By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

Editor
Last updated: 2026/06/24 at 4:15 PM
2 months ago
Share
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
SHARE

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

“બહેનને સાસરિયાઓ ત્રાસ આપી મારકૂટ કરતા હતા, શરીરે ઈજાના નિશાન જોતા મારી નાખ્યાની ભાઇને શંકા” : ફોરેન્સિક PM કરાયું : પોલીસે માવતર પક્ષના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી

 

અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટાના ખારચીયા શહીદ ગામે પરિણિતાનો ગળાફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીરે ઇજાના નિશાન હોવાથી રાજકોટમાં ફોરેન્સિક પીએમ કરાયું હતું. મૃતકના ભાઈએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ઇલાબેન બગડાને સાસરિયા તરફથી ત્રાસ હતો. મારકૂટ પણ કરતા હતા. ઉપરાંત શરીરે ઇજાના નિશાન પણ છે એટલે મારી બહેનને મારી નાખ્યાની શંકા છે. ભાયાવદર પોલીસે માવતર પક્ષે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ ઈલાબેન હિતેન્દ્રભાઇ બગડા (ઉંમર વર્ષ 30,  રહે. ખારચીયા શહીદ ગામ, તા.ઉપલેટા)નો મૃતદેહ તેમની વાડીએથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી.

મૃતદેહ ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં પહોંચેલ માવતર પક્ષે શંકાઓ દર્શાવતા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મૃતકના ભાઈ રાજેશભાઈએ જણાવ્યું કે, મારાં પિતાનું નામ માવજીભાઈ હમીરભાઈ હેડમ્બા છે. મારો પરિવાર ધોરાજીના મોટી વાવડી ગામનો વતની છે. અમે બે ભાઈ અને એક બહેન છીએ. જેમાં ઈલાબેન મોટા હતા. ઇલાબેનના લગ્ન આશરે 12 વર્ષ પહેલા હિતેન્દ્ર લાખાભાઈ બગડા સાથે થયા હતા. લગ્ન જીવનથી ઇલાબેનને સંતાનમાં એક 10 વર્ષનો દીકરો છે અને 7 વર્ષની દીકરી છે.

મારાં બનેવી હિતેન્દ્ર ભાયાવદર પોલીસમાં હોમગાર્ડ છે અને પોતાની ખેતીની જમીનમાં ખેતી પણ કરે છે. ઘણા સમયથી પતિ સહિતના સાસરિયાના સભ્યો મારી બહેનને ત્રાસ આપતાં, ગત રક્ષાબંધને મારી બહેન મોટી વાવડી અમારા ઘરે આવી હતી ત્યારે પાછળ તેમના સાસુ સસરા આવ્યા હતા અને બધાની વચ્ચે મારી બહેનને અપશબ્દો કહીં, તું અમારે જોઈએ જ નહીં તેમ કહીં ગર્ભિત ધમકીઓ આપી હતી. આવા ઝઘડા અવાર નવાર થતા.

પણ સમાધાન પછી બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ મારી બહેન સાસરે જતી રહેતી. દરમ્યાન મારાં બનેવીએ એક વાર પટ્ટા વડે મારી બહેને માર માર્યો હતો. જેની વાત મને ઇલાબેને કરેલી. ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને ઇલાબેને પગલું ભરી લીધાનું કહ્યું હતું. અમને પહેલા ઉપલેટા હોસ્પિટલ આવવા કહ્યું હતું પછી ભાયાવદર હોસ્પિટલ હોવાની જાણ થતા અમે ભાયાવદર હોસ્પિટલ પહોંચેલ.

જ્યાં મને મારાં બનેવી કે મારી બહેનના સસરા કોઈ ભેગા થયા નહોતા. અમને જાણ પણ નથી કરાઈ કે કઈ સ્થિતિમાં કેવી રીતે અને ક્યાં બનાવ બન્યો. અમને સગા સંબંધીઓ અને પોલીસમાંથી જાણ થઈ હતી કે, વાડીએ ગળાફાંસો ખાધો છે. જોકે મારાં બનેવી કે બહેનના સસરા અમારી સામે આવીને વાત કરી નથી. ભાયાવદર હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં જઈ મૃતદેહ જોતા કપાળે, પગે એમ શરીરે ઈજાના નિશાન હતા. જેથી અમે શંકા દર્શાવી હતી અને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માંગ કરી હતી. અમને શંકા છે કે, મારી બહેનને મારીને પછી આપઘાતમાં ખપાવવા પ્રયાસ થયો છે.

આ તરફ ભાયાવદર પોલીસની ટીમ પણ રાજકોટ દોડી આવી હતી. ફોરેન્સિક પીએમ માટેના કાગળો કરી પીએમ કરાવ્યુ હતું. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ બનાવ આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણ? તે સ્પષ્ટ થશે. આ તરફ બે સંતાનો મા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.

 

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રેડાઇ ગુજરાત વિંગ દ્વારા યુથકોન યોજાઇ
રાજકોટ

ક્રેડાઇ ગુજરાત વિંગ દ્વારા યુથકોન યોજાઇ

Editor By Editor 2 days ago
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ
બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?