By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરૂણાચલ, નાગાલેન્ડ, મણિપુરના ટ્રાઇબલ વિસ્તારોમાં નહી લાગુ પડે CAA
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અરૂણાચલ, નાગાલેન્ડ, મણિપુરના ટ્રાઇબલ વિસ્તારોમાં નહી લાગુ પડે CAA

agragujaratnews
Last updated: 2024/03/13 at 12:06 PM
3 years ago
Share
અરૂણાચલ, નાગાલેન્ડ, મણિપુરના ટ્રાઇબલ વિસ્તારોમાં નહી લાગુ પડે CAA
SHARE

  • ઉત્તર-પૂર્વના આદિવાસી વિસ્તારોને CAAના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે
  • મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ કરવામાં આવશે નહીં
  • ઇનર લાઇન પરમિટ (ILP) એક સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ છે

નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 સોમવારથી દેશમાં લાગુ થઈ ગયો છે. જોકે, ઉત્તર-પૂર્વના આદિવાસી વિસ્તારોને CAAના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે ઉત્તર-પૂર્વના રાજ્યોના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. તેમાં એવા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે જેને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો છે.

 ILP અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને સિક્કિમમાં લાગુ છે. 

કાયદા અનુસાર, તે તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં જ્યાં દેશના અન્ય ભાગોના લોકોને મુસાફરી કરવા માટે ઇનર લાઇન પરમિટ (RLP)ની જરૂર હોય છે. ILP અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને સિક્કિમમાં લાગુ છે. આ પરમિટ સિસ્ટમ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોની નજીકના ચોક્કસ વિસ્તારોમાં લોકોની અવરજવરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

‘આ વિસ્તારો CAAના દાયરાની બહાર છે’

નોટિફાઇડ કાયદાના નિયમોને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારો જ્યાં બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી હતી તેમને CAAના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત પરિષદો અસ્તિત્વમાં છે. તેમાં આસામમાં કાર્બી આંગલોંગ, દિલા હાસાઓ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ વિસ્તારો, મેઘાલયમાં ગારો હિલ્સ અને ત્રિપુરામાં આદિવાસી વિસ્તારોનો સમાવેશ થાય છે.

‘CAAમાં કોને મળશે નાગરિકતા?’

CAA હેઠળ, 31 ડિસેમ્બર, 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ લઘુમતી (હિંદુ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી) સમુદાયોને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ઇનર લાઇન પરમિટ શું છે?

ઇનર લાઇન પરમિટ (ILP) એક સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ છે. તે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. આ દસ્તાવેજ ભારતીય નાગરિકોને મર્યાદિત સમય માટે સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. ઇનર લાઇન પરમિટ ઓનલાઇન અથવા રૂબરૂમાં અરજી કરી શકાય છે. જારી કરાયેલ પરમિટ પ્રવાસીઓ, ભાડૂતો અને અન્ય હેતુઓ માટે અલગથી પ્રદાન કરવામાં આવે છે. દસ્તાવેજ મુસાફરીની તારીખો જણાવે છે અને ILP ધારક જ્યાં મુસાફરી કરી શકે છે તે ચોક્કસ વિસ્તારોને સ્પષ્ટ કરે છે.

You Might Also Like

 શેરબજારમાં ભૂકંપ, સેન્સેકસ-નિફટી ઊંધા માથે

નદીઓ જોખમી બની, પીવાનું પાણી ઝેરી

 સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું

વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે

૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે
રાષ્ટ્રિય

વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે

Editor By Editor 4 days ago
 ઉમા સદન સિનિયર સિટીઝન ક્લબના સભ્યોનું સ્નેહ સંમેલન યોજાયું 
ઉનાના નવાબંદરમાં પોલિયો અભિયાનનો પ્રારંભે ભૂલકાઓને ટીપાં પીવડાવાયા
મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા
 ભાજપના સ્નેહમિલનમાં આયાતીઓને માન-મોભો, મૂળ કાર્યકરો નારાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?