By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ રેલવે તંત્રના છબરડાના કારણે ટ્રેનો લંબાવી શકાતી નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

રાજકોટ રેલવે તંત્રના છબરડાના કારણે ટ્રેનો લંબાવી શકાતી નથી

agragujaratnews
Last updated: 2024/03/13 at 8:57 PM
2 years ago
Share
રાજકોટ રેલવે તંત્રના છબરડાના કારણે ટ્રેનો લંબાવી શકાતી નથી
SHARE

કરોડોની ખર્ચ કર્યો છતાં ક્રોસ લાઇન મુકવાનું જ ભૂલી ગયા

રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ થી ઉપડતી અને આવતી 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી  કરવામાં આવી છે‌. આ ટ્રેનોમાં પટના એક્સપ્રેસ પ્રયાગરાજ એક્સપ્રેસ કોલકાતા એક્સપ્રેસ કોલાપુર એક્સપ્રેસ પ્રેરણા એક્સપ્રેસ હજરત એક્સપ્રેસ નો સમાવેશ થાય છે પરંતુ રાજકોટ જંકશન ઉપર ક્રોસ ફેસેલીટી ન હોવાથી અમદાવાદથી છ ટ્રેન આવતી અને ઉપડતી ટ્રેઈનો રાજકોટ સુધી લંબાવી શકાતી નથી તેમ રેલ્વે સલાહકાર સમિતિની સભ્ય હરિકૃષ્ણ જોષીએ જણાવ્યું છે.

Contents
કરોડોની ખર્ચ કર્યો છતાં ક્રોસ લાઇન મુકવાનું જ ભૂલી ગયાક્રોસ ઓવરની સુવિધા ઉભી કરવા ડબલ ટ્રેકની ડીઝાઈનમા ક્ષતી રહી ગઈ

રાજકોટ રેલવે સ્ટેશન પર પહેલા એક પેટ લાઈન હતી હવે બીજી પીટ લાઈન નો પણ શરૂ કરવામાં આવી છે. રેલવે બોર્ડના ચીફ સેફ્ટી કમિશનરના ઇન્સ્પેક્શન બાદ તારીખ 23 ફેબ્રુઆરી 23 ના રોજ ડબલ ટ્રેક પૂર્ણતાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે અમદાવાદ તરફથી આવતી ટ્રેનો ને રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર 6 લઈ શકાય છે અને રાજકોટ થી અમદાવાદ તરફ જતી ટ્રેનો ને પ્લેટફોર્મ નંબર 3, 4,5, 6 પરથી જ ઉપાડી શકાય તેવી ગંભીર ક્ષતિ વાળી વ્યવસ્થાને કારણે ટ્રેનોને ક્રોસ ઓવર કરાવી શકાતી નથી આ ઉણપરી વ્યવસ્થા જોયા વગર ચીફ સેફટી કમિશનર કમિશનરે એનઓસી આપ્યું હશે.આમ આ ક્રોસ ઓવર સુવિધાના અભાવે રેલ્વે મત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતના કારણે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવી શકાતી નથી.આમ ક્રોસ ઓવર સુવિધા ઉભી કરવા માટે ટ્રેઈનો રાજકોટ સુધી લંબાવી શકાતી નથી.

આમ રેલ્વે તંત્રની એક ભુલના કારણે અમદાવાદથી રાજકોટ સુધી લાંબા અંતરની ટ્રેનો લંબાવવામાં આવતી નથી જેના કારણે રેલવે મંત્રાલય દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

ક્રોસ ઓવરની સુવિધા ઉભી કરવા ડબલ ટ્રેકની ડીઝાઈનમા ક્ષતી રહી ગઈ

રેલવે સ્ટેશન ઉપર ક્રોસ ઓવરની સુવિધા ઉભી કરવા માટે ટ્રેઈનની રેઈક જેટલી લાંબી હોય તેટલા પ્રમાણમાં રેલ્વેના પાથરવા માટે લાંબી જગ્યા જોઈએ ડબલ ટ્રેકની ડીઝાઈન માં મોટી ક્ષતી રહી ગઈ હોય તેવું કહી શકાય‌ તેમજ રેલ્વે સ્ટેશન આવેલું છે ત્યાં આ ક્રોસ સુવિધા ઉભી થઇ શકે તેમ નથી.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 4 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?