેટ ભરવાનું અને પોતાના સગાઓને ફાયદો પહોંચાડવાનો છે. વગર કોઈ જરૂરિયાતે વિભાગો વધારીને લોકો વચ્ચે વહેંચણી કરવામાં આવી છે.

ગૌહર ખાને શાહબાઝ શરીફને ટાર્ગેટ કરતાં કહ્યું કે “હું તમને ભારતનું ઉદાહરણ આપું. 1971માં ભારતની વસ્તી લગભગ 54 કરોડ હતી. અત્યારે ત્યાંની વસ્તી 140 કરોડ છે. ત્યાં 1971મે લોકસભાની જેટલી બેઠકો હતી આજે 140 કરોડની વસ્તી થઈ છતાં પણ એટલી જ બેઠકો છે.”

ખાને પોતાની વાતને આગળ કરતાં વધુમાં કહ્યું, “વસ્તી વધી હોવા છતાં ભારતમાં બેઠકોમાં વધારો નાથી કરવામાં આવ્યો. તેઓ પોતાની જનતા માટે પૈસા બચાવવા માંગે છે. તેઓએ સીટો વધારવા અને પોસ્ટની વહેંચણી પર ધ્યાન નાથી આપ્યું. હાલના સમયમાં 140 કરોડની વસ્તીવાળા દેશમાં લોકો તે જ બેઠકો પર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “સત્તામાં જો હોદ્દાઓની વહેંચણી ન કરવામાં આવે અને લોકોને એડજસ્ટ ન કરવામાં આવે તો લોકશાહી આગળ વધે છે. પરંતુ જો ફાયદાનો વિચાર કરવામાં આવ્યો તો દેશની પ્રગતિમાં અવરોધો ઊભો થાય છે.”

ગૌહર ખાને આગળ કહ્યું કે, લોકોને ફાયદો પહોંચાડવા અને પોતાના લોકોને આગળ વધારવાની વિચારસરણી રાખતા શરીફ પરિવારના રાજકારણે દેશને ઘણો પાછળ ધકેલી દીધો છે અને લોકશાહી ખાતાં થઈ ચૂકી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
ગાંધીનગર

નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ

Editor By Editor 4 days ago
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?